આજે જ ઘર બેઠા તૈયાર કરો આ ફેસપેક, ટૂંક સમયમા જ ચમકવા લાગશે ચહેરો, ત્વચા બનશે ગોરી અને આકર્ષક…

Spread the love

આજના બધા લોકોને પોતાની સુંદરતામાં વધારો કરવો હોય છે. બહારના લોકો સાથેની સ્પર્ધામાં તે તાલ મિલાવવા માટે બધા લોકો ઘણા બધા ક્રીમ વાપરે છે. સ્ત્રીઓ એકબીજા સાથે તે પોતાની જાતને વધારે સુંદર દેખાવાનું કરે છે. શરીરને સુંદર અને ચમકીલું રાખવા માટે કેટલાક ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. શરીરમાં રહેલા ડાઘ દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ. કેટલાક લોકોને ચામડી પર કરચલીઓ પડી ગઈ છે. તેને દૂર કરવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે.

ફેરનેસ લોશન:

દહી ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે ખૂબ જરૂરી છે. તેમાં લેકટીક એસિડ રહેલું હોય છે. તેનાથી ચહેરો ગોરો અને મુલાયમ બને છે. તેમાં મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરવું. તેને સ્નાન કરવા જતાં થોડા સમય પહેલા તેને આખા શરીરમાં લગાવીને રાખવું જોઈએ. ત્યારબાદ નાહવું જોઈએ. તેનાથી શરીરની ત્વચા ખૂબ સુંદર બને છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે.

મુલતાની માટી:

મૂલતાનની માટી શરીરની ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં ખનીજ તત્વો રહેલા હોય છે. તેમાં ગુલાબજળ અને બદામનું તેલ નાખીને તેને મિક્સ કરવું જોઈએ. તે નરમ થઈ જાય ત્યારબાદ શરીરમાં તે પેસ્ટને લગાવવી જોઈએ. થોડા સમય રાખીને તે સુકાઈ જાય ત્યાં સુધી રાખવું જોઈએ. તેનાથી ચહેરાની અને શરીરની ત્વચા મુલાયમ અને સુંદર બને છે.

ચંદનનું તેલ:

ચંદનનું શરીરની ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેનું લાકડાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. શરીર પરના કાળા ડાઘ તેનાથી દૂર થઈ શકે છે. તેમનો પાવડર, બદામનું તેલ અને થોડી હળદર નાખીને તેની પેસ્ટ બનાવવી જોઈએ. તે તેલને ગરમ કરીને તેમાં નાખવું જોઈએ. તેને નિયમિત શરીર પર લગાવવાથી શરીરના ડાઘ દૂર થાય છે. કાળા ડાઘ દૂર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *