આજે ૯૦૦ વર્ષો બાદ બુધ કરશે તુલા રાશિમા મંગલ પ્રવેશ, જાણો કેવી રેહશે તેની તમામ રાશીઓ પર અસર?

Spread the love

તો ચાલો જાણીએ કે બુધ ગ્રહ નું આ પરિભ્રમણ કઈ રાશિ માટે સારું સાબિત થશે.

મેષ રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ સાતમા સ્થાને પરિવર્તન કરવાનો છે. તેના કારણે તેને જીવનમાં ઘણી બધી સફળતા મળશે. તમે નવું કાર્ય કે નવો વેપાર શરૂ કરી શકો તો તેમાં પણ તમને સફળતા મળશે. સહકારી ક્ષેત્રે રોકાયેલા તમામ કામો પૂર્ણ થશે.

મિથુન રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ પાંચમા સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તમને દરેક જગ્યાએથી લાભ થશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને પરીક્ષામાં સારી એવી સફળતા મળશે. ઘણા સમયથી અટકેલા તમામ કાર્ય પૂરા થશે.

સિંહ રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ પરાક્રમ સ્થાન પર પરિવર્તન કરશે. તેના કારણે તેને સાહસ હીમતનો વધારો થશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે.

કન્યા રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ સ્થાને પરિવર્તન થશે. તેના કારણે ધન પ્રાપ્તિના યોગ છે. લાંબા સમયથી રોકેલા નાણા પરત મળી શકે છે. અચાનક ધનપ્રાપ્તિના યોગ છે. ઘર-પરિવારમાં ખર્ચ થઈ શકે છે.

તુલા રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ પરિવર્તન સ્થાને પરિભ્રમણ કરશે. તેમના જીવનમાં ઘણા બધા પરિવર્તન લાવશે. મન કામકાજમાં સારું પ્રદર્શન કરશે. વિદ્યાર્થી લોકોને સારી એવી સફળતા મળશે. પ્રેમ લગ્ન માટે આ ઉત્તમ સમય છે.

મકર રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ કર્મ સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તેના માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે.

કુંભ રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ તેના કારણે તેના કામકાજમાં આવતા તમામ અવરોધો દૂર થશે.કારકિર્દીમાં શિખરે પહોંચ્યા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.

હવે જાણીએ કે બીજી રાશિઓમાં સ્થિતિ કેવી રહેશે.

વૃષભ રાશી

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ છઠ્ઠા સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તેમને મિત્ર સમય રહેશે. તેના કારણે નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી નહીં તો નુકસાન થવાની શક્યતા છે. તમારા વિરોધી તમને નુકસાન પહોંચાડી શકે છે.

કર્ક રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં ગ્રહ ચોથા સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તેને સામાન્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. મકાન વાહન ખરીદી શકશો માતા પિતાની તબિયત ને લઈને ચિંતામાં વધારો થશે. સમાજમાં માન સન્માન મળશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ બારમા સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તેને સારા ખરાબ બંને પરિણામ મળશે. ખર્ચ બાબતે સાવચેતી રાખવી મુસાફરી કરતી સમયે કોઈપણ વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ અગિયારમા સ્થાને પરિવર્તન કરશે. તેના કારણે તેનો સમય યોગ્ય રહેશે. પરિવારમાં તાલમેલ થશે. ધંધામાં કેટલાક અવરોધ આવી શકે છે. પરંતુ અંતે સફળતા મળશે.

મીન રાશિ

આ રાશિવાળા લોકોના જીવનમાં બુધ ગ્રહ આઠમા સ્થાને પરિવર્તન થશે. એના કારણે તબિયત સંબંધી પ્રશ્નો ઊભા થશે. ધંધામાં તમારે સાવચેતી રાખવાની રહેશે. કોઈપણ જાતના વાદવિવાદ કે ઝઘડા થી દૂર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *