આજે ૭૭૭ વર્ષ બાદ થવા જઈ રહ્યું છે રાહુ-કેતુનુ મિલન, આવો સંયોગ સર્જાતા ખુલશે આ રાશિજાતકોની કિસ્મત, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમા?

Spread the love

મેષ રાશિ :

આ જાતકોને આવનાર સમયમા તમામ કષ્ટોમાથી મુક્તિ મળી જશે. તમને ધનની પ્રાપ્તિ થશે અને ઘરમા સુખ-સમૃદ્ધિ વધશે. વ્યાવસાયિક સંદર્ભમા તમે પોતાના લાભ માટે સંપત્તિનો ઉપયોગ કોઈ રચનાત્મક કાર્ય માટે કરી શકો છો. તમે મહત્વપૂર્ણ લોકોને પ્રભાવિત અને તેમનાથી સંપર્ક સ્થાપિત કરી શકશો. કોઈ વ્યક્તિની મદદ કરવાનો તમને અવસર મળશે.

વૃષભ રાશિ :

આ જાતકોએ પોતાની કારકિર્દી વિકસિત કરવા માટે નવી ક્ષમતાઓને વિકસિત કરવાની આવશ્યકતા રહેશે. આર્થીક રૂપથી તમે સુરક્ષિત રહેશો. સંપત્તિમા તમે રોકાણ કરી શકો છો. વ્યાવસાયિક અને આર્થીક સંદર્ભમા યાત્રા તમને નવીન અવસર પ્રદાન કરી શકે છે. શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેથી લાભ મળશે.

મિથુન રાશિ :

આ જાતકોના અધૂરા કામ સમય પર સફળતાપૂર્વક પૂર્ણ થશે. પરિવાર અને મિત્ર ખુશીના સમયે યાદગાર અવસરોને મનાવવા માટે એકત્રિત થશો. આવનાર સમયમા ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ કાર્ય કરવામા ભ્રમની સ્થિતિ નિર્મિત થઇ શકે છે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે.

કર્ક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય પડકારથી ભરપૂર રહેશે. ખર્ચની માત્રા વધારે રહેશે. સ્વભાવમા ઉગ્રતા રહેશે. વાણી અને વ્યવહાર માં સંભાળીને કાર્ય કરવાની ગણેશજી સલાહ આપો છો. ટોણા મારવાની ટેવ ના કારણે તમારા સંબંધ બગડી શકે છે. તમે ભૌતિક સુખ પ્રાપ્તિ સંબંધિત વસ્તુઓ તરફ આકર્ષિત થશો.

સિંહ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થશે. તમે સફળતાના નવા શિખર સર કરશો. વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ આવનાર સમયમા કોઈપણ પ્રકારનુ મોટુ રોકાણ ના કરવુ. શેયર બજારમા નાણાકીય રોકાણ આજે લાભદાયક રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

કન્યા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય કાનૂની કાર્યવાહી માટે લાભદાયક રહેશે. કોઈનુ ભલુ પોતાની હાની થાવ પર પણ તમે કરી શકશો. પરિવારના સદસ્યો સાથે મનમોટાવ ના થાય તેનુ ધ્યાન રાખો. કાર્યમા અપેક્ષિત સફળતા ના મળવા પર નિરાશા મળી શકે છે. કાર્યભાર વધી શકે છે. સંસારિક વિષયોના વિશે ઉદાસીન રહેશો.

તુલા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે. મિત્રો અને સ્વજનો સાથે સારી એવી મુલાકાત થઇ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામમા તમને સફળતા મળશે. આર્થીક લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ બનશે. આજે તમારી કાર્યશૈલી અને કામ કરવાનુ ઢંગ લોકોને પ્રભાવિત કરશે. વાહન અને મશીનરી વગેરેના પ્રયોગમા સાવચેતી રાખો.

વૃશ્ચિક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ખુબ જ સારું રહેશે. કાર્યક્ષેત્રમા કરેલ તમામ પ્રયાસ સફળ થશે. પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. ઘરના સદસ્યો સાથે તમે ખુબ જ ખુશ રહેશો. આનંદદાયક પર્યટન થશે. ઉત્તમ વૈવાહિક સુખ મળશે. નાની યાત્રા તમારા દોડભાગ ભરેલ દિવસમા આરામ અને સુકુન આપનાર સાબિત થશે.

ધનુ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય પરિશ્રમથી ભરપૂર રહેશે. જો તમે ક્યાંક પૈસાનુ રોકાણ કરવા ઈચ્છો છો તો થોડાક સમય રાહ જોવી યોગ્ય રહેશે. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ વધારે પડતો લાભદાયક સાબિત થશે. સગા-સંબંધિઓ સાથે મુલાકાત થશે. સુખની પ્રાપ્તિ થશે. ધાર્મિક કાર્યોમા રૂચી રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મકર રાશિ :

આ જાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થઇ શકે છે. તમારો જુનો પ્રેમ તમને પાછો મળી શકે છે. વાણીમા સંયમ રાખો, તેનાથી સંઘર્ષ ટાળી શકશો. દૈનિક કાર્યમા અનેકવિધ પ્રકારના વિઘ્ન આવી શકે છે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણા ખર્ચ થઇ શકે છે. ભાગીદારીમાં ગેરસમજના કારણે વાદવિવાદ થઇ શકે છે. આવક યથાવત રહેશે.

કુંભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમારે તમારા આચરણ અને વાણી પર નિયંત્રણ રાખવુ પડશે. આવનાર સમય મિશ્રિત સાબિત થશે. અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમા તમારી રૂચી વધશે. મિત્રો સાથેનો સમય ખુશીઓથી ભરપૂર રહેશે. વ્યવસાય ક્ષેત્રે પણ આવનાર સમય લાભદાયક રહેશે.

મીન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ ખુબ જ સારો રહેશે. નવા કાર્ય કરવાની પ્રેરણા મળશે અને તમે તેમને પ્રારંભ કરી શકશો. વ્યાપાર માં આર્થીક લાભ થઇ શકે છે. નવા સંર્પક બનશે અને તમે સામાજિક અને વ્યાવસાયિક સમારોહોમાં પણ સામેલ થશો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *