કેન્સરથી લઈને મગજ સુધીની તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે અસરકારક ઈલાજ છે આ વસ્તુ, એકવાર જરૂર જાણી લેજો તેના આ ફાયદા…

Spread the love

કેસર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં અનેક ગુણ રહેલા હોય છે. આપણે તેને દૂધમાં નાખીને પીએ છીએ. કેટલાક લોકો તેમનો હલવો બનાવીને ખાઈ છે. તેની સુગંધ ખૂબ સારી આવે છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરના અનેક રોગો સામે બચી શકાય છે.

શરીરની પાચનશક્તિ નબળી પડી ગઇ હોય તે લોકોને કેસરનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેમાં એંટી ઇન્ફલેમેંટરી, એંટીઓક્સિડંટ જેવા તત્વો ખૂબ પ્રમાણમા રહેલા હોય છે. તેનાથી પેટની કોઈ તકલીફ થતી નથી. મગજને શાંત કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનું નિયમિત સેવન કરવાથી મગજ જલ્દીથી કામ કરે છે. તેની યાદશક્તિમાં વધારો થાય છે.

કેટલાક લોકોને ઊંઘ ઓછી આવતી હોય છે. તે લોકોને કેસરનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે. તેને દૂધમાં નાખીને પીવાથી ઇનસોમેનીયા અને ટેન્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે. સોજો દૂર કરવા માટે તે જરૂરી છે. તેમાં દૂધ અને હળદર નાખીને પીવાથી સોજાના દુખાવામાં રાહત મળે છે. દાંતના દર્દ માટે તે ખૂબ ગુણકારી સાબિત થાય છે.

કેટલાક લોકોને વારંવાર શરદી થવાની સમસ્યા રહેતી હોય છે. તે લોકોને કેસરવાળું દૂધ પીવાથી તે બીમારી દૂર થાય છે. વાળ માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. જેઠીમધમાં થોડું દૂધ અને તેનો પાવડર નાખીને તેને વાળમાં લગાવવાથી નવા વાળ આવે છે. ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

કેસરમાં થોડું ચંદન નાખીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી તેમની સુંદરતામાં વધારો થાય છે. તેનો ઉપયોગ નિયમિત કરવામાં આવે તો ચહેરો ગોરો અને સુંદર બને છે. તે પેસ્ટને માથા પર અને આંખો પર મસાજ કરવાથી મન શાંત અને ઠંડુ રહે છે. માથાનો દુખાવો થવાની સમસ્યા સૂર થાય છે. તે આંખની કોઈ સમસ્યા સામે રક્ષણ આપે છે.

કેસર નાખીને ચા પીવાથી અસ્થમા જેવી સમસ્યાઓ દૂર થાય છે. તે સમસ્યામાં રાહત મળે છે. નિયમિત તેને દૂધમાં નાખીને પીવામાં આવે તો માનસિક બીમારીઓ દૂર થઈ શકે છે. તેમાં વિટામિન બી રહેલું હોય છે. તે મગજમાં સેરાટિનનું પ્રમાણ વધારવામાં મદદરુપ બને છે. તેનાથી માનસિક ચિંતાઑ દૂર થાય છે અને મગજ શાંત રહે છે.

કેસરના સેવનથી થતાં નુકસાન:

ગર્ભવતી સ્ત્રીઓને કેસરનું વધારે સેવન ન કરવું જોઈએ. તેનાથી કેટલીક સમસ્યાઓ થાય છે. તેનો વધારે ઉપયોગ કરવાથી લોહીના કોષોમાં ઘટાડો થાય છે. તેનાથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેને ખાવાથી શરીરમાં એંટીજનનું પ્રમાણ વધે છે. તેનાથી શરીરમાં કોઈ એલર્જી થઈ શકે છે. બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.

શરીરમાં બ્લડપ્રેશર વધવાથી નબળાઈ આવી જાય છે. તેના કારણે ચક્કર આવવા લાગે છે. જે લોકોને બ્લડપ્રેશર વધવાની બીમારી હોય તેમણે કેસરનું સેવન કરવું જોઈએ. તેનું સેવન યોગ્ય પ્રમાણમા કરવું જોઈએ. તેનું સેવન ૬ અઠવાડીયાથી વધારે ન કરવું જોઈએ. તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *