આજે ૩૪૦ વર્ષે શુક્ર ના આગમન થી આ પાંચ રાશિજાતકોના ખુલશે ભાગ્ય, તો આ રાશીજાતકો પર તૂટશે દુખો નો પહાડ, જાણીલો તમારી રાશીનો હાલ?

Spread the love

મેષ રાશિ

આ રાશિના લોકો માટે સબંધીઓ અને મિત્રો સાથે તમારો સમય ખુબ આનંદથી પસાર થશે. તમારા મિત્રો દ્વારા તમને ખુબ લાભ થશે. સરકારી અને અર્ધસરકારીના કામ કરતા લોકોને આજે ખુબ સફળતા પ્રાપ્ત થશે. તમારા લગ્ન જીવનમાં સુમેળ ભર્યા સબંધ રહેશે. તમને આવકના નવા સ્તોત દેખાશે. અચાનક તમને ધનલાભ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ

આ રાશિના લોકો પોતાનું નવું કાર્ય કરવા માંગતા હોય તો આ સમયમાં તે કાર્ય પૂરું કરી શકશે. તેમને ધંધા અને નોકરીના ક્ષેત્રે ખુબ લાભ થશે. તેમના ધંધામાં નવી દિશા ખુલશે. સરકારથી કોઈ ફાયદાના સમાચાર મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા અધૂરા રહી ગયેલા કામ આ સમયમાં પુરા થશે.

મિથુન રાશિ

કોઈ એવા સહયોગને કારણે તમારા કામમાં વિલબ આવી શકે છે. તમારું મન ઉત્સાહી રહેશે. તમારે પેટ સબંધિત બાબતમાં થોડું ધ્યાન રાખવું. નોકરીમાં કોઈ ઉચ્ચ અધિકારીના નકારાત્મક વર્તનનો આનંદ લેવો. કોઈ રાજયને લગતી મુશ્કેલીઓ તમને અવરોધ રૂપ બનશે. તમારા જરૂરી કર્યો આજે તમારે બંધ રાખવા. તમારા દુશ્મનોથી તમારે સાવધાન રહેવું. તમારા બાળકો સાથે તમારે થોડો મતભેદ થશે.

કર્ક રાશિ

તમારા મનમાં રહેલું નકારાત્મક વર્તન તમને ઉદાસ કરશે. બહારનું ખાવા પીવાથી તમારું સ્વસ્થ્ય બગડશે. તમારા ક્રોધ પર કાબુ રાખવો. તમારા નવા સબંધોમાં થોડી મુશ્કેલી રહેશે. પૈસાની તંગી રહેશે. આ સમયમાં વાહનમાં તમારે ખુબ ધ્યાન રાખવું. ઈશ્વરની પ્રાર્થના કરવાથી તમને રાહત થશે.

સિંહ રાશિ

આ રાશિના વ્યક્તિના લગ્નજીવનમાં કોઈ કારણસર થોડા ખાટા સબંધ રહેશે. તમારા પતિના આરોગ્યને લઈ તમને થોડી ચિંતા રહેશે. તમારા ઘરના વિષયો પર તમે થોડાક ઉદાસ રહેશો.તમારા જીવનમાં અસંતોષ અને આત્મગૌરવ યોગ છે. તમારા ભાગીદારો સાથે મનમુટાવ રહેશે. તમારા કોટના રહેલા પ્રશ્નોના નિરાકરણમાં થોડો સમય લાગશે. બીજા લોકો સાથે કરેલી મુલાકાત આનંદ ભરી રહેશે.

કન્યા રાશિ

આ રાશિના લોકોનું આરોગ્ય શારીરિક અને માનસિક રહેશે. તમારા ધરમાં શુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. તમારા બધા રોગમાં તમને થોડી રાહત થશે. તમે કરેલી નોકરીમાં તમને ફાયદો થશે. તમે તમારી સામે આવેલા સ્પર્ધકોને જીતવામાં સમર્થન રહેશો.

તુલા રાશિ

આજ રોજ તમે તમારી કલ્પનાશક્તિ તેમજ સર્જન શક્તિ નો ઉપયોગ કરશો. તમારા સંતાન પ્રગતિ મા સફળ થશે. તમારા કોઈ પ્રિય વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. તમારા મન અને શરીરમાં તાજગીનો અનુભવ થશે. તમારા બહુ વિચારોથી તમારું મન વિચલિત થશે. આજે તમે કોઈ બૌદ્ધિક ચર્ચામાં તમે ભાગ લઈ શકશો. પરંતુ તેની સલાહ અને ઊંડાઈમાં ન આવવું.

વૃશ્ચિક રાશિ

આ સમયમાં તમે થોડો ભયનો અનુભવ થશે. કોઈ બાબતની ચિંતાને લઈ તમે ખુબ પરેશાન થશો. તમારા પરિવાર અને સબંધીઓ સાથે મનમુટાવ થવાની સંભાવના છે. તમારા માતાના આરોગ્ય ખરાબ રહેશે. જમીન,મકાન વગેરેની ખરીદીના દસ્તાવેજમાં થોડી કાળજી રાખવી.

ધનુ રાશિ

અલગ અલગ રહસ્યો અને આધ્યાત્મિક ક્ષેત્રે તમારું ધ્યાન વધુ આકર્ષણ થશે. તમારું નવું કાર્ય કરવા માટે આ સમય શુભ રહેશે. તમે ધરેલા કર્યો સફળતા પૂર્વક પૂર્ણ થશે. સમાજમાં તમારું મુલ્ય અને પ્રતિષ્ઠા વધશે. તમારા ભાઈ બહેન સાથે સંગ રહેશે. મિત્રો અને પરિવારથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ મનગમતા વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે.

મકર રાશિ

આ રાશિના લોકોએ તેમની વાણી અને વર્તનમાં થોડો સંયમ રાખવો. આ લોકો કોઈ જગ્યાએ મૂડી રોકાણ કરશે. તેમને આર્થિક લાભ થશે. તમને સ્વાથ્ય સબંધિત ફરીયાદ રહેશે. આંખને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે. તમારે નકારાત્મક વિચાર દુર કરવાથી લાભ થશે. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં થોડી કાળજી લેવાની જરૂર છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોનો દિવસ શારીરીક અને માનસિક રીતે આનંદમાં રહેશે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ બની રહેશે. તમને આર્થિક લાભ થશે. તમારે પ્રવાસમાં જવાનું થઈ શકે છે. તમે અધ્યાત્મિક વિચારમાં ઊંડો રસ લેશો.

મીન રાશિ

આર્થિક અને મૂડીરોકાણમાં ખુબ કાળજી લેવાની જરૂર છે. તમે ઓછા સમયે એકાગ્રતાનો અનુભવ કરશો. ધાર્મિક કર્યો પાછળ થોડો ખર્ચ થવાની સંભાવના છે. તમારા મિત્રો અને સબંધીમાં થોડા મતભેદ ઉભા થશે. કોર્ટ કચેરીની બાબતમાં ધ્યાન ન આપવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *