આજે ૧૭૭ વર્ષો બાદ ચિત્રા નક્ષત્રની સાથોસાથ બનવા જઈ રહ્યો છે શિવ-યોગ, આ રાશિજાતકોની દરેક મનોકામનાઓ થશે પૂરી, જાણો તમારી રાશિનો હાલ?

Spread the love

મેષ રાશિ

આ રાશિના લોકો માટે આજનો દિવસ નબળો રહેશે. તમારા લગ્ન જીવનમાં જે ખુશી હતી તે થોડી ઓછી થશે. સસરા પક્ષમાં કોઈ વાત લઈને ઝગડા થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રે પ્રગતી થશે. તમારા પરિવારનું જીવન સુખી રહેશે. તમને માતાનો સહયોગ હમેશા તમારા પર રહેશે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને તેમનું લગ્નજીવન સારું રહેશે. આજે તમે તમારી પ્રેમિકાને પ્રપોઝ કરી શકશો. તમારા વ્યવસાયમાં નાના મોટા ઉતર ચડાવ આવી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશી ભર્યું રહેશે. તમારા ધંધામાં લાભ થશે.

મિથુન રાશિ

આ રાશિના લોકોનો દિવસ નબળો રહેશે. લગ્નજીવનમાં તમારા જીવનસાથી સાથે મતભેદ થશે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમને તમારા વ્યવસાયમાં ખુબ પ્રગતી થશે.

કર્ક રાશિ

આ રાશિના લોકો માટે આ દિવસ ઉતમ રહેશે. તેમને વ્યવસાયમાં ખુબ પ્રગતી થશે. પરિવારમાં કોઈ વાત ને લઈ મતભેદ થશે. પરંતુ તમારું માન સન્માન વધશે. તમારા પ્રિય મિત્રને તમારા મનની વાત શેર કરી શકશો. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ સારો છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને તેમના કરેલા સાહસમાં વૃદ્ધી થશે. તમારા ઘરના ખર્ચા પર ધ્યાન રાખવું. કોઈ પ્રવાસ તરફ જવાનું વિચારી રહ્યા છો તો ન જવું. પ્રેમ જીવનમાં ખુશી અને આનંદ આવશે. તેમાં થોડો પ્રતિકુળ સમય રહેશે. માટે થોડી સાવધાની રાખવી. તમને કરેલી મહેનત સફળ જશે.

કન્યા રાશિ

આ રાશિના લોકોનો દિવસ આનંદ ભર્યો રહેશે. તમે કેટલાક નવા મિત્ર બનાવી શકશો. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. લગ્ન જીવનમાં આનંદ રહેશે. પરિવારને લગતી કોઈ સમસ્યા આવી શકે છે. તમારા માતા પિતા થી કોઈ વાતને લઈ ઝગડા થવાની સંભાવના છે. તમારા ધંધામાં પ્રગતી થશે.

તુલા રાશિ

આ રાશિના લોકોનો દિવસ ઉતમ રહેશે. તેમને તેના બધા કામમાં સફળતા મળશે. સરકારી કાર્યમાં લાભ થશે. લગ્નજીવન સુમેળ ભર્યું રહેશે. આજે તમે જે વાત કરશો તે બધા લોકોને ગમશે. તમારા વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને સંપતીમાં ખુબ લાભ થશે. તમારું પરિવારનું વાતાવરણ પણ સારું રહશે. તમારુ સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. પ્રેમ જીવન મજબુત બનશે. શાંતિ ભર્યું વાતાવરણ જોવા મળશે. તમારા ઘરમાં આનંદ ઉલ્લાસ જોવા મળશે.

ધન રાશિ

આ રાશિના લોકોને ધન પ્રાપ્તિના યોગ બનવા જઈ રહ્યા છે. ખર્ચામાં વધારો થશે. કોઈ પ્રતિયોગી પરીક્ષમાં ભાગ લેવા માટે આ સમય ઉતમ છે. તમારા દુશ્મનો તમને નુકશાન પોહ્ચાડવાનો પ્રયાસ કરશે. પ્રેમ જીવનમાં એક નવી ઉર્જા આવશે.

મકર રાશિ

આ રાશિના લોકોને પરિવાર અને પૈસા બંને વચ્ચેનો દિવસ અનુકુળ રહેશે. પ્રેમ જીવનમાં સુકુન ભર્યું રહેશે. સ્વાસ્થ્યને લઈ કોઈ બેદરકારી ન કરવી નહિ તો નુકશાન થવાની સંભાવના છે. તમારા પક્ષના લોકો નબળા રહેશે.

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે આજનો દિવસ વચગાળાનો રહેશે. તમારા બધા કાર્યમાં તમને ખુબ સફળતા પ્રાપ્ત થશે. દિવસ દરમિયાન સ્થિતિ સારી રહેશે. પરિવારના લોકો સાથેનો દિવસ આનંદ ભર્યો રહેશે. પ્રેમ જીવનમાં થોડી મુશ્કેલી આવી શકે છે. તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

મીન રાશિ

આ રાશિના લોકોને પોતાની બોલવાની ભાષાને કાબુમાં રાખવી. નહી તો તમારા કામમાં કોઈ વિધ્ન આવી શકે છે. તમારા પિતા સાથેના સબંધો માં કોઈ મતભેદ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. લોહીની સમસ્યાથી પરેશાન રહેશો. પ્રેમ જીવનમાં ધ્યાન રાખી આગળ વધવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *