બૃહસ્પતિ કરવા જઈ રહ્યા છે ધનુ રાશિમાં પ્રવેશ, આ રાશિજાતકો નો શરુ થશે શુભ સમય, ખુલી જશે ભાગ્ય, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

Spread the love

બૃહસ્પતિ આ મહિનામા મકર રાશિમા રહે છે. આવનાર મહિનામા તે પુર્વ તરફ જવાના છે. આની સંપુર્ણ અસર આપવાનુ ઓછુ કરી નાખ્યુ છે. આની અસર બધા લોકો પર થાય છે. આ ગ્રહ ગુરુઓ અને બ્રામ્હણો માટે સારો રહેવાનો છે. જ્યોતીષોના જણાવ્યા મુજબ તમારી કુંડળીમા તે સારા સ્થાન પર રહેશે તો તેની અસર તમારા જીવનમા સારી રહેશે અને જો તે ખરાબ સ્થાન પર હશે તો તેની ખરાબ અસર તમારા જીવનમા થઇ શકે છે.

મેષ રાશિ :

આ રાશિના લોકોને ગુરુથી વ્યવસાયમા પરેશાનીઓ આવી શકે છે. નિર્ણયો લેવામા તમે મુંજવણનો અનુભવ કરી શકો છો. નોકરીયાત વર્ગને બઢતી અને બદલી થવાની સંભાવના રહેલ છે. આ રાશિમા સ્વામી મંગળથી પરીવહન સારુ છે. નિર્ણયો લેવામા વધારે સમય ન લેવો જોઇએ. તમને સારી એવી સફળતા મળી શકે છે.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકો માટે ગુરુની ખરાબ અસર નહિ થાય. આ રાશિમા નીચલા સ્થાન પર સંક્રમણ થવાનો છે. આના કારણે નસીબમા આવતા વિઘ્નો દુર થાશે. સુર્ય અને બુધની અસરથી તમારા જીવન શુભ અસર થાશે અને સફળતા મળશે. સંતાનો માટેની ચિંતા દુર થશે. વ્યવસાય સારો ચાલશે.

મિથુન રાશિ :

આ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહની શુભ અસર થવાની છે. કાર્યસ્થળ પરના વિવાદનો અંત આવશે. દુશ્મનો દુર થાશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. વેપાર ધંધામા ચાલતી મંદી દુર થવાની સંભાવના રહેલી છે. ફસાયેલ નાણા પરત આવી શકે છે. કાનુની કામમા પણ તમારી જીત થાશે.

કર્ક રાશિ :

ગુરુ ગ્રહ રાશિમા સાતમા ગૃહમા રહેવાનો છે. તેને નસીબનો સ્વામી કહેવાય છે. આ કારણથી તમારા દુશમનોને તમે હરાવી શકો છો. કોર્ટ કચેરીમા તમે સફળ થાશો. નસીબ ખુલશે. તેનાથી તમારા વ્યવસાયનો વિકાસ પણ થઇ શકે છે. લગ્નની બાબતમા હજુ થોડીક રાહ જોવી પડી શકે છે.

સિંહ રાશિ :

આ રાશિમા ગુરુ છઠ્ઠા ગૃહમા રહેવાના છે. અભ્યાસ કરતા લોકોને સારુ પરીણામ મળી શકે છે. તે લોકો સારા પરીણામ સાથે ઉત્તીર્ણ થાશે. બાળકો માટેની ચિંતા આવી શકે છે. પ્રેમ સંબંધ ધરાવતા લોકો માટે આ સમય યોગ્ય નથી. કામને ગંભીરતાથી કરવુ જોઇએ. કાનુની કામ પણ સારી રીતે પુરા થાશે.

કન્યા રાશિ :

આ રાશિમા ગુરુ પાંચમા ગૃહમા રહેવાના છે. આ કારણેથી આ રાશિના લોકોના જીવન પર સામાન્ય અસર થાવાની છે. પરીવારીક વિવાદો પુરા થાશે. મિલકતને લગતા ઝગડાઓ વધી શકે છે. તમારા દુશમનો પણ તમારાથી દુર થાશે. લગંજીવન માટે ખુબ સરસ સમય રહેશે. જીવનસાથી અને તેમના પરીવાર સાથેના સંબંધો મજબુત થવાની સંભાવના રહેલી છે.

તુલા રાશિ :

આ રાશિમા ગુરુ ચોથા ગૃહમા રહેશે. તેના ઘણા શુભ પરીણામ અને ઘણા અશુભ પરીણામ તમને મળી શકે છે. તમને માનસિક તણાવ ઉભુ થઇ શકે છે. પારીવારીક વિવાદોનો અંત આવશે. મિલકતો માટેના કાનુની કામ સફળતાથી પુરા થાશે. નવા વાહન લેવાનો યોગ બની શકે છે. મોટા અધિકારીઓ સાથે તમારા સબંધો મજબુત બનશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકો માટે આ સમય મિશ્ર પરીણામ વાળો રહી શકે છે. તમારી આળસમા વધારો થઇ શકે છે. બીજા ગ્રહોના સંક્રમનથી તમારી તાકત વધી શકે છે. તમારુ નસીબ તેનુ વિરોધી છે તેથી તમારા કામમા અડચણો આવી સકે છે. વિદેશ જવા માટે તમારે વધારે રાહ જોવી પડશે.

ધન રાશિ :

આ રાશિના લોકોના જીવનમા ઉતાર ચડાવ થવાની સંભાવના રહેલ છે. આ તમારી રાશિના સ્વામી છે. આનાથી તમારી તાકત ઓછી થાય છે. તેની અસર તમારા સ્વાસ્થ્યને થવાની છે. તેનાથી તમને માનસિક તણાવ વધી શકે છે. પારીવારીક વિવાદો થાશે. મિલકતને લગતા ઝગડા પુરા થાશે. નવા વાહન અને ઘર ખરીદવાનો યોગ બની શકે છે.

મકર રાશિ :

આ રાશિમા ગુરુ પોતાના તરફથી સામાન્ય પરીણામ આપશે. આ રાશિના સ્વામી શનિ છે. આ શુક્ર અને બુધના સંક્રમણ જેટલો ગણાય છે. વિદેશથી આવતા પાર્સલને પહોંચતા થોડો સમય લાગી શકે છે. મિત્રની મદદમા વિલંબ થઇ શકે છે. પરીક્ષા આપનાર બાળકો સારા પરીણામ લાવશે.

કુંભ રાશિ :

આ રાશિમા ગુરુ રહેવાથી તેમની આર્થીક સ્થિતિ મજબુત બની શકે છે. વધારાના ખર્ચાઓ દુર થાય છે. પરીવારના ઝગડાઓ દુર થાશે. રોકાયેલ ધન પરત આવી શકે છે. સ્ત્રીઓ માટે આ સમય યોગ્ય રહેશે. તમે કોઇ વધુ મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો.

મીન રાશિ :

આ રાશિનો સ્વામી ગુરુ બનવાનો છે. જેની સારી અસર તમારા પર નહિ થાય. તમને યોગ્ય દરજ્જો મળવામા સમય લાગી શકે છે. નિર્ણયો સારી રીતે લેવા જોઇએ. અભ્યાસ કરતા લોકોએ પોતાની મહેનતમા વધારો કરવો પડી શકે છે. સંતાનો તરફથી ચિંતા વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *