બૃહસ્પતિ દેવના પરિભ્રમણ થી આ પાંચ રાશિજાતકો પર જોવા મળશે વધુ પ્રભાવ, જાણો તમારી રાશિ નો હાલ?

Spread the love

મેષ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ખુશીઓથી ભરપૂર રહેશે. માનસિક, વેપારધંધા, શારીરિક અને પ્રેમની બાબતે આવનાર સમય ખુબ જ સારો રહેશે. સૂર્યદેવને નિયમિત જળ ચડાવવુ.

વૃષભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારો રહેશે. કાર્યક્ષેત્રે પ્રેમીનો ભરપૂર સાથ મળશે. વેપારમાં મુશ્કેલી આવી શકે છે. માતા કાળીની આરાધના કરવાથી તમને વિશેષ લાભ મળશે.

મિથુન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વ્યવસાયની દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. પ્રેમની બાબત માટે દિવસ સારો નથી. કોઈ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારી લેવું. પીળી વસ્તુઓનું દાન કરવાથી લાભ મળશે.

કર્ક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સારો નથી. ઇજા થવાનો ડર રહેશે. પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધમાં જઈ શકે છે. કાર્યક્ષેત્રે થોડી વધારે મહેનત કરવી પડશે. ભાગ્ય તમારાથી નારાજ રહેશે. મહાદેવની આરાધના તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

સિંહ રાશિ :

આ જાતકોને આવનાર સમયમા સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારા પ્રિય વ્યક્તિ સાથે અણબનાવ બની શકે છે. તમારામાં નિર્ણય શક્તિનો અભાવ જોવા મળશે. ભગવાનની કૃપા મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરવો.

કન્યા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય પરિશ્રમથી ભરપૂર રહેશે. ધાર્મિક કાર્યોમા તમારું મન નહીં લાગે. તમારા મનને સ્થિર રાખવા માટે ઈશ્વરની આરાધનામા પૂરી તાકાત લગાવી દેવી. શનિદેવની આરાધનાથી તમારા તમામ દુઃખો દૂર થઈ જશે.

તુલા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. તમારી નાનકડી વાતના કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધોમા તણાવ આવી શકે છે. લાગણીઓમા વહીને કોઈ નિર્ણય લેવો નહીં. શનિદેવની પૂજા કરવાથી કોઇ રસ્તો મળી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મુશ્કેલીથી ભરપૂર રહી શકે છે. આજે તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. કોઈપણ પ્રકારના રોકાણ માટે આ સમય સારો નથી. પીળી વસ્તુ દાન કરવી.

ધન રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય નાણાકીય દ્રષ્ટીએ ખુબ જ સારો રહેશે. આજે તમારે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી. હનુમાનજીની આરાધના કરવાથી સંકટો દૂર થશે.

મકર રાશિ :

આ જાતકોએ આવનાર સમયમા વિશેષ સતર્ક રહેવાની જરૂર છે. આરોગ્ય અને વેપાર ધંધા ઉપર વધારે ધ્યાન આપવું. આજે પ્રેમ માટે દિવસ સારો નથી. માતા ભગવતીની વિશેષ ઉપાસના કરો.

કુંભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય રોમાન્સા બાબતે ખુબ જ સારો રહેશે. ઉતાવળમાં કોઇ કામ કરવા નહીં. વેપાર-ધંધામાં થોડું ઉપર નીચે થઇ શકે છે. પ્રભુ ગણેશની વંદના કરવાથી ફાયદો રહેશે. આજે તમારે કોઇપણ નિર્ણય લેવાથી બચવું.

મીન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. કોઈપણ કાર્ય ધીરજથી કામ લેવુ. વ્યવસાય ક્ષેત્રે આવનાર સમયમા ખુબ જ લાભદાયી થશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખુબ જ સારુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *