આજે ૧૯૧ વર્ષ બાદ આવનારા સાત મહિના સુધી આ પાંચ રાશિજાતકો પર વરસશે હનુમાનજી મહારાજની અપાર કૃપા, જાણો તમારી રાશી નો હાલ?

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. જીવનસાથી ચિંતિત રહેશે. મૂલ્ય વધશે. યોજનાઓ લાભ આપશે. અચાનક લાભની તકો આવશે. નિર્ણયો લેવામાં વિલંબ ન કરો. આવનાર દિવસોમા કાર્યક્ષેત્રે તણાવનુ પ્રમાણ થોડું વધુ રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

કર્ક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ભાગ્યથી પરિપૂર્ણ રેશે. તમે આવનાર સમય તમારા ઘરના સદસ્યો સાથે શાંતિથી બેસીને વ્યતીત કરી શકો છો. ભાગીદારીમા કોઈ નવો વ્યવસાય કરી શકો છો. આ વ્યવસાયમા તમને ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધો ખુબ જ ગાઢ બનશે. આર્થિક સ્થિતિ મજબુત બનશે.

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે વિશેષ લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ ક્ષેત્રે સારી એવી સફળતા મેળવી શકે છે. આજે તમારે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ આવીને કામ કરવાનુ રહેશે નહિ. વાહનો અને મશીનોથી સાવચેત રહેવુ. લગ્નના નિર્ણય બાબતે ક્યારેય પણ ઉતાવળ ના કરવી. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મકર રાશી :

આ રાશીજાતકોને તેમના પરિશ્રમનુ ફળ અવશ્યપણે મળશે. ભાગીદારીમા કરેલો વ્યવસાય લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ અને બેરોજગાર લોકોને ઇચ્છિત લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રે કાર્યબોજ વધી શકે છે. આજના સમયમા બિનજરૂરી ચિંતા ટાળો. ભૂતકાળનો કોઈ પ્રસંગ તમને હેરાન કરી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે. શત્રુઓ સામે વિશેષ સાવચેતી રાખવી. અટકેલા પૈસા તમને પાછા મળી શકે. લાભની તકો મળશે. તમારી કાર્ય કરવાની શૈલીમા સુધારણા જોવા મળશે. તમે આવનાર સમયમા મૂંઝવણની કોઈ સ્થિતિમા પણ ફંસાઈ શકો છો. સફળતા મેળવા માટે તમારે અથાગ પરિશ્રમ કરવો પડશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતીઓ રાખવી.

ધનુ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય એકદમ સામાન્ય રહેશે. કામકાજમાં સારા અને ખરાબ વચ્ચેના ભેદ સાથે વર્તન કરી શકશો. ઘરગથ્થુ માલ, વિદ્યુત ઉપકરણો કે વાહનોને નુકસાન થવાની સંભાવના છે, જમીન-સંપત્તિમાં રોકાણ ના કરો , જો સ્થળાંતર થવાની સંભાવના છે, તો પછી તેને થોડો સમય માટે મુલતવી રાખવાનો પ્રયત્ન કરો. શિક્ષણ માટે આવનાર સમય મદદરૂપ થશે, સખત મહેનતનું પરિણામ મળશે અને આવક વધતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *