આજ રોજ બુધનુ થશે કન્યા રાશિમાં આગમન, મળશે આ રાશીજાતકોને અપાર ધન અને થશે દુઃખોનો અંત, જાણો કેવો રહેશે તમારી રાશિનો હાલ…?

Spread the love

મેષ રાશિ :

આ યોગને લીધે તમને કામકાજમાં સાનુકૂળતા રહેતા હર્ષ અને ઉત્સાહની લાગણી અનુભવાશે. તમારી બુદ્ધિ, મહેનત અને આવડતને લીધે કામને પૂર્ણ કરી શકશો. તમારા કરેલા કાર્યની કદર અને પ્રશંસા થવાને લીધે તમારામાં આનંદ અને ઉત્સાહ રહેશે. મહત્વના નિર્ણય લેવામાં દ્વિધા અનુભવી હોય તો તમારે કોઈ અનુભવી માણસની સલાહ લેવી જોઈએ. આકસ્મિક ખર્ચ ખરીદી થઈ શકે છે પરંતુ, એકંદરે આ સમય સારો પસાર થશે. સરકારી કચેરીના કામકાજમા સાનુકૂળતા જણાય.

વૃષભ રાશિ :

આ રાશિના લોકો તેમના કામકાજમાં વ્યસ્ત રહેશે પરંતુ ધીરે ધીરે દરેક કાર્ય નો ઉકેલ આવી જશે. જમીન, મકાન, વાહન ના પ્રશ્નો અંગે ઉતાવળ ન કરવી. બેંક, વિમા, શેરબજાર વગેરે કામમાં તમારે વધારે ધ્યાન આપવું. સ્ત્રીવર્ગને આ સમય દરમ્યાન કાર્યમાં વધારે વ્યસ્ત રહેવું પડશે. તમારા ધંધામાં આવેલી રુકાવટ દૂર થઈ જશે. તેમજ તમારા કાર્ય ગણતરી પ્રમાણે પૂર્ણ થતાં ઉત્સાહ રહેશે. કેટલાક અગત્યના નિર્ણય લઈ શકો. અગત્યના કામકાજ અંગે યાત્રા અથવા મુલાકાત યોજાઈ શકે છે. તબિયતની કાળજી રાખવી.

મિથુન રાશિ :

તમારા વિલંબમાં અટવાયેલા કામ ધીરે ધીરે ઉકેલ આવતો જશે. સીઝનલ ધંધામાં તમને બમણો મુનાફો થશે. દેશ-વિદેશના કામ તમને અનુકૂળ રહેશે. જુના સ્વજન અથવા મિત્રો સાથે આકસ્મિક મુલાકાત થી આનંદ અનુભવશો. પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાથી આનંદ થશે. સંતાનના પ્રશ્નો હલ થતા જણાશે. સ્ત્રીવર્ગને ધાર્મિક કાર્ય શુભ કાર્યમાં ખુબ જ આનંદ થશે. હરીફાઈના ધંધામાં તમે અવલ નંબરે આવશો. કામકાજ બાબતે કોઈ ખાસ માણસ સાથે મિલન-મુલાકાત થઈ શકે છે.

કર્ક રાશિ :

તમે કેટલીક પારિવારિક અને વ્યવહારિક બાબતોમાં વ્યસ્ત રહેશો. તમારા માં આવેલ પરિવર્તન હિંમત માં વધારો કરશે અને બળપૂર્વક તમે તમારા દુશ્મનો નો સામનો કરશો. વિદેશમાંથી તમને લાભ થશે. લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો જ ફાયદો મળશે. તમારા કાર્યમાં આવેલ વિપદા દૂર થઈને કાર્ય આગળ વધશે. દરેક કાર્યમાં તમને સાનુકૂળતા રહેશે. પરિવારમાં ધાર્મિક અથવા શુભ કાર્યોનું આયોજન થતાં દરેક લોકો સાથે મળીને મોજ મજા કરશે. મિત્રો સાથે સાંજ નો સમય ખાસ વાતચીતમાં પસાર કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

boy masturbation nikita Multporn ankel mom dlgardnou

sophie lind DaftSex world loves

boydyari vPorn candi strongvdick japan pirty

10 age grils sex solo ebony cam qmfvusbrs

lee geuroo vPorne jerk off mouth compilation

Tải game Bayvip IOS APK bayvip otp Bayvip (@gamebayvip)

choáng club cskh Code Choáng Club 2021 choáng vip 2021

Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win Game B29

taibocvip BocVip.Club - Cổng Game Quốc Tế Online Bốc Giàu Siêu Tốc