બોલીવુડની બિન્દાસ અને બોલ્ડ અભિનેત્રીએ કહ્યું બારગર્લ અને શરાબ કે લિયે હી મુજે યાદ કિયા જતા હે , એક્ટર્સનો મોટો ખુલાસો..
માહી કહે છે કે મને બોલીવુડ ની અંદર કામ કરતાં કરતાં દસ વર્ષ વીતી ગયા છે તેમ છતાં મને બોલીવુડ ની અંદર એ તક નથી મળી જેની હું રાહ જોઇ રહી છું. બોલીવુડ ની અંદર ઘણા બધા પૈસા વાળા અને અમીર લોકો જોવા મળશે પરંતુ એવું જરૂરી નથી કે તે બધા લોકો સારી એક્ટિંગ કરી શકે. જો તમે તમારું કેરિયર ગ્રોથ જોશો તો તમને આઈડિયા આવશે કે મને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવી છે. માહી ગિલ ને ઇન્ડસ્ટ્રીઝ માં લગભગ ૧૦ વર્ષ થઇ ગયા છે.
માહીએ દેવ ડી, સાહિબ બીબી ઔર ગુલામ તથા not a love story જેવી ઘણી ફિલ્મો ની અંદર ખુબ સારો અભિનય કર્યો છે. તેમ છતાં માહી ગિલ પોતાના કેરિયર ની અંદર અસંતુષ્ટ જણાવે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીને લઈને તેની ઘણી બધી ફરિયાદ છે.
માહી ગિલનું કહેવું છે કે તે ટાઈપકાસ્ટ થઇ ગઈ છે : માહી જીલે જણાવ્યું હતું કે મને બોલીવુડ ની અંદર એવા જ રોલ મળે છે કે જેના કારણે હું ટાઈપકાસ્ટ બની ગઈ છું. એક ઇન્ટરવ્યૂ ની અંદર માહિ ગીલે જણાવ્યું હતું કે મને એવા જ રોલ મળે છે જેની અંદર કોઈ સેક્સી અથવા બારગર્લની ભૂમિકા નિભાવવાની હોય. આ ઉપરાંત મને કોલ ગર્લ અથવા તો હાથમાં દારૂ લઈને મહિલાનો રોલ કરવાના ઓફર આવે છે. વધુમાં માહિતી કહ્યું હતું કે મારી પાસે બીબી અને ગેંગસ્ટર જેવા પણ ઘણા કિરદાર આવે છે પરંતુ હવે મારે કંઈક અલગ જ કરવું છે.
મોટા ઘર ના લોકો જરૂરી નથી કે સારી એક્ટિંગ પણ કરવી
એક ઇન્ટરવ્યુ ની અંદર માહિ ગીલે જણાવ્યું હતું કે મને બોલીવુડ ની અંદર કામ કર્યા ને 10 વર્ષ થઈ ગયા છે તેમ છતાં મને કોઈ એવો રોલ નથી મળ્યો કે જે હું ઈચ્છતી હોય. બોલીવુડ ની અંદર એવા ઘણા લોકો છે કે જે પૈસા વાળી ફેમિલીમાંથી આવે છે પરંતુ એવું જરૂરી નથી કે તે લોકો સારી એક્ટિંગ કરી શકે. જો તમે મારો કેરિયર ગ્રાફ પર નજર કરશો તો તમને આઈડિયા આવશે કે મને ટાઈપ કાસ્ટ કરી દેવામાં આવી છે.
ફિલ્મ ફેમીલી ઓફ થાકુરગંજ ૧૯ જુલાઈ ના રોજ રિલીજ થઇ છે.
એ તો તમને જણાવી દઈએ કે માહી ગિલ ની આવનારી ફિલ્મ ઓફ થાકુરગંજ ૧૯ જુલાઈ ના રોજ રિલીજ થઇ રહી છે. આ ફિલ્મની અંદર માહી ગિલ સિવાય બીજા સૌરભ શુક્લા, જીમી શેરગિલ, મનોજ પાહવા અને મુકેશ તિવારી જેવા સિતારા નજર આવશે. આ ફિલ્મના પ્રમોશન માટે થોડા સમય પહેલા જ માહી ગિલ ધ કપિલ શર્મા શો માં નજરમાં આવી હતી. ત્યાં જણાવ્યું હતું કે મને આ ફિલ્મની અંદર પહેલીવાર બ્રેક મળ્યો છે.
માહી ગિલ એ વધુમાં જણાવ્યું હતું કે મને એક બર્થ-ડે પાર્ટી ના કારણે આ પ્રકારની ફિલ્મ ની અંદર એક્ટિંગ કરવાનો મોકો મળ્યો છે. હકીકત ની અંદર તો હું તે બર્થ-ડે પાર્ટીમાં ચાર કલાકથી વધારે ડાન્સ પર્ફોર્મ કરી રહી હતી, આ પાર્ટીની અંદર અનુરાગ કશ્યપ પણ હાજર હતા. જેણે મને ખૂબ જ નોટીસ કરી. જેને કારણે તેણે મને મારી પહેલી ફિલ્મ દેવડી માં અપ્રોચ કરી.