આવી સ્ત્રીઓ સાથે ભૂલથી પણ ન કરવા જોઈએ લગ્ન, નહીતર પાછળથી આવશે પસ્તાવવા નો વારો…

Spread the love

બધા ચાણક્યને જાણતા જ હશે. તે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તે કૌટિલ્ય નામથી પણ જાણીતા છે. તક્ષશિલા યુનિવર્સિટીના આચાર્ય ચાણક્ય હતા. ચાણક્યએ વધારે ભીલ અને કિરાટ રાજકુમારોને તાલીમ આપતા હતા. તેમણે વંશનો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને શાસન અપાવ્યું હતું.

તે એક કુશળ રાજકારણી, સમજદાર રાજદ્વારી અને સાંપ્રદાયિક અર્થશાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે. ત્યારે તેમણે સ્ત્રી અને પુરુષને લગતા કેટલાક સબંધો વિષેના નિયમો નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી મહિલાઓથી સાવચેત રહેવા માટે કહ્યું હતું કે તે તેમણે છેતરી શકે છે. તે માટે તેમણે મહિલાઓના કેટલાક રહસ્ય પણ જણાવ્યા હતા. તેથી કોઈ પણ પુરુષ સ્ત્રીથી છેતરાય નહીં શકે.

ચાણક્ય કહે છે કે કોઈ પુરુષે ખાલી સુંદર હોય તેવી છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ. એવું મોટાભાગે થતું હોય છે કે કોઈ સુંદર છોકરીને જ જોઈ ને કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન કરી લેતો હોય છે. તેને પાછળથી ઘણો પસ્તાવાનો વારો આવ્યો હોય છે. તેથી તે કહે છે કે લગ્ન કરવા માટે તમારે છોકરીની સુંદરતા નહીં પરંતુ તેના સંસ્કાર જોવા જોઈએ.

તે કહે છે કે જો ખરાબ ગુણ વાળી સ્ત્રી આવે ત્યારે તે પતિ પત્નીના પ્રેમને બચાવી શકતી નથી તે કોઈ પણ પુરુષને છેતરી શકે છે અને તે તેના પરિવારનો પણ નાશ કરી શકે છે.

તેમણે જણાવ્યુ છે કે એવું સ્ત્રી સાથે ક્યારેય લગ્ન ન કરવા જોઈએ કે તે ખાલી કીમતી કપડાં, ઘરેણાં અને ધનવાન છોકરા સાથે લગ્ન કરવા ઇચ્છતી હોય. તેનું સપનું ધનવાન પતિ મેળવવાનું હોય છે. તેથી આવી છોકરીનો લગ્ન માટે ક્યારેય પણ પ્રસ્તાવ આવે તો તેને તરત જ ના કહી દેવી જોઈએ. કારણ કે તમે ક્યારેય આવી છોકરીની ઈચ્છા ન પૂરી શકો ત્યારે તે તમને છેતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *