આજે સૂર્યદેવ બદલવા જઈ રહ્યા છે પોતાની ચાલ, આ પાંચ રાશિજાતકોને થશે જોરદાર લાભ, આર્થિક તકલીફો થશે દૂર, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

Spread the love

જ્યોતિષશાસ્ત્રમા જણાવ્યા મુજબ ગ્રહો અને નક્ષત્રો સમયની સાથે પોતાની ચાલ બદલાવે છે. આમ તેની અસર દરેક રાશિના લોકો પર થાય છે. આમ જ સુર્યદેવ આવનાર સમયમા મકર રાશિ માથી કુંભ રાશિમા પ્રવેશ કરવાના છે. ત્યારબાદ તે મીન રાશિનુ પરિભ્રમણ કરવાના છે. આની સીધી અસર બધી રાશિમા થવાની છે. તો ચાલો જાણીએ કઇ રાશિ પર આની કેવી અસર થવાની છે.

મેષ :

આ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. આવકના નવા રસ્તાઓ ખુલશે. ફસાયેલ નાણા પરત મળશે. રોજગારની નવી તકો મળશે. પારીવારીક મતભેદ દુર થશે. અભ્યાસ કરતા લોકોનુ ધ્યાન વાંચન તરફ કેન્દ્રીત થશે. જુના રોગો દુર થશે. પ્રેમ સંબંધ માટે આ સમય યોગ્ય રહેશે.

વૃષભ :

તમારા બધા જ સરકારી કચેરી સાથે જોડાયેલ કામ પુરા થશે. નોકરીયાતને બઢતી થવાની સંભાવના છે. તેની સાથે તમારુ માન પણ વધી શકે છે. સમાજમા તમારી નામના વધી શકે છે. નવા કામ ચાલુ કરી શકો છો. મિત્રો તરફથી મદદ મળશે. ઘરના વડીલોની તબિયત ખરાબ થઇ શકે છે.

ધન :

તમારો ઉત્સાહ વધશે. નોકરીયાતને તેના કામ માટે ઉચ્ચ અધિકારીઓ વખાણ કરશે. સમાજમા માન સન્માન વધશે. રાજકારણ સાથે જોડાયેલ લોકોને સફળતા મળશે. ભાઇ બહેન સાથેના વિવાદો દુર થશે. ધાર્મીક કામમા તમારી રુચી વધશે. વેપાર ધંધા માટે સારો સમય છે.

કુંભ :

તમારી ઊર્જામા વધારો થશે. સામાજીક ક્ષેત્રે તમને નામના મળશે. તેથી તમને સન્માન મળશે. પરીવાર સાથે ખુશી ભર્યો સમય પસાર કરશો. તમારી કમાણી વધશે. પ્રેમી સાથે તમારા લગ્ન થઇ શકે છે. અનુભવી લોકોની મુલાકાત કરી શકો છો. કાનુની કામમા તમને ફાયદો થશે.

મીન :

તમારી આવક બમણી થશે. તમારુ સ્વાસ્થ્ય સુધરશે. કાનુની કામમા તમને સફળતા મળશે. વિદેશ સાથે જોડાયેલ લોકોને ફાયદો થશે. વધારાના ખર્ચાઓ ઘટશે. પરીવારના સભ્યોનો સાથ તમને મળશે.

મિથુન :

આ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે. સમાજમા સન્માન મળી શકે છે. પારીવારીક ઝગડાઓ થઇ શકે છે. તેનાથી તમારી ચિંતા વધશે. તમારામા સાહસ વધશે. નિર્ણય લેતા પહેલા વિચારવુ જોઇએ. તમારા શબ્દો પર નિયંત્રણ રાખવુ જોઇએ.

કર્ક :

તમારા જીવનમા ચિંતા વધી શકે છે. સ્વાસ્થ્યને લગતી ચિંતા વધશે. કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવના છે. ખર્ચાઓ વધી શકે છે. સગાવ્હાલા સાથે નાણાકિય વ્યવહાર ન કરવો જોઇએ. સમાજમા તમારુ માન વધશે.

સિંહ :

તમારા જીવનસાથી સાથે ઝગડા થવાની સંભાવના છે. સસરા તરફના સંબંધ ખરાબ થશે. વેપાર ધંધા માટે આ સમય ખુબ સારો રહેશે. અવિવાહિત લોકોને લગ્ન માટે હજી રાહ જોવી પડશે. રોકાયેલ કામ ચાલુ કરવાની કોશીશ કરવી જોઇએ. ઘરનુ વાતાવરણ સારુ રહેશે.

કન્યા :

કોર્ટ કચેરીના કામમા તમને ફાયદો થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી જોઇએ. વિદેશમા કામ કરતા લોકોને સામાન્ય અસર થશે. સંતાનો માટેની ચિંતામા વધારો થશે. રોકાણ કરતા પહેલા પિતા સાથે ચર્ચા કરવી જોઇએ.

તુલા :

આ સમય દરમિયાન તમારે ખરાબ સંગત ન કરવી જોઇએ. તેનાથી તમારુ માન ઘટી શકે છે. બાળકો માટેની ચિંતા વધશે. પ્રેમ સંબંધ ખરાબ થઇ શકે છે. દામ્પત્ય જીવનમા સુખ દુખ આવી શકે છે.

વૃશ્ચિક :

તમારા પારીવારીક ઝગડાઓ વધી શકે છે. મિત્રો અથવા સગાવ્હાલા તરફથી ખરાબ સમાચાર મળી શકે છે. તેનાથી તમારી ચિંતા વધશે. મુસાફરી કરતા સમયે સાવધાની રાખવી જોઇએ. તમારી વસ્તુને સંભાળીને રાખવી જોઇએ.

મકર :

તમારા પરીવારમા વિવાદ થશે. તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. મિત્રો સાથે વિવાદ થશે. સગાવ્હાલા તરફથી ખરાબ સમાચાર મળશે. તેથી તમે પરેશાન રહેશો. લગ્નજીવનમા જીવનસાથી સાથે તાલમેલ રાખવો જોઇએ. દુશ્મનોથી બચવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *