આપણા આયુર્વેદમા આંકડાને માનવામાં આવ્યો છે ખુબ જ ગુણકારી, આજે તમે પણ જાણીલો તેના આવા આશ્ચર્યજનક ફાયદા…

Spread the love

ભારતીય આયુર્વેદમા અનેક જાતના છોડ વિશે જણાવામા આવ્યુ છે જે આપણા શરીર માટે ખુબ જ સારુ છે. તેમાથી એક છોડ આંકડાનો છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ બે પ્રકારના છોડ હોય છે. એકમા તેના ફુલનો કલર સફેદ અને બીજામા જાંબલી કલર હોય છે. આના ઉપયોગથી અનેક જાતની બીમારીઓ દુર થાય છે.

ઘણી આયુર્વેદિક દવાઓ બનાવા માટે આ ગુણકારી છોડનો ઉપયોગ થાય છે. આમા ઘણા બધા ગુણો હોય છે. આનાથી થતા લાભો આ છોડને એક આગવી ઓળખ આપે છે. આજે અમે તમને આના લાભો વિશે જણાવશુ. જે નીચે મુજબ છે.

પાઇલ્સ માટે :

આ સમસ્યા આજના સમયમા મોટા ભાગના લોકોને થાય છે. તો આ સમસ્યા માટે આંકડો ખુબ ફાયદાકારક સાબિત થાય છે. આ તકલિફ માટે આના પાનને તોડીને સારી રીતે સાફ કરીને સુર્યના તાપમા સુકવી દેવા. આ પાન સુકાય જાય પછી તેને બાળીને ધુમાડો કરવો. આ ધુમાડો જે જગ્યાએ સમસ્યા હોય ત્યા આપવો જોઇએ. એક અઠવાડીયા સુધી આમ કરવાથી આ સમસ્યા દુર થાય છે.

સોજા માટે :

આ સમસ્યા હોય તો આંકડાના પાનને લઇને સરસવના હળવા ગરમ તેલમા નાખીને લગાવુ જોઇએ. આમ કરવાથી આ સમસ્યામા રાહત રહે છે. આ એક દિવસમા ત્રણ વાર કરવો જોઇએ.

ગોઠણના દુખાવા માટે :

આ સમસ્યા આજના સમયમા બધા લોકોને થઇ ગઇ છે. આના માટે તમારે આંકડાનો લેપ બનાવીને લગાવો જોઇએ. આના પાન લઇને વાટી લેવુ. તેને વાટતા સમયે તેમા પાણી ન નાખવુ જોઇએ. તે સારી રીતે પીસાય જાય પછી તેમા નિમક અને સરસવનુ તેલ નાખીને ભેળવી લેવુ. આને દિવસમા ત્રણ થી ચાર વાર લગાવુ જોઇએ.

શ્વાસને લગતી સમસ્યાઓ માટે :

વાતાવરણમા પ્રદુષણના કારણે આ સમસ્યા વધારે થવા લાગી છે. તેના માતે આંકડાના ફુલ ખુબ જ સારો ઇલાજ છે. આના ફુલને લઇને સુકવી આપવા. તે સુકાય જાય પછી તેને મિકસરમા પીસીને ભુક્કી બનાવી લેવી. આ પાવડરમા નિમક નાખીને નવશેકા ગરમ પાણી ભેગો લેવો. આનો ઉપયોગ દિવસમા એક વખત કરવો જોઇએ. આમ કરવાથી દમની બીમારી દુર થાય છે.

ખાંસી માટે :

ઉધરસએ ખુબ જ જટીલ સમસ્યા હોય છે. એક વાર થાય એટલે તે લાંબો સમય સુધી આવે છે. આંકડાના ફુલના પાવડરને હુંફાળુ ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. અથવા તો આ પાવડરને એકલો કોરો પણ ખાય શકાય છે. આનાથી શરદી પણ દુર થાય છે.

બહેરાપણા માટે :

ઘણા લોકોને સાંભળવાની સમસ્યા રહે છે. તે લોકોએ આંકડાનો ઉપાય જરૂરથી કરવો જોઇએ. આના પીળા રંગાના પાન લઇને તેને પાણી સાથે ગેસ પર ઉકાળવા માટે મુકવુ જોઇએ. ત્યારબાદ આનો રસ કાઢવો જોઇએ. આ રસના ટીપા કાનમા નાખવા જોઇએ. આમા આના બે થી ત્રણ ટીપા નાખવાથી આ સમસ્યા દુર થાય છે. આંકડાના આવી રીતે અનેક લાભ આપણા સ્વાસ્થ્યને થાય છે. આ લેખ વાંચ્યાબાદ તમે જરૂરથી આનો ઉપયોગ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *