ભગવાન ગણેશ અને શનિદેવનો થઇ રહ્યો છે મેળાપ, આ રાશિજાતકોને માલામાલ બનતા કોઈ નહી રોકી શકે, જાણીલો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમા?

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. નવા મિત્રો બનાવવાની જરૂર છે. આવકના સ્ત્રોતોમા વૃદ્ધિ થશે. આવનાર સમય મનોરંજનના કાર્યમા વધારે પડતો વીતાવશો. તમારા ઉપર વધારે કામનુ ભારણ ના મૂકશો. આર્થિક સ્થિતિ મજબુત બનશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

કર્ક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નબળો સાબિત થઇ શકે છે. તમને તમારા જીવનમા સફળતાના નવા માર્ગ જોવા મળશે. તમારી જૂની યાદો પણ તાજી થઈ શકે છે. નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા ક્ષેત્રમા તમને અવિરત લાભ પ્રાપ્ત થશે. તમે તમારા બધા જ કાર્યોમાં સુસંગતતા અનુભવો છો. કાર્યસ્થળ બદલવા માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે, તમારુ મન એકદમ પ્રસન્ન રહેશે.

મકર રાશી :

આ રાશીજાતકોની આર્થિક સ્થિતિ આવનાર સમયમા નિરંતર મજબુત બનશે. તમે તમારા ઘરમા ખુશીની લાગણી અને આનંદની ક્ષણો વ્યતીત કરશો. વાતચીત દરમિયાન તમે હમેંશા તમારા સ્વભાવને શાંત રાખો. શૈક્ષણિક કાર્યમા અમુક પ્રકારના વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે, મનમા નકારાત્મક વિચારોનો પ્રભાવ જોવા મળશે. તમને મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેશે.

મીન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આવકની દ્રષ્ટીએ ખુબ જ સારો રહેશે. તમે આવનાર સમયમા ખુશીની લાગણી અને પ્રસન્નતાની ક્ષણોનો અનુભવ કરી શકશો. કલા અને સંગીત પ્રત્યે તમારુ વલણ સકારાત્મક રહેશે. સંપત્તિની સ્થિતિમા સુધાર જોવા મળશે. બાળકની ખુશીમા વૃદ્ધિ થશે તથા જીવનસાથીમા સ્વાસ્થ્ય સંબંધિત વિકારો જોવા મળી શકે છે.

વૃષભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. નાણા ખર્ચ થવાનુ પ્રમાણ ખુબ જ વધારે રહેશે. કાર્યસ્થળે અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન આવવાની સંભાવના છે. આવકમા વૃદ્ધિ થશે. ધર્મ પ્રત્યે આદર-સત્કારનો ભાવ મળશે. બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ભાઈ-ભાઈ વચ્ચે વાદ-વિવાદ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *