આજે જ અજમાવો આ ઉપાયો વરસશે તમારા પર માતા લક્ષ્મીની કૃપા અને ઘરનુ વાતાવરણ રહેશે મંગલમયી…

Spread the love

આપણે બધા લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદની જરૂર હોય જ છે. શુક્રવાર માતા દેવી લક્ષ્મીનો વાર છે. તે સિવાય શુક્રવારના દિવસે માતા સંતોષીમાં ની પણ પૂજા કરવામાં આવે છે. તેમાં પણ શુક્રવારના દિવસે સ્ત્રીઓ અને છોકરીઓ આ દિવસે માતા સંતોષી માનું વ્રત રાખે છે. એવું કહેવાય કે જો આ દિવસે વ્રત કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તેમના પર હમેશા રહે છે.

તેની કૃપાથી તેમના જીવનની આવેલી દરેક મુશ્કેલી દુર થાય છે.માતા લક્ષ્મીને સંપતીની દેવી કહેવામાં આવે છે. તેના આશીર્વાદથી સંપતી સાથે રહેલી બધી મુશ્કેલી દુર થાય છે, અને તેના જીવનમાં તે ખુબ સફળતા પ્રાપ્ત કરે છે. જો તમે પણ લક્ષ્મી દેવીને પ્રસન્ન  કરવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ.

આજે અમે આ લેખ દ્વારા આજે અમે તમને કહીશું કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ. તમે તમારા જીવનમાં કોઈ આર્થિક પરેશાનીથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે શુક્રવારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવેલી બધી સમસ્યા દુર થાય છે, અને તમને સફળતા મળે છે. તો ચાલો આપણે જાણીશું કે માતાના આશીર્વાદ મેળવવા શું કરવું જોઈએ.

તમને બધાને ખબર જ હશે કે માતા લક્ષ્મી ધનની દેવી છે, અને તે ભગવાન વિષ્ણુજી ની પત્ની છે. જો તમે લોકો શંખના શેલમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો છો, તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. અને તમારી પૈસા સબંધિત બધી મુશ્કેલીને દુર કરે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, જે કરવાથી આપણા જીવનમાં ફાયદો થાય છે.

જયારે આપણે ગમે તે દેવી ની પૂજા કરીએ ત્યારે તે દરમિયાન તેનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો છો, તો તમને તેનું ફળ વહેલું પ્રાપ્ત થાય છે. પરંતુ તમારે ધ્યાન રાખવું કે તમે જયારે દીવો કરો ત્યારે તેનો પ્રકાશ લાલ રંગનો હોવો જોઈએ. કુવારી સ્ત્રીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

જો શુક્રવારના દિવસે કોઈ ત્રણ છોકરીઓને ખીર ખવડાવીને. ત્યારબાદ દક્ષિણાને થોડી ભેટ કરો છો, તો માતા લક્ષ્મી હમેશા તમારા પર ખુશ થાય છે. શુક્રવારના દિવસે પીળા કપડામાં થોડું કેસર અને ચાંદીનો સિક્કો રાખવું, ત્યારબાદ તેને તમારી તેજોરીમાં રાખવાથી પૈસાની કમી દુર થાય છે.

જો કોઈ વ્યક્તિને તેમના જીવનમાં આવેલી બધી મુશ્કેલી દુર કરવા માંગતા હોય તો માતા લક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ. જો તમારે તેના આશીર્વાદ મેળવવા માટે તમને બતાવેલા ઉપાય જરૂર કરવા જોઈએ. આ ઉપાય શુક્રવારે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી બધી આર્થિક મુશ્કેલી દુર થાય છે. અને માતા લક્ષ્મીના આશીર્વાદ હમેશા તમારા પર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *