અત્યંત સુંદર હોવાને લીધે આ યુવક ને છોડવો પડ્યો પોતાનો દેશ, શું જાણો છો કોણ છે આ યુવક

Spread the love

મિત્રો, હાલ ના સમય મા આપણે ખૂબ જ દેખાવડા, હોટ તેમજ રૂપકડા એક્ટર, લેખક તથા ફોટોગ્રાફ ની આ લેખ મા વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના સૌંદર્ય તેમજ સ્માર્ટનેસ ને કારણે તે દેશ છોડી ને ચાલ્યો ગયો હતો. ચાલો તો હવે જાણીએ વિગતવાર કે આ વ્યક્તિ વિશે. મિત્રો, તમે અત્યાર સુધી મા એવુ સાંભળ્યું જ હશે કે સૌંદર્ય ને લીધે યુવતીઓ ને ઘણું બધું સહન કરવુ પડે છે. તો આજ ના આ લેખ મા આપણે એવી જ તફલીફ નો સામનો કરી રહેલી યુવતી નહીં પરંતુ એક યુવાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અમે તમને જણાવવી એ કે સાઉદી અરેબિયા ના મોડેલ, અભિનેતા, ફેશન ફોટોગ્રાફર તથા લેખક એવા, “ઉમર બોરકન અલ ગાલા” ની, કે જેમની પાછળ ખૂબ જ સુંદર છોકરીઓ તેના માટે દિવાની હતી. તેના મિત્રો મા છોકરીઓ ની સંખ્યા લાખો મા હતી. યુવતીઓ તેના માટે એટલી દિવાની હતી કે તે તેના માટે મરવા પણ તૈયાર થઈ ગઈ હતી. આ વ્યક્તિ ને ગમે ત્યાં ફરવું, ક્યાંક આવવું તેમજ જવું મુશ્કેલ હતુ. તે તેના પોતાના ઘરે પણ આરામ થી જીવી શકતો ન હતો, કેમ કે યુવતીઓ તેને જોવા માટે તેના ઘર ની બહાર પણ ભેગી થતી હતી.

આ સિવાય પણ કાયમ, છોકરીઓ તેમના ઘરે ખૂબ ખર્ચાળ ગિફ્ટો મોકલતી હતી. ભલે તે કોઈ ધાર્મિક કાર્યક્રમ મા જતો હોય, તો પણ છોકરીઓ તેને છોડતી નહીં. એકવાર તે રિયાધ મા ધાર્મિક કાર્યક્રમ મા ગયો, ત્યારે તેને પણ આવી કેટલીય ગેરસમજણો નો સામનો કરવો પડ્યો, છોકરીઓ ત્યાં ભીડ કરતી હતી તેમજ પછી જે થયું તે માટે સરકારે તેમને દેશ નો ત્યાગ કરવા નો આદેશ આપ્યો.

આ કારણે તેમને દેશ નો ત્યાગ કરવો પડ્યો હતો. આજે ઓમર બોરકન અલા ગાલા કેનેડા મા સ્થાયી થયા હતા. સાઉદી અરબી ની મીડિયાએ લખ્યું છે કે ઓમર ખૂબ સેક્સી અને દેખાવડો હોવા ને લીધે સાઉદી અરેબિયા ની સરકારે ઓમર બોરકન અલ ગાલા ને દેશ ત્યાગવા નો હુકમ આપ્યો હતો અને તેણે દેશ છોડી ને જવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *