બુધ ગ્રહનુ સિંહ રાશિમાં પ્રવેશ, આ ૫ રાશિના પરિવર્તન અન્ય રાશિઓ માટે કેવુ સાબિત થશે

Spread the love

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એ એક સમૃધ્ધ શાસ્ત્ર છે જેમા આવનાર ભાવિ વિશે ની માહિતી મેળવી શકાય છે. કોઈપણ વ્યક્તિ ના જીવન મા બનતી ઘટના પાછળ ગ્રહો ની ગ્રહદશા કારણભૂત હોય છે. આપણા જીવન મા ઘટીત તમામ શુભ-અશુભ પ્રસંગો પાછળ પણ આ ગ્રહો ની ગ્રહદશા જ કારણભૂત હોય છે. જ્યોતિષવિદ્યા ના તજજ્ઞો એવુ કહે છે કે , હાલ ગ્રહો ની ગ્રહદશા મા પરિવર્તન થવા ના કારણે અમુક શુભ સંયોગો સર્જાઈ છે. જે અમુક રાશિઓ માટે લાભદાયી સાબિત થશે.

હિંદુ ધર્મ પાળતા દરેક વ્યક્તિઓ કુંડળી , ગ્રહ , નક્ષત્ર , રાશિ વગેરે વાતો મા અત્યંત વિશ્વાસ ધરાવે છે. વ્યક્તિ ના જીવન મા કુંડળી મા સ્થિત ગ્રહો ની સ્થિતિ અત્યંત મહત્વ ની હોય છે. આ ગ્રહો ની ગ્રહદશા તમારુ આવનાર ભાવિ નક્કી કરે છે. આ ગ્રહો મા બુધ ગ્રહ ને બુધ્ધિ આપનાર તથા શિક્ષણ નો સ્વામી ગ્રહ ગણવા મા આવે છે. જ્યોતિષવિદ્યા ના તજજ્ઞો અનુસાર હાલ બુધ ગ્રહ સિંહ રાશિ મા પ્રવેશ્યો છે. તો ચાલો જાણીએ આ ગ્રહપરિવર્તન કોના માટે લાભદાયી સાબિત થશે.

ધનુ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય આનંદ થી ભરપૂર રહેશે. તેમનુ વૈવાહિક જીવન મધુર બનશે તથા જે લોકો વિવાહ માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે તેમની શોધ નો અંત આવશે. કાર્યસ્થળે ઉન્નતિ મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. વ્યવસાય ક્ષેત્રે ધનલાભ થશે. કુટુંબ મા શાંતિમયી માહોલ બની રહેશે.

મેષ :
આ રાશિ ના જાતકો માટે ગ્રહપરિવર્તન અત્યંત લાભદાયી સાબિત થશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીગણ માટે અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠ સમય જણાઈ આવે છે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવા ના યોગ સર્જાઈ શકે. આ લોકો નુ ભાગ્ય તેમનો સાથ આપશે. તેમના જીવન મા ઘટતી તમામ વિપદા નો અંત આવશે.

કુંભ :
આ રાશિ ના જાતકો માટે આ ગ્રહપરિવર્તન વિવાહ નો શુભ યોગ લાવી રહ્યુ છે. ઘર મા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન થઈ શકે. સંતાન તરફ થી કોઇ શુભ સમાચાર મળી શકે. અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ પણ જગ્યાએ નાણા નિવેશ કરતા પૂર્વે અનુભવી ની સલાહ લેવી. આવનાર સમય મા કાર્યસ્થળ મા ફેરફાર થઈ શકે. સ્વાસ્થ્ય સાનૂકૂળ રહેશે.

તુલા :
આ રાશિ ના જાતકો માટે આ ગ્રહપરિવર્તનો અત્યંત શુભ સાબિત થશે. સુખ-સમૃધ્ધિ મા વૃધ્ધિ થશે. ઘર ના સદસ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવા નુ આયોજન થઈ શકે. આવનાર સમય મા ભાગ્ય નો સંપૂર્ણ સાથ મળી રહેશે. દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકો.

સિંહ :
આ રાશિ ના જાતકો માટે આ ગ્રહપરિવર્તન આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારા ઘર મા સાક્ષાત લક્ષ્મિજી નો વાસ થશે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની વર્તવી. કોઈ નવા કાર્ય નો પ્રારંભ કરી શકો. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *