આવો દુર્લભ સંયોગ સર્જાતા, આ ત્રણ રાશીજાતકો નોરતા થી લઈને દિવાળી સુધી બનશે ધનવાન, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

Spread the love

હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. અને ત્યારબાદ દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ૧૨ રાશિઓ માંથી એવી ત્રણ રાશિઓ છે. જેનો સમય ધન પ્રાપ્તિનો ખાસ યોગ બને છે અને તેમને આર્થિક લાભ થશે. તો ચાલો જાણીએ તે ત્રણ રાશિ કઈ છે.

મેષ રાશિ

આ યોગથી આ રાશિના લોકોને પરિવર્તનથી અને સમાજના કામકાજમાં વ્યસ્ત રહેશે. અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નોકરીમાં સતત વ્યસ્ત રહેશો અને સખત શ્રમ રહેશે. પરંતુ તમારા અનુભવના આધારે તમે શાંતિથી તે કામ પતાવી શકશો. અને અચાનક ધનપ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ

આજથી અગત્યના કામકાજ અંગેની મહત્ત્વની મુલાકાત થશે. મહત્વના નિર્ણય તમે જાતે લઈ શકશો અને આ નિર્ણય લેવામાં બીજાનો સાથ સહકાર મળશે. કોઈ પણ કામ કરવામાં તમારી અનુભવ આવડત અને તમારી કોઠાસૂઝ થી તમે કોઈ પણ કામમાં પ્રગતિ કરી શકશો. તેનો ઉકેલ લાવી શકશો. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન તમારા પક્ષમાં રહેશે.ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકોને સરકારી કામમાં ખાતાકીય કામમાં જો કોઈ મુશ્કેલી આવતી હશે તો તે દૂર થશે.આકસ્મિક ખર્ચ નો અનુભવ થશે. તેથી નાણાંની તંગી રહેશે. જેથી તમે ચિંતિત રહેશો. વાદ-વિવાદથી મન શાંત રહેશે નહીં પરંતુ તમે તમારા માતા-પિતા ના આશીર્વાદ થી ખુશ રહેશો. પરિવારમાં યોગ્ય વાતાવરણ રહેશે.

સિંહ રાશિ

આ સયોગથી નોકરી-ધંધામાં પ્રગતિ થશે. તમારા સહકર્મીઓ નો તમને પૂર્ણ સહકાર મળશે. સફળતા માટેના પ્રયાસ જારી રાખવા સફળતા અવશ્ય મળશે. ડોક્ટરી અને કાનૂનીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ રૂપે સફળતા મળશે.

કન્યા રાશિ

દેશ વિદેશમાં પ્રવાસ નું આયોજન થઇ શકે છે. સહકર્મીઓ નો સહકાર મળશે. ધંધામાં તેજી આવશે. માનસિક ટેન્શન રહેશે. પરંતુ કામમાં સતત વ્યસ્ત રહેવાના કારણે તે દૂર થશે. સામાજિક કાર્ય થઈ શકશે.

તુલા રાશિ

આ યોગથી આ રાશિના લોકોને બેંકના કામમાં વિમાના કામ માં અને શેરોમાં સાવધાની રાખવી. બીજા કોઈના ભરોસા પર આ કામ કરવું નહીં. અને કોર્ટ-કચેરી સરકારી કામમાં વધારે સાવચેતી રાખવી. ખર્ચમાં વધારો થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આ યોગથી જાહેર સંસ્થા ના કામમાં સરકારી કામમાં કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરવી.અને તમારા આયોજન પ્રમાણે કામ થવાથી આનંદ અને ઉત્સાહ અનુભવ થશે. પરિવારમાં શાંતિ સ્થપાશે.

ધન રાશિ

આ યોગથી આ રાશિના લોકોને કાર્ય કામમાં સતત દોડધામ રહેશે.જમીન મકાન અને વાહન ની લે વેચ સંબંધમાં તમારો પક્ષ મજબૂત રહેશે. સાહસ પરાક્રમ અને શક્તિમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ

જેમ દિવસ જશે તેમ સાનુકૂળતા વધતી જશે. કામના ઉકેલ આવતા જશે. અને તેથી શાંતિનો અનુભવ થશે. વિવાદનો અંત આવશે.

કુંભ રાશિ

હૃદય અને મન બેચેન રહે. હરી ફરી શકશો કામકાજ કરી શકશો પરંતુ ગુરુ ગ્રહની ખરાબ અસરથી સમયમાં થોડી ચિંતા રહેશે. અને આરોગ્ય અને સ્વાસ્થ્ય બાબતે ચિંતા વધશે. કૌટુંબિક વિવાદ માં પડવું નહીં

મીન રાશિ

આ યોગથી આજના દિવસ માટે તમારે ધીરજ અને શાંતિથી કામ લેવું. મુસાફરી કરવા સમયે બહાર નું કંઈ પણ લેવું નહીં. આજના દિવસે ગુરુ ગ્રહ આઠમા સ્થાને સ્થપાશે તેથી તમારે તકલીફ વધારે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *