ભગવાન શિવ ને પ્રસન્ન કરવા હોય તો આ શ્રાવણ મહિનામાં કરો શિવ પૂજા અને તમારા ભાગ્ય ને જગાડો..
ભગવાન શિવ બધા દેવી-દેવતાઓ માંથી સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. ભગવાન શિવ ની આરાધના માટે આ મહિનાને સૌથી ઉતમ ગણવામાં આવે છે. ભગવાન શિવ ને સરળ વીધી કરવામાં આવતી પૂજા થી પણ તે પ્રસન્ન થઇ જાય છે અને જે લોકો ભગવાન શિવ ની પૂજા ભાવ થી કરે તો તેને જોઈતું ફળ આપે છે. દરેક … Read more