આજે ૪૩૦ વર્ષે રાહુ-કેતુ ના આશીર્વાથી આ ૬ રાશિજાતકો માટે થશે શુભ સમય ની શરૂવાત, ખુલશે નસીબ, દુર થશે તમામ બાધાઓ, જાણો શું તમારી રાશી છે આ યાદીમાં?

Spread the love

મેષ રાશિ :

આ રાશિના લોકોએ પોતાના ખોરાક પાર ખાસ ધ્યાન આપવુ જોઇએ. વધારાનો દેખાવ ન કરવો જોઇએ. માનસિક અશાંતી વધી શકે છે. બાળકોના વિવાહમા હજુ વધારે રાહ જોવી પડશે. વેપાર ધંધામા મંદી રહેવાની સંભાવના છે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકોને નોકરીમા બઢતી થવાની સંભાવના રહેલ છે. જવાબદારી અને કામનો બોજો વધશે. યોજના બનાવતા પહેલા પરીવારના બધા સભ્યોનુ મંતવ્ય જરૂર લેવુ જોઇએ. રોકાણ કારતા પહેલા બીજાની સલાહ લેવી અથવા વિચારવુ જોઇએ.

મિથુન રાશિ :

આ રાશિના લોકોને પોતાના જીવનસાથી તરફથી પુરો સાથ સહકાર મળશે. વ્યવસાયનો વિકાસ થઇ સકે છે. વેપાર ધંધાના ફાયદા માટે તમે નવી યોજનાઓ બનાવી શકો છો. તમારે નિર્ણયો લેતા પહેલા વિચારવુ જોઇએ. નહિતો તે ખોટા પડવાની પણ સંભાવના રહેલ છે.

કર્ક રાશિ :

આ રાશિના લોકો માટે આ સમય લાભદાયક રહેશે. સમાજમા તમારુ માન સન્માન વધી શકે છે. આજે તમારી હિંમત વધશે. વેપાર ધંધા માટે ફાયદાકિય નિર્ણયો તમે લેશો. ધાર્મિક કામમા વધારે રસ પડશે.

સિંહ રાશિ :

આ રાશિના લોકો સ્થિતિને પહોંચવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે. વેપાર ધંધામા મુશ્કેલીઓ દુર થવાની સંભાવના રહેલ છે. નાણાકિય ઉધારીને કારણે તમને તણાવનો અનુભવ થાશે. બીજા લોકોની વાતમા ન આવી જવુ જોઇએ. તે લોકો તમને નુકશાન પહોચાડી શકે છે.

કન્યા રાશિ :

આ રાશિના લોકોના રોજિંદાના જીવનમા ફેરફાર થવાની સંભાવના રહેલ છે. તેનાથી તમારા સ્વભાવમા પણ બદલાવ આવશે. કુટુંબની સાથે મંગળ કાર્યમા જઇ શકો છો. વેપાર ધંધામા ફાયદો થશે. નોકર ઉપર ખાસ નજર રાખવી જોઇએ.

તુલા રાશિ :

આ રાશિના લોકોની આર્થીક સ્થિતિ મજબુત બનશે. તમારુ મનોબળ મજબુત બનશે તેનાથી તમે તમારા જીવનમા આગળ વધી શકો છો. પરીવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. તમારી ચીજ વસ્તુઓને સાચવીને રાખવી જોઇએ નહિ તો તે ખોવાય શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકોએ પોતાના આરોગ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. નવો વેપાર ધંધા સફળ થવાની સંભાવના રહેલ છે. તેમા ફાયદાકારક યોજનાઓ બનાવી શકો છો. વડીલો સાથે વધારે સમય પસાર કરી શકો છો. લાભદાયક યોજનાઓ બનાવી શકો છો. જેનાથી તમને નામના મળી શકે છે.

ધન રાશિ :

આ રાશિના લોકોએ પોતાના સંબંધ સાચવવા જોઇએ. વેપાર ધંધામા વિકાસ થઇ શકે છે. આર્થીક સ્થિતિ મજબુત બની શકે છે. ઘણા પરીશ્રમ બાદ તમને સફળતા મળી શકે છે. શનિદેવની પુજા કરવાથી તમને લાબહ થઇ શકે છે.

મકર રાશિ :

આ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે. પોતાની બદલીની ઇચ્છા હોવા છતા તે પોતાનો નિર્ણય સારી રીતે નથી કરી શકતા. પુસ્તક વાંચવામા વધારે ધ્યાન રહેશે. વેપાર ધંધામા ખુબ વિચારીને લિધેલા નિર્ણયોથી ફાયદો થશે. સંતાનોને લગતી ચિંતા વધી શકે છે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. તમારે ખરાબ લોકોની સંગતથી દુર રહેવુ જોઇએ. બીજા લોકોની પ્રગતીમા રાજી થવુ જોઇએ. તમે કરેલ મહેનતનુ યોગ્ય ફળ મળી શકે છે. કાનુની કામનો અંત આવી શકે છે. બીજા લોકો પર વિશ્વાસન કરવો જોઇએ. તમારા અંગત માણસ સાથે મતભેદ ન થવા દેવો જોઇએ.

મીન રાશિ :

આ રાશિના લોકોને પરેશાનીઓનો સામનો કારવો પડી શકે છે. વ્યવસાય વિકાસ માટેની નવી યોજનાઓ બની શકે છે. ઘરના બાંધકામમા ફેરફાર થઇ શકે છે. લગ્નજીવનમા તણાવનો અનુભવ થવાની સંભાવના રહેલ છે. સાથીનુ અપમાન ન કરવુ જોઇએ અથવા તો તેમની લાગણીઓને ન દુભાવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *