આજે ગુરુ કરશે રાશિમાં બદલાવ, નોકરી અને વ્યવસાયમાં થશે અઢળક લાભ અને ખુલશે ભાગ્યના દ્વાર, જાણો કેવી પડશે તમારી રાશી પર અસર…?

Spread the love

આવનાર સમયમાં બૃહસ્પતિ તીવ્ર ગતિએ પરિભ્રમણ કરવાના છે. તે કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પાછા ફરશે, જેથી તેની પ્રતિક્રમણ ગતિને લીધે કેટલીક અશુભ અસર જોવા મળશે. તેથી આજે આપણે બૃહસ્પતિ ગુરુ ની પ્રતિક્રમણ ગતિની ખરાબ અસર કઈ-કઈ વસ્તુઓ પડશે તેના વિશે માહિતી મેળવીશું.

શિક્ષણ પર ગુરુની અસર :

ગુરુ ગ્રહ એ જ્ઞાન, ડહાપણ અને એકાગ્રતા નું મુખ્ય પરિબળ છે, તેને લીધે ગુરુની પ્રતિવર્તી ગતિની ખરાબ અસર શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે જોવા મળશે. જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે દિશાહિનતા આવી શકે છે જેને લીધે તે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે. આ સમય દરમિયાન બુદ્ધિ ક્ષમતા અને તાર્કિક બાબતો માટે જવાબદાર ગ્રહ પણ તુલા રાશિમાં પરિવર્તન કરવાનો છે જેને લીધે વિદ્યાર્થીઓને તેની પ્રતિકૂળ અસર જોવા મળશે જેને લીધે એકાગ્રતામાં ઘટાડો થશે.

ધંધા અને વ્યાપારમાં થતી અસર :

ગુરુની ગતિને લીધે વેપારીઓને ધંધા માં મોટાભાગે સારા ફળ જોવા મળે છે જ્યારે પણ ગુરુ તેના માર્ગમાં આગળ ચાલવાની શરૂઆત કરે છે ત્યારે વેપારી લોકોને તેનાથી મોટો ફાયદો થાય છે. પરંતુ આવતા સમયમાં ગુરુ પ્રતિક્રમણ ગતિ કરવાનો છે જેને લીધે તેની વિરુદ્ધ અસર જોવા મળશે.

તેથી આ સમયગાળા દરમિયાન ઉદ્યોગપતિઓએ કોઈપણ મોટા નિર્ણય લેવા નહીં. આ સમય દરમિયાન લેવામાં આવેલ દરેક નિર્ણયનું પરિણામ સારું નહીં આવે તેનાથી ખોટ પણ જઈ શકે છે. તેમજ સોનાની ધાતુ સાથે ગુરુ ગ્રહ નો સારો સંબંધ છે જેને લીધે આ સમય દરમિયાન સોનાના ભાવમાં ખૂબ જ મોટી વધઘટ થઇ શકે છે.

પારિવારિક જીવન પર થતી અસર :

ગુરુની પ્રતિક્રમણ ગતિની અસર પારિવારિક જીવન પર પણ જોવા મળશે, જેને લીધે જે લોકોએ હાલમાં જ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હોય તેમને સાવચેતી રાખવી જોઈએ. જીવનસાથી સાથે વાતચીત કરતા સમયે કોઈપણ કટાક્ષ ભર્યા શબ્દોનો ઉપયોગ ન કરવો. મીઠી વાણીનો ઉપયોગ કરવો અને ગુસ્સાને હંમેશાં કાબૂમાં રાખો ગુસ્સાને લીધે તમારા નવા શરૂ થયેલા લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે કેટલાક મતભેદને કારણે ઝઘડા થઈ શકે છે.

રાજકારણ બાબતે લાભદાયી સાબિત થાય :

રાજકારણીઓ માટે ગુરુની પ્રતિકૂળ ગતિ સારો ફાયદો કરાવી શકે છે. ગુરુ એ સમજદારી, પારદર્શકતા અને મોટા નિર્ણય લેવા માટે નો ખુબ જરૂરી ગ્રહ ગણવામાં આવે છે. તેથી રાજકારણની બાબતની વધારે અસર જોવા મળે છે. આ સમય દરમિયાન છે પણ લોકો રાજકારણ સાથે જોડાયેલા છે તેમને કેટલાક વિસ્તારોમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક અન્ય મુશ્કેલી પણ આવી શકે છે જેને લીધે તેના શાસનમાં ઠેસ પહોંચશે.

આ રાશિઓએ સાવધાની રાખવી :

ધન રાશિ અને મીન રાશિ ના લોકોએ ગુરુની પ્રતિવર્તી ગતિ દરમિયાન ખાસ સાવચેતી રાખવી પડશે. તેમજ તેઓએ જીવનમાં સંયમ રાખીને ચાલવું જોશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવી તમારા માટે ફાયદાકારક રહી શકે છે જેને લીધે ગુરુની પ્રતિવર્તી ગતિની અસર ઓછી થશે. આ ઉપરાંત મિથુન રાશિ અને કુંભ રાશિના લોકો માટે પણ સમય કપરો રહી શકે છે. ગુરુ જ્યારે મકર રાશિની પાછલી અવસ્થામાં હોય ત્યારે આ રાશિના લોકોએ વધારે સાવચેત રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

serving men gay sax18 PornZip indien vidio movi

sxs grill com amateur wife pee iPornTV Ί s

stepmother slow seduce boy skinny teen dilbo hayd JoysPorn xxx bf video shan

jordi fuck big ass with oil anal casting compil xnxxx.lol old man liking sex

losing bet anal xBxx Porn Videos pamela ruiz en mom sxs grill com

BayVip | Bay Club - Game bài nỗ hũ dễ nhất thị trường VN BayVip Win - FanVip phiên bản siêu lộc lá bayvip ios

choangclub.gold Choang Club lừa đảo Choang Android APK

https://taib29.fan/ B29.win | Cổng game Bom Tấn Hội Tụ Tải B29

Tải Game Bốc Vip Club 2021 BocVip Club - Android Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc