આજે જ કરી લો સિંદૂરનો આ નાનકડો એવો ઉપાય, માતા લક્ષ્મી વરસાવશે ધનની વર્ષા, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

આપણા હિંદુ ધર્મમા સિંદુર એક એવી વસ્તુ છે જેને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરી ને વિવાહિક મહિલાઓ તેમના માથા પર સિંદુર નો ટીકો લગાવો આ બધું ખુબજ શુભ માનવામાં આવે છે. એ મહિલાઓ માટે લગ્નની નિશાની પણ બતાવે છે. કોઈ પણ છોકરીઓ તેના આમ જીવન માંથી વિવાહિક જીવનમાં જાય છે ત્યારે આ બધું રશમો અને રીવાજો થી વિધિ કરી ને સિંદુર ચડવામાં આવે છે એટલે તો તેને ખુબજ જ શુભ માનવા માં આવે છે.

એજ સિંદુર એના વિવાહિક જીવન ની સુંદરતા નું પ્રતિક બને છે એટલા માટે રોજ માથામાં સિંદુર લાગવા માં આવે છે .આ સિવાય બીજી ઘણી જગીયાયે સિંદુર વાપરવા માં આવે છે જેમ કે પુજા આરધના માં છે પછી કોઈ એવું સારું કામ કરવા જાવ ત્યારે તમને તમે એજ કુમકુમ નો ટીકો લગાવી ને જાવ છો.

આપના ધાર્મિક શાસ્ત્રોમાં પણ સિંદુર ને બોવજ સારું મહત્વ આપવા માં આવ્યું છે. જેમ કે ધાર્મિક શાસ્ત્રોના આધારે એવું માનવામાં આવે છે કે સિંદુરનો નાનો એવો ઉપાય પણ લોકોના જીવનની ઘણી બધી પ્રોબ્લેમસ નું નિવારણ કરવા માટે પૃવા માં આવે છે. તો આવો આજે આપને જનીતએ કે સિંદુર ના ઉપાય થી કેવી રીતે તમારા જીવનની પ્રોબ્લેમ્સ દુર થઇ શકે છે.

ચાલો આજે આપને જાણીએ કે સિંદુર ના ફફાયદા શું છે. તો તમારા ઘરમાં કોઇપણ જાતનો વસ્તુદોષ હોઈ કે પછી તમારા ઘર માં કલેશ અથવા જગડા ચાલી રહયા છે અન્રે જો સુખ અને શાંતિ નહી આવતી તો તેના માટે સિંદુર નો ઉપાય કરી શકો છો, તમે સિંદુર માથા પર ટીકો લગાવી ને પણ કરી શકો અથવા તમે તમારા ઘરના દરવાજા પર લાલ સિંદુર લગાવી દો જેનાથી ધરનું વાસ્તુદોષ દુર થઇ જશે. અને ઘરમા સંપનતા અને સકરાત્મકતા આવશે.

તમારે તમારા જીવનમાં પ્રોબ્લેમ્સ વધતી જ જાઈ છે અને આવકની ધનની ખામીઓં પણ છે તો આવી પરીસ્થિતિમાં તમારે બુધવારે આ એક નાનો એવો ઉપાય છે જરૂર કરવો. તો ચાલો આપને જોઈ કે તે ઉપાય સુ છે, તમારે બુધવારે સવારમાં સ્નાન કરીને એક નાગરવેલનું પણ લ્યો તેમાં તમારે ઉપર એક ફટકડીનો ટુકડો રાખો અને પછી તેના પર તમારે સિંદુર નાખવાનું છે.

આ નાગરવેલ ના પાનને ઈ પીપળાના ઝાડ નીચે સરખાઈ દાટી દેવાનું છે. અને પછી તમારે તમારા ઇષ્ટ દેવતાને યાદ કરો અને હાથ જોડીને પ્રાર્થના કરો, પછી માતા લક્ષ્મીજીનુ પૂજન-અર્ચન  કરો.  આમ, કરવાથી તમારા જીવન માં શાંતિ બની રહશે અને તમને થોડાં સમયમા અનુભવ થશે કે તમારા જીવન માં બદલાવ આવી રહ્યો છે.

આના સિવાય પણ ઘણા ઉપાયો હોઈ છે પ્રોબ્લેમ દુર કરવાના, જેમ કે તમે ચમેલીના તેલ માં સિંદુર મિક્ષ અને હનુમાનજી ને ચઢાવી શકો છો. આના થી તમારા જીવન ની સમસ્યાઓં દુર થશે અને તમને દરેક દરેક પગલે સફળતા મળશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઇને તમારા પર એના આશીર્વાદ ની કૃપા દર્ષ્ટિ બનાવી રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *