બૃહસ્પતિ થઈ રહ્યા છે એકમાર્ગી, આટલી રાશિઓના કિસ્મત બદલાશે અને થશે તેનો બેડો પાર

Spread the love

મિત્રો , મનુષ્ય ના જીવન મા રાશિઓ ખુબ જ વિશેષ મહત્વ ધરાવે છે. જો કોઈપણ ગ્રહ ની ગ્રહદશા મા થોડો પણ બદલાવ થાય તો તેનુ આ પરિવર્તન વ્યક્તિ ના જીવન પર ખૂબ જ ગહેરો પ્રભાવ પાડે છે. આ પરિવર્તન ના લીધે વ્યક્તિ ના જીવન મા સુખ અને દુઃખ નુ આગમન થાય છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહ ને ધન નો કારક ગણવા મા આવે છે અને હાલ તેની ગ્રહદશા મા પરીવર્તન થઈ રહ્યુ છે જેથી બધી રાશિઓ પર તેની અસરો જરૂર પડે છે. આ ઉપરાંત ગુરુ ને સંતાન અને જ્ઞાન નુ કારક ગણવા મા આવે છે. જો ગુરુ ની ગ્રહદશા બળવાન હશે તો વ્યક્તિ નુ નસિબ ચમકી જશે. હાલ આ લેખ મા આપણે ગુરુ નૂ ગ્રહદશા મા થતા પરિવર્તન ના કારણે રાશિઓ પર થતી અસરો વિશે માહિતી મેળવીશુ.

મેષ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય અત્યંત ભાગ્યશાળી રહેવા નો છે. તમારા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમયગાળા બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.

વૃષભ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો આપત્તિજનક સાબિત થઈ શકે. પરંતુ , ધીરજ સાથે પોતાના કાર્યો કરતા રહેશો તો તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે. નવા કાર્યો નો પ્રારંભ કરવા માટે નો સમય અતિઉત્તમ છે.

મિથુન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે અત્યંત લાભદાયી સાબિત થશે. તેમનુ ભાગ્ય પરિવર્તિત થઈ જશે. આકસ્મિક ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ સધ્ધર રહેશે. જો તમે વિદેશ મા અભ્યાસ કરવા ઈચ્છતા હોવ તો તમારી આ ઈચ્છા પૂર્ણ થશે.

કર્ક :
આ રાશિ ના જાતકો ને આ પરિવર્તન ના લીધે સુખ-સુવિધા ના સાધનો મા વૃધ્ધિ થશે. તમારા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે નવુ વાહન અથવા મકાન ની ખરીદી કરી શકો. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. તમને તમારા ભાગ્ય નો પૂર્ણ સાથ મળી રહેશે.

સિંહ :
આ રાશિ ના જાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. આ પરિવર્તન ના લીધે વિદેશ મા અભ્યાસ કરવા ઈચ્છતા લોકો નુ સ્વપ્ન પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સધ્ધર રહેશે. અટકાયેલુ ધન પાછુ પ્રાપ્ત થશે. ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે. જીવનસાથી સાથે નો સંબંધ મધુર બનશે.

કન્યા :
આ રાશિ ના જાતકો ને આ પરિવર્તન ના લીધે ધન સંબંધિત કોઈપણ સમસ્યા નહી ઉદ્દભવે. આકસ્મિક ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ જગ્યાએ નાણા નિવેશ કરતા પૂર્વે અનુભવી ની સલાહ લેબવી. આ પરિવર્તન તમારા જીવન ને શ્રેષ્ઠ બનાવશે.

તુલા :
આ રાશિ ના જાતકો માટે આ પરિવર્તન થોડુ મુશ્કેલી ભરેલુ રહી શકે. આવક ના સ્ત્રોત મા વધારો થશે. નાણા ની લેવડ-દેવડ મા સાવચેતી રાખવી નહીતર ભારે ધનહાનિ નો સામનો કરવો પડી શકે છે. તમને તમારા પરિશ્રમ પ્રમાણે નુ યોગ્ય ફળ અવશ્ય પ્રાપ્ત થશે.

વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ધનવર્ષા થી ભરપૂર રહેશે. કોર્ટ-કચેરી ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઘર નો માહોલ ખુશનુમા અને શાંતિમયી બની રહેશે. આકસ્મિક ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આવનાર સમય તમને અત્યંત શ્રેષ્ઠ ફળ પ્રદાન કરશે.

ધનુ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે અત્યંત લાભદાયી સાબિત થશે. તમને વ્યવસાય મા અપાર ધનલાભ પ્રાપ્ત થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. હાલ ધનુ રાશિ જાતકો પર શનિ ની સાડાસાતી નો સમય ચાલી રહ્યો છે. પરંતુ , આ પરિવર્તન આવનાર સમય ની બધી જ સમસ્યાઓ દૂર કરશે.

મકર :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. ઓછા પરિશ્રમે વધુ સફળતા પ્રાપ્ત થશે. તમારા કાર્ય થી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે અને પ્રમોશન મળી શકે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

કુંભ :
આ રાશિ ના જાતકો માટે આ પરિવર્તન અત્યંત લાભદાયી સાબિત થશે. તેમના જીવન મા પ્રવર્તતી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે. શેરબજાર મા નાણા નિવેશ કરતા પૂર્વે કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. આવનાર સમય આ જાતકો માટે અત્યંત બળશાળી રહેશે.

મીન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય તણાવમુક્ત બની રહેશે. સમાજ મા તમારી માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. તમારુ ભાગ્ય સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. આર્થિક સ્થિતિ સધ્ધર રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. વાણી પર નિયંત્રણ રાખવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *