આજથી ગુરુ ચાલશે સીધી ચાલ, આટલા મહિના સુધી આ ૭ રાશિજાતકોને ધન અને ધંધામાં થશે ભરપૂર લાભ…

Spread the love

જ્યોતિષો ગુરુ ગ્રહને ધર્મ, શિક્ષા, સુખ અને સમૃદ્ધિના કારક ગ્રહ તરીકે ઓળખાય છે. આવનાર સમયમા તે તેની ચાલ બદલવાના છે. તેની ચાલ માર્ગી રહેવાની છે. આમ તે થોડા મહિનઓ સુધી રહેવાના છે. તેની શુભ અસર અનુક રાશિ પર થવાની છે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

મેષ :

આ રાશિમા તે ભાગ્યશાળી ભાવમા રહેવાના છે. અટકેલા કામ પુરા થશે. કમાણી કરવા માટેની નવી તકો મળશે. તમે કોઇ નવ કામની શરૂઆત કરી શકો છો. આવક વધવાથી તમારુ મન ખુશ રહેશે.

વૃષભ :

આ રાશિમા ગુરુ છઠ્ઠા ભાવમા રહેવાનો છે. આમ થવાથી તમારા જીવનમા નાણાકિય સમસ્યાનો અંત આવશે. અટકેલા કામ ફરી ચાલુ થશે. વેપાર ધંધાનો વિકાસ થશે. નોકરીમા બઢતી થઇ શકે છે. આ સમય તમારા માટે શુભ રહેશે.

મિથુન :

તમારી સમસ્યાઓમા અચાનક વધરો થશે. કામ કરવાની જગ્યાએ તમારી બઢતી થશે. દુશમનો સક્રીય રહેશે. તમારા જીવન વાદ વિવાદ વધશે. નાણાકિય નુકશાન થશે.

કર્ક :

આ રાશિના લ્કોને આ ગ્રહ માન સન્માનમા વધારો કરશે. તમને તમારા નસીબનો પુરેપુરો સાથ મળશે. મિત્ર તરફથી તમને સુખ મળશે. તમારી બધી જ મનોકામનાઓ પુરી થશે. પરીવાર સાથે સારો સમય પસાર કરશો.

સિંહ :

આ રાશિના જાતકો માટે ગુરુનુ માર્ગી થવુ શુભ ગણવામા આવે છે. આ રાશિમા શનિ વક્રી છે તેથી થોડીક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસ કરતા લોકોને સારી સફળતા મળશે. નાણાકિય રોકાણ અથવા યોજનાઓ કરતા પહેલા ખુબ વિચારવુ જોઇએ.

કન્યા :

આ રાશિમા ગુરુ તેનુ મધય્મ પરીણામ આપવાનો છે. મિત્રો સાથેના સંબંધ વધારે મજબુત બનશે. પરીવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. નાણાકિય સમસ્યાઓનો અંત આવશે. ફસાયેલ નાણા પરત મળી શકે છે.

તુલા :

આ રાશિના લોકોની બધી જ મુશ્કેલીઓ દુર થશે. આરોગ્યને લગતી સમસ્યાઓ પણ દુર થશે. આ સમય તમારા માટે સારો રહેશે તમારા બધા જ કામ પુરા થશે. મિલકતમા વધારો થશે. કારકીર્દી સારી ચાલશે.

વૃશ્ચિક :

તમને આ સમય દરમિયાન વિદેશ યાત્રાના યોગ બની શકે છે. વ્યવસાયમા તમને લાભ થશે. તમારા જીવનમા ફેરફાર થશે. તમારી બધી જ સમસ્યાઓ દુર થશે. આર્થીક સ્થિતિ મજબુત બનશે. પરીવાર અને મિત્રોની મદદથી તમને લાભ થશે.

ધન :

આ રાશિમા શનિની સાડા સાતી ચાલી રહી છે. તેથી આ રાશિના લોકોને લાભ થશે. મિલકતમા લાભ થશે. તેનાથી તમને ખુબ વધરે ફાયદો થશે. વધારે કમાણી માટે થોડોક વધારે સંઘર્ષ કરવો પડી શકે છે.

મકર :

આ રાશિના લોકોના અટકેલા બધા કામ સમયસર પુરા થશે. તમારુ માન સન્માન વધી શકે છે. પારીવારીક સમય પસાર કરી શકો છો. થોડી મહેનતમા સારી સફળતા તમને મળશે. બીજા સાથે નાના મોટા ઝગડા થઇ શકે છે. નાણાકિય નુકશાન થઇ શકે છે.

કુંભ :

આ રાશિમા ગુરુ ગ્રહ નવમા ભાવમા રહેવાનો છે. તમારી આર્થીક સ્થિતિ મજબુત બનશે. આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. નાણાકિય લાભ થઇ શકે છે. આરોગ્ય સારુ રહેશે. ઘરનુ વાતાવરણ શાંત રહેશે.

મીન :

આ રાશિના લોકોમા આ ગ્રહ આઠમા ભાવમા રહેવાનો છે. તમારા જીવનમા ચાલતી બધી સમસ્યાઓ પુરી થશે. સમાજમા તમારુ માન સન્માન વધશે. નસીબ તમારી સાથે જ રહેશે. આ ગ્રહ તમારા જીવનમા સારા સંકેતો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *