આજે ૭૦ વર્ષે બનવા જઈ રહ્યો છે બુધાદિત્ય યોગ, દરેક મુશ્કેલીઓ નો આવશે અંત, દરેક ક્ષેત્રે મળશે સફળતા, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમાં?

Spread the love

મેષ રાશિ :

આ રાશિના ચોથા ગૃહમાં બુધ પ્રવેશ કરશે. બુધ ગ્રહને તેની બોલી અને બુદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. તમને તમારી નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા માન સન્માનમાં વધારો થશે. જે નોકરીની શોધમાં છે, તેને પણ ટુક સમયમાં નોકરી મળશે. આ રાશિના લોકોને તેમના સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવાની જરૂર છે. આ પરિવર્તનથી ભાઈ બહેનને લાભ થવાની સંભાવના છે. અભ્યાસમાં લાભ થશે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકો ત્રીજા ધરમાં પ્રેવશશે. તમારા હિમત, શક્તિ અને લેખનની ગણતરી કરવામાં આવશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓને ખુબ લાભ થશે. કોઈ પૈસા ઉધાર લીધા હશે તે આ સમય દરમિયાન તે પાછા આપી શકશો. તમારા બધા કામ તમારા મુજબ થશે.

મિથુન રાશિ :

આ રાશિનો બુધ ગ્રહ બીજી રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. બુધના કર્ક રાશિમાં રહેવાથી નોકરીના આવકમાં લાભ થશે. આ રાશિના લોકો સંપતી વધારવાનો પ્રયાસ કરશે. તમને તમારી માતાના આશીર્વાદથી લાભ મળશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકો બુધ ચદ્રની આરોહીતમાં સંક્રમણ કરશે. તમારી લાગણી મુજબની પ્રવૃત્તિ પ્રાપ્ત થશે. બુધનું પરિવર્તન તમારા માટે પડકાર રૂપ સાબિત થશે. તમારા મહત્વના કામ આ સમય દરમિયાન ન કરવા. ભવિષ્યમાં કોઈ નવા કામ કરવાનો પ્રયાસ ન કરવો. તમારા કામમાં સુધારો લાવવાની જરૂર છે.

સિંહ રાશિ :

આ રાશિના લોકોને આ સંક્રમણથી નુકશાન થવાની સંભાવના છે. આ સંક્રમણ તમારા જીવનમાં મુશ્કેલી ઉત્પન્ન કરશે. તમારા મનને માનસિક રૂપથી મજબુત બનવાની જરૂર છે. તમારે કોઈ સારા લોકો સાથે સમય પસાર કરવો. કોઈ જીવનમાં આવે તેવા પુસ્તકોનું વાંચન કરવું.

કન્યા રાશિ :

આ રાશિના અગિયારમાં ઘરમાં બુધ સંક્રમણ કરશે. આ પરિવર્તનમાં નફો થશે. તમારી બધી ઇચ્છા તમારા મિત્રો, ભાઈ બહેનની મદદ થી પૂરી થશે. આ રાશિના લોકો માટે આ સંક્રમણ ખુબ સારું રહેશે. આ સમય દરમિયાન તમારી બધી ઇચ્છા પૂર્ણ થશે. તમને તમારા બધા કાર્યમાં ખુબ સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિ :

આ રાશિના લોકો બુધના દસમાં ગ્રહમાં સંક્રમણ કરશે. તેનો અર્થ એવો છે કે તમારા કર્મ, ક્ષેત્રે, વ્યવસાયમાં વગેરેમાં ખુબ લાભ અપાવશે. નવો ધંધાની શરૂઆત કરવા માટે આ સમય ખુબ સારો રહેશે. તમારા બધા કાર્યમાં ખુબ લાભ પ્રાપ્ત થશે. તમારા ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સફળ થશો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકોને બુધનું નવમાં ગ્રહમાં સંક્રમણ કરવાનું શુભ માનવામાં આવે છે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમે તમારા જીવનમાં કઈક નવું કરી શકશો. તમને બધા કાર્યમાં લાભ થશે.

ધનુ રાશિ :

આ રાશિના બુધ ગ્રહ આઠમાં ઘરમાં સંક્રમણ કરશે. આ રાશિના લોકોને આ સંક્રમણથી લાભ થશે. નોકરી અને ધંધા માટે આ સમય અનુકુળ રહેશે. આવકના સ્ત્રોતમાં લાભ થશે. તમારું આર્થિક સંકટ દુર થશે.

મકર રાશિ :

આ રાશિના લોકો બુધ ગ્રહ સાતમાં ઘરમાં સંક્રમણ પ્રવેશ કરશે. તમારી ભાગીદારી માં લાભ થશે. આ સંક્રમણ તમારા પ્રેમ જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તમારા જીવન સાથી સાથે મતભેદ થશે. આ રાશિના લોકો કોઈ યાત્રા પર જઈ શકશે.

કુંભ રાશિ :

આ રાશિના લોકો બુધ ગ્રહના સાતમાં ઘરમાં પ્રવેશ કરશે. તેનો અર્થ એવો છે કે રોગો, વિવાદ, દુશ્મન વગેરે વિષે વિચાર કરશે. તેમના માટે આ સંક્રમણ સારું રહશે. લાંબા સમયથી ચાલેલી મુશ્કેલી તમારા જીવનમાંથી દુર થશે.

મીન રાશિ :

આ રાશિના લોકો બુધ ગ્રહના પાંચમાં ઘરમાં સંક્રમણ કરશે. તમારા બાળકને આ સમયમાં લાભ થશે. તમારી માન પ્રતિષ્ઠામાં લાભ થશે. આ પ્રેવશ તમારા માટે પડકાર રૂપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *