ભગવાન શ્રી ગણેશના મંદિરમા જઈને અર્પણ કરો આ વિશેષ વસ્તુ, થશે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ…

Spread the love

માણસોના જીવનમાં અનેક સપનાઓ હોય છે. તે પૂર્ણ કરવા લોકો ખૂબ મહેનત કરતાં હોય છે. ગણેશજીની પૂજા કરવાથી ધારેલું કામ પૂર્ણ કરી શકાય છે. નસીબ તમારા ખૂબ સારા બને છે. ક્યારેક માણસોનુ નસીબમાં દુખ આવે છે. તેનું કારણ કે આપણે કેટલીક વાર યોગ્ય સમયે કામ ન થયું હોય. ત્યારે ભગવાન ગણેશજીના આશીર્વાદ અને તેની પૂજા કરવી જોઈએ.

તેથી આપણા જીવનની મનોકામના પૂર્ણ થાય છે. તમારા જીવનમાં રહેલ બધી સમસ્યા દૂર થશે અને તેની સાથે તમારા જીવનમાં હમેશા માટે સફળતા મળી રહેશે અને તમારા કામમાં આવતા અવરોધો પણ દૂર થશે. બુધવારના દિવસે ગણેશજીની સ્થાપના કરવાથી ભગવાન જલ્દીથી તમારી પ્રાર્થના સાંભળે છે.

નાળિયેરને વધારીને તેને ગણેશજીની મુર્તિ સામે ધરવું જોઈએ. એક થાળીમાં રૂપિયાનો સિક્કો, સોપારી, એલચી રાખવું જોઈએ. શ્રીફળને થેલીમાં લઈને ઘરે લઈ જ્વું જોઈએ. તેનાથી તમારા પર હમેશા ભગવાન ગણેશના આશીર્વાદ બની રહેશે. ગણેશજીના ચરણોમાં લાડુનો પ્રસાદ ધરવો જોઈએ. તેને એક ડિશમાં ધરીને તેમાં નાળિયેર રાખવું જોઈએ.

તે લાડુના પ્રસાદને મંદિરમાં જ રાખવો જોઈએ. શ્રીફળના ટુકડામાં બે ટુકડા મંદિરમાં રાખવા જોઈએ. તેમાથી એક ટુકડો ઘરે લઈ જવો જોઈએ. મનમાં રહેલી ઈચ્છાઓ તમારે ભગવાન પાસે વ્યક્ત કરવી જોઈએ. તેથી તે મનોકામના પૂર્ણ થાય છે. ગણપતિ દાદાના આશીર્વાદ તમારા પર હંમેશા રહે છે. તેનાથી તમારા જીવનમાં રહેલા બધા દુખ અને દર્દ વિઘ્નહર્તા દૂર કરશે અને તેનાથી તમારા જીવનમાં રહેલી બધી ઈચ્છા પૂરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *