બાળકોને બરાબર બોલતા ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતા હોય તો આની ફક્ત એક ચમચી

Spread the love

બંગાળ,ઈજીપ્ત,અને અબ્ર્શ્તાનમાં થાય છે.આપણા દેશમાં આ છોડ કોઈક જગ્યાએ જોવા મળે છે.તેની મૂળ અને ડાળખી આપણા દેશમાંથી આયાત થાય છે.તેના છોડમાં પીળા અને સોનેરી જેવા ફૂલ આવે છે.તેની ડાળખીને ચાવવાથી જીભમાં ટમટમાટી ઉપડી જાય છે અને મોઢામાંથી લાળ નીકળે છે.તેના ફૂલને ઉધરસ થઈ હોય ત્યારે પાનમાં ખાવામાં આવે છે.તેની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે.

તેના મૂળ અંદરથી ભૂરા અને તોડવામાં આવે ત્યારે સફેદ રંગના હોય છે. મૂળ ચાખીયે ત્યારે જીભમાં ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક હોય છે. તે વાયુ ,કફ ,પક્ષધાત,મોઢાનો લકવોઅને સોજામાં રાહત આપે છે. એને ધસીને લગવાથી ઇન્દ્રિય મજબુત થાય છે.દાંતના પેઢા સોજી જવા, જીભ પકડાઈ જવી વગેરે બાબતમાં તે ઉપયોગી છે.

એક ચમચી મધમાં નાના દાણા જેટલું અક્કલકરાનું ચૂર્ણ મિક્સ કરી પીવાથી ગરમાવો થઈ જાતીય ઉતેજના અનુભવાય છે.
બાળકોને વ્યવસ્થીત બોલતા ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતા હોય ત્યારે અક્કલકરો અને ઘોડા વજનો ઘસારો મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.

ઓલિવ તેલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી માથાના રોગ ,સાંધાના રોગ ,સ્નાયુના રોગ ,મોઢાનો લકવો,હાથપગના દુખાવા વગેરે જેવા જુના હઠીલ રોગ મટાડે છે. અક્કલકરો સડેલા અને પોલા પડેલા દાંત પર રાખવાથી તેમાં રાહત મળે છે. પા ચમચી જેટલું અક્કલકરાનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી અથવા તેનું ચૂર્ણ નાકમાં નાખવાથી ઈસ્તોરીયા દુર થાય છે.

અક્કલકરાનું ચૂર્ણ મોઢામાં ધસીને તેના કોગળા કરવાથી મોઢાંની દુર્ગંધ દુર થાય છે.અક્કલકરાનું ચૂર્ણ ગમે તે દુકાનમાં મળે છે.તેનાથી ઉધરસ, શરદી, દમ, બેચેની વગેરે રોગોમાં ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *