આજે ૩૮ વર્ષે શનિમહારાજ ની કૃપા વરસતા આ રાશિજાતકોને થશે શુભ સમય ની શરુઆત, ભાગ્યમા જોવા મળશે સુધારો, જાણો ક્યાંક તમારી તો નથીને આ યાદીમાં?

Spread the love

મેષ રાશિ :

આ રાશીજાતકોએ આવનાર સમયમા કઠોર નિર્ણય લેવા પડશે. આવનાર સમયમા પારિવારિક સુખ અને સમૃદ્ધિમા વૃદ્ધી થશે. આવનાર સમયમા તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂરીયાત છે. સામાજિક કાર્યોમા ઉત્સાહપૂર્વક ભાગ લેશો. કાર્યક્ષેત્રે પદોન્નતિ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

વૃષભ રાશિ :

આ રાશીજાતકો આવનાર સમયમા ઘરના કામમા વધુ પડતા વ્યસ્ત રહેશે. તમે આવનાર સમયમા તમારા સંપર્ક વધારવાના પ્રયાસ કરશો. આર્થિક સ્થિતિ તમારા માટે લાભકારી સાબિત થશે. માનસિક શાંતિની શોધમા તમે અધ્યાત્મ સાથે જોડાઈ શકો છો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મિથુન રાશિ :

આ જાતકો આવનાર સમયમા બીજાની જીવનશૈલી જોઇને પોતાની રહેણી-કરણી બદલવાના પ્રયાસ કરશે. વ્યાપારિક સ્થિતિ આશાજનક રહેશે. તમારા જીવનસાથીની લાગણીઓને સમજો અને તેમને સમય આપવાનો પ્રયાસ કરો. વ્યવસાય ક્ષેત્રે નવીન ગતિવિધિઓ લાભકારી સાબિત થશે.

કર્ક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે. મિત્રોની સાથે એક સુખદ યાત્રા પર જઈ શકો. નોકરી ક્ષેત્રે પરિશ્રમ નિરર્થક થશે. તમારી બેદરકારીના કારણે એક લાભદાયી અવસર હાથથી નીકળી જશે. લગ્ન માટેના તમામ પ્રયાસો સફળ રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

સિંહ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. આવનાર સમયમા તમે હમેંશા બીજાની સહાયતા માટે હાજર રહેશો. વ્યાપાર ક્ષેત્રે વિશેષ લાભ મળશે. સમાજમા યશ, માન, પ્રતિષ્ઠા વગેરેમા વૃદ્ધિ પ્રાપ્ત થશે. સરકારી કામકાજમા તમને વિશેષ સફળતા મળશે. આજીવિકામા વૃદ્ધિ થશે.

કન્યા રાશિ :

આ જાતકોને પોતાની સુઝબુઝથી વ્યાપાર ક્ષેત્રે વિશેષ લાભ મળશે. મિત્રોના સહકાર અને સમર્થન ભરપૂર મળશે. રાજનીતિમા નવા સંબંધ સ્થાપવા ખુબ જ લાભદાયી સાબિત થશે. આજે કાર્યક્ષેત્રે તમને વિશેષ લાભની પ્રાપ્તિ થઇ શકે છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

તુલા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. ઘર-પરિવારમા ઉત્સવનો માહોલ બની રહેશે. વ્યવસાય ક્ષેત્રે તમે યોગ્ય ધ્યાન આપી શકશો નહિ. અંગત જીવનમા ખુબ જ વ્યસ્તતા રહેશે. જીવનસાથી પર વ્યર્થ શંકા ના કરો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે.

વૃશ્ચિક રાશિ :

આ જાતકો આવનાર સમયમા પોતાની કારકિર્દીને લઈને ખુબ જ ચિંતિત રહેશે. નવુ કાર્ય શરુ કરવામા કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરો. તમે તમારી ઘરેલુ જવાબદારીઓને ખુબ જ સારી રીતે નિભાવી શકશો. કાર્યસ્થળ પર કર્મચારીઓની નિષ્ક્રિયતાના કારણે તમારુ મન સાવ અપ્રસન્ન રહેશે.

ધનુ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે. તમે બીજા લોકોની મદદ કરવા માટે સદેવ તૈયાર રહો છો. આજે તમારી આર્થિક સ્થિતિ ખુબ જ નબળી રહેશે. જે લોકો રોજગારી મેળવવા ઈચ્છતા હોય તેમના માટે આવનાર સમય ખુબ જ શુભ રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મકર રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. આર્થીક સ્થિતિ પ્રબળ બનશે. સામાજિક કાર્યો કરીને તમે તમારી ઓળખને મજબુત બનાવી શકો છો. કાર્યસ્થળ પર તમે કોઈ નવી યોજના અંગે ચર્ચા-વિચારણા કરી શકો છો. જીવનસાથી સાથે સારો એવું સમય પસાર કરી શકો.

કુંભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય એકદમ સામાન્ય રહેશે. પ્રિયજનની સાથે સારો એવો સમય વ્યતીત કરશો. ઘરનુ વાતાવરણ વાદ-વિવાદ અને ઝઘડાથી ભરપૂર રહેશે. બાળકોના વ્યવહારના કારણે તમારુ મન એકદમ નિરાશ રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મીન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી રહેવાનો છે. તમારા પારિવારિક સુખ અને ધનમા વૃદ્ધિ થશે. વાણીમા સંયમ રાખવુ જરૂરી છે નહીતર બનતા કામ બગડી જશે. સમાજના કામોમા ઉત્સાહપૂર્વક ભાગ લેશો. નોકરી ક્ષેત્રે પદોન્નતિના યોગ સર્જાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *