છેલ્લા ૧૨ વર્ષથી શુગર ની દવા લેતા માણસની ટૂંક સમય મા જ બંધ થઇ ગઈ દવા, આ ઉપાયથી મળ્યું આવું જોરદાર પરિણામ, જાણો તમે પણ…

Spread the love

આજના લોકોને ડાયાબિટીસની બીમારી એક ગંભીર બીમારી બની ગઇ છે. તેને નિયંત્રણમાં રાખવા માટે તે દર્દીએ તેમના શરીરનું સ્વાસ્થ્ય જાળવવું જોઈએ. તે બીમારીનું ધ્યાન રાખવામા ન આવે તો તેમાથી શરીરમાં અનેક રોગો થાય છે. તેની અસર શરીરમાં રહેલી કિડની પર પડે છે. પિતાશય અને કેટલાક પેટને લગતી સમસ્યાઓ થાય છે. તે દર્દીને શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે. તેને નિયંત્રિત રાખવી જોઈએ. બદામ શરીર માટે ખૂબ ઉપયોગી છે.

તેમાં ખૂબ પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. ઓમેગા,પ્રોટીન, થાઇમીન,કેલ્શિયમ, મેગેનીઝ જેવા તત્વો રહેલા હોય છે. તેના વૃક્ષ કેટલાક દેશોમાં જોવા મળે છે. તેના છોડ નાના અને તેમના ફૂલ વાદળી કલરના હોય છે. તે શરીરના રોગો સામે રક્ષણ આપે છે. તેમાં અનેક ઔષધિય ગુણધર્મ રહેલા હોય છે. તે ડાયાબિટીસની સમસ્યામાં ખૂબ ફાયદારૂપ બને છે.

તકમરિયા ખાવાની રીત:

તકમરિયા શરીરના અનેક રોગો માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીને થોડા તકમરિયા પાણીમાં પલાળીને તેને રાખી દેવી જોઈએ. ત્યારબાદ બીજા દિવસે ભૂખ્યા પેટે તે પાણી પીવાથી ફાયદો થાય છે. નિયમિત આ ઉપાય કરવામાં આવે તો આ બીમારીને દૂર કરી શકાય છે. શરીરમાં રહેલા અનેક રોગો દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

તકમરિયા શરીર માટે ખૂબ જરૂરી છે. તેને દૂધ સાથે પીવાથી અનેક ફાયદાઓ થાય છે. ડાયાબીટીસ જેવી સમસ્યાથી બચવા માટે દૂધને ગરમ કરીને તેમાં તકમરિયા નાખીને પીવાથી તે બીમારી દૂર કરી શકાય છે. નિયમિત આ પ્રક્રિયા કરવાથી ખૂબ ફાયદો થાય છે. શરીરમાં શુગરને નિયંત્રિત રાખે છે. તેથી તેની દવા પણ ઓછી લેવી પડે છે. ઘરેલુ ઉપાયથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. તેનાથી શરીરમાં કોઈ નુકસાન થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *