આવા અઢળક ઔષધીય ગુણધર્મો ધરાવે છે આ વસ્તુ, કમર ની ચરબી ઘટાડવાથી લઈને ૫૦ થી પણ વધુ બીમારીઓ માટે છે અકસીર ઈલાજ, જાણો આ ફાયદા…

Spread the love

કમળ કાકડીને તંદુરસ્ત ખોરાક ગણવામા આવે છે. આનો સૌથી વધારે ઉપયોગ ચાઇનીઝ કુજિન અને દવા બનાવા માટે થાય છે. આ એક વનસ્પતિ છે. આમા આપણા શરીરને જોતા બધા જ પોષણો મળી આવે છે. તેને તબીબી ક્ષેત્રે ખુબ જ અસરકારક ગણવામા આવે છે. તેમા વિટામિન સી અને બી,૬ મિનરલ, થાઇમિન, ઝિંક, પોટેસિયમ, મેગ્નેસિયમ અને આર્યન જેવા તત્વો હોય છે. આનાથી અનેક રોગો દુર થાય છે.

આને લોટસ સ્ટેમ તરીકે પણ ઓળખવામા આવે છે. આનો એક અલગ જાતનો સ્વાદ હોય છે. ઘણા લોકો આમાથી અથાણુ, વેફર, શાક અને ભજીયા બનાવતા હોય છે. તેનો સ્વાદ બધા લોકોને પસંદ આવે છે. આનો રસ બનાવીને હાથ, પગ અને ચહેરા પર લગાવાથી તેની સમસ્યા દુર થાય છે અને તેની સુંદરતા વધે છે. આ શરીર માથી ટોક્સિનને દુર કરે છે. કાયમી આનો ઉપયોગ કરવાથી પથરી પણ દુર થાય છે.

કોઇ વ્યક્તિ બેભાન થાય તો તેને આ સુંઘાડવી જોઇએ. તેનાથી તેને હોશ આવી જાય છે. આનો રસ અને ડુંગળીનો રસ ભેળવીને પીવાથી નશો ઉતરે છે. આનાથી શરીરમા રહેલ વધારાના ઝેરી પદાર્થો બહાર નિકળે છે. ગરમીની સિઝનમા આના બી ને વાટીને ઠંડાઇમા ભેળવીને પીવાથી ગરમીના કારણે થતા રોગો દુર થાય છે.

આમા ખનીજો અને પોષણો ખુબ વધારે હોય છે. આ એક દિવસ દરમિયાન જોતા વિટામિનો અને ખનીજો શરીરને પુરા પાડે છે. આની અંદર વિટામિન એ, બી અને સી વધારે પ્રમાણમા હોય છે. આ શરીરની અનેક બીમારીઓને દુર કરી શકે છે. તે ઇમ્યુનિટિ પણ વધારવામા મદદ કરે છે.

એક વાટકો દુધ, એક વાટકો પાણી અને ૧૦ ગ્રામ કમળ કાકડીને ભેળવીને ઉકાળવુ જોઇએ. દુધ થોડુક રહે ત્યા સુધી ઉકાળવુ જોઇએ. આને સગર્ભા મહિલાને પીવડાવુ જોઇએ. આને પીવાથી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે. આનુ કાયમી સેવન કરવાથી પેટના રોગો દુર થાય છે. આનો વધારે ઉપયોગ કરીને તમે તંદુરસ્ત જીવન જીવી શકો છો.

આની મીગી એક તોલુ, સફેદ કમળની પાંખડી, જીરુ અને સાકરને ભેળવી લેવી. આને વાટીને ખાવાથી શ્વેત પ્રદરની બીમારી દુર થાય છે. આના રસમા સાકર ભેળવીને ખાવાથી પેશાબની સમસ્યાઓ દુર થાય છે. આના બી ને પાણી સાથે વાટીને પેસ્ટ બનાવી જોઇએ. આ પેસ્ટને ચહેરા પર લગાવાથી તે ચમકિલિ અને સુંદર બને છે. આમા ખુબ વધારે માત્રામા વિટામિન સી હોય છે. તે બેક્ટેરિયલ અને વાઇરલ ચેપને દુર કરે છે. આ ઇમ્યુનિટિ પણ વધારે છે. આ આંખ, વાળ અને ત્વચા માટે ખુબ જ સારી છે.

આમા ફાઇબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઇટ્રેડ ખુબ વધારે રહેલ હોય છે. આ બન્ને તત્વ શરીરમા રહેલ કોલેસ્ટ્રોલ અને મધુપ્રમેહને કાબુમા કરે છે. આજકાલ બધા લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે લોકોને દરરોજ આનુ સેવન કરવુ જોઇએ. આમા ઓછી કેલેરી હોય છે અને વિટામિન અને મિનરલ વધારે હોય છે. આને ખાવાથી ભુખ ઓછી લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *