સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ પાસે રહેલી આ ચમત્કારી વસ્તુ શું છે? જે ૯૯ ટકા લોકો જાણતા નથી… સ્પર્શી ગયા જો એક વાર તો…

સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વ વિખ્યાત છે. હનુમાનજીનું આ મંદિર 200 વર્ષથી પણ વધારે જુનું છે. સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા આ મંદિરમાં કષ્ટભંજન દેવ ની મૂર્તિ દ્વારા બનાવવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા ગામ નજીક આવેલા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. હનુમાનજી સાળંગપુરધામમાં સાક્ષાત વિરાજમાન છે. આ … Read more

અમીષા પટેલ ગદર ૨ની અભિનેત્રીએ બોલ્ડ તસવીર શેર કરી, પાગલ થયા ચાહકો ‘સકીના’ની બોલ્ડ સ્ટાઇલ જોઈને..

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો અમીષા પટેલની તસવીરો માટે ઉત્સુક દેખાય છે પરંતુ તે ચાહકોને વધુ રાહ જોતા નથી. અમીષા પટેલે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીર શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેના લેટેસ્ટ ફોટો પર … Read more