બોલીવુડ ની આ અભિનેત્રીઓ જે બાળપણમાં હતી ખુબ જ મશહુર,પરતું હવે નથી મળતું ફિલ્મમાં કામ, નંબર ૩ તો પૈસા માટે દેહ વ્યાપાર કરતી પકડાઈ ગઈ..

Spread the love

મિત્રો આજે બોલીવુડમાં આમ તો ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેની એક્ટિંગ એ ખુબ જ જાણીતી છે અને અમુક એની ખુબસુરતી ના કારણે પણ ખુબ જ ઓળખાય છે અને તો અમુક એ એની કલાકારીના લીધે પણ ઘણી ફેમસ હોય છે. આજે આપણે એ ફિલ્મ તો જોઈએ જ છીએ કે જેમાં આ દરેક લોકો એ કોઈ ને કોઈ આ બોલીવુડ સ્ટારના એક ફેંસ હોય છે અને ઘણી અભિનેત્રીઓ તો એ બાળપણથી જ આ ફિલ્મમાં તેને કામ કરતી હોય છે, અને જેના બાળપણના ઘણા એવા કિરદાર છે પણ એ પણ ખુબ જ પ્રખ્યાત હોય છે. અને જેના લીધે તેને આ આખી દુનિયામાં એક ફેન જોવા મળે છે.

મિત્રો અમે આજે તમને એક એવી અભિનેત્રી વિશે તમને જણાવીશું કે જે અભિનેત્રી એ બોલીવુડની ખુબ જ મશહુર અભિનેત્રી રહેલી છે. અને હા અમે જે અભિનેત્રીની તમને વાત કરી રહ્યા છીએ એ તેમાંની એક અભિનેત્રીનું નામ છે એ સના સઈદ જી હા આ અભિનેત્રીને એ બાળપણમાં એક ખુબ જ પસંદ કરવામાં આવતી હતી અને આ બાળ કલાકારના રૂપમાં પણ આ અભિનેત્રી એ ખુબ જ ફેમસ થઇ ગઈ પણ હતી.

હા પરતું હવે તેને આ અભિનેત્રી એ યુવાન થઇ ચુકી છે પરતું હવે એને ખુબ જ મુશ્કેલીથી કોઈ ફિલ્મમાં કમ મળે છે. અને આ સના સઈદે એ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ મા તેને નાની અંજલીનો એક કિરદાર કર્યો હતો, અને જે ખુબ જ હીટ થયુ હતું, પરતું હવે એ એને બોલીવુડમાં કામ પણ નથી મળતું.

આ સિવાય ટીવી અને ફિલ્મોમાં બાળ કલાકારના રૂપમાં એક રીતે નજર આવી ચુકેલી આ હંસિકા મોટવાનીને પણ બોલીવુડમાં કોઈ પણ પ્રકારની ફિલ્મ એ કરવા મળતી નથી, અને હવે તો તે સાઉથ ફિલ્મોમાં નજર એ આવે છે. અને આ અભિનેત્રીને તો બોલીવુડ ફિલ્મોમાં કામ એ મળતું નથી. અને જેના કારણે તેને હવે તે સાઉથના ફિલ્મમાં કામ એ કરી રહી છે.

આ અભિનેત્રી એ શ્વેતા પ્રસાદ બાસુ છે અને એ એક ફિલ્મ ‘મકડી’ માં પણ તેને કામ કરેલું છે. અને આ ફિલ્મ ‘મકડી’ થી તેમણે  દરેક દર્શકો ના દિલોમાં જગ્યા બનાવી હતી આ શ્વેતા પ્રસાદ બાસુ એ ખુબ જ ફેમસ છે. અને આ શ્વેતા પ્રસાદ બાસુ એ તે ઘણી ટીવી સીરીયલોમાં પણ તે પોતાના બાળ કલાકારનું કામ એ કર્યું હતું, પરતું આ પછી તેને કોઈ કામ માટે ખુબ જ જ્યાં ત્યાં દોડવું પડ્યું હતું. અને આં અભિનેત્રી એ દેહ વ્યાપાર કરતી હોવાના પણ સમાચારો આવ્યા હતા અને આ અભિનેત્રી એ રંગે હાથ પકડાઈ પણ ગઈ હતી. જેના કારણે આ તેની ઈમેજ એ હવે ડાઉન થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *