ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાત્રે તમારા ઘરે જ કરીલો આ ખાસ ઉપાય, દુર થઇ જશે જીવનની તમામ સમસ્યાઓ, જાણો તમે પણ…

Spread the love

આજના લોકો નિયમિત ભગવાનની સેવા પૂજા કરતાં હોય છે. તે હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે કે જીવનમાં કોઈ ખરાબ સમય ન આવે. અમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહે તેવું ભગવાન પાસે આપણે માંગીએ છીએ. ભગવાન શિવને દેવોના દેવ માનવામાં આવે છે.

શિવની પૂજા અને ભક્તિ કરવાથી ભગવાનના આશીર્વાદ તમારા પર રહે છે. ભોળાનાથ દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. કેટલાક મંત્ર જાપ કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. તેમને ખુશ રાખવા માટે કેટલાક તંત્ર જાપ કરવાથી ભોળાનાથ જલ્દીથી પ્રસન્ન થાય છે. તમારા જીવનમાં આવતા કેટલાક અવરોધો દૂર થાય છે.

ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટેનો શુભ દિવસ સોમવાર માનવામાં આવે છે. તે દિવસ શીવનો છે. તેની પૂજા કરતી વખતે ૨૧ બિલીપત્રના પાનને લઈને ૐ નમ: શિવાય લખવું જોઈએ. તે પાન શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. બિલીપત્રનું પાન એકપણ ખરાબ ન હોવું જોઈએ. આવી રીતે પૂજા કરવાથી તમારા જીવનમાં રહેલી ઈચ્છાઑ ઝડપથી દૂર થાય છે.

શિવજીની મુર્તિ પર કે મંદિરમાં જઈને થોડાક દાણા ચોખાના ભગવાનને અર્પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલતી પૈસાની સમસ્યાઑ દૂર થાય છે અને તમને ધનની પ્રાપ્તિ થવાથી સુખ મળશે. તે દાણામાથી એક બે દાણા લઈને તેને ચોખામાં નાખીને તેનું દાન કરવું જોઈએ. ગરીબ લોકોને અન્નનું દાન કરવાથી તેના આશીર્વાદ તમને મળે છે.

કેટલાક યુવાન લોકોને પોતાના લગ્ન ન થતાં હોય તે બાબતની ચિંતા હોય છે. તે લોકોને મંદિરમાં શિવલિંગ પર કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી તમારા શુભ દિવસો શરૂ થાય છે. ટૂંક સમયમાં તમને તમારા જીવનસાથી મળી શકશે. તેથી તમારું જીવન ખુશ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *