આજે ૧૫૦ વર્ષે સૂર્યદેવ બદલવા જઈ રહ્યા છે તેની ચાલ, આ પાંચ રાશિજાતકોને થશે લાભ, જાણો કેવો પડશે તમામ રાશીઓ પર પ્રભાવ

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે. નાણાકીય સ્થિતિ મજબુત રહેશે. કોઈ કાર્ય હેતુસર યાત્રા પર જઈ શકો છો. સરકારી કામમાં સફળતા મળશે. વિવાહિત જીવન સારુ રહેશે. એકાએક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

વૃષભ રાશી :

આ રાશીજાતકો આવનાર સમયમા નવા કાર્યોનુ આયોજન કરી શકે છે, આવનાર સમય તેમના માટે અનુકુળ સાબિત થશે. નોકરી-ધંધા માટે આવનાર સમય લાભકારક સાબિત થશે. નોકરીમા બઢતી મળશે. વ્યવસાય ક્ષેત્રે નવી દિશાઓ ખુલતી જણાશે. સમાજમા માન-સન્માન વધશે. અટકેલા કાર્યો પૂરા થશે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે.

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય પ્રતિકુળ સાબિત થઇ શકે. શરીરમા અને મનમા ઉત્સાહનો અભાવ રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તમારા તરફ નકારાત્મક વલણ ધરાવી શકે છે. આવનાર સમયમા સંતાન સાથે મતભેદ થવાની શક્યતાઓ સર્જાઈ શકે છે.

કર્ક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નબળો સાબિત થઇ શકે છે. બહારની વધારે પડતી ખાણીપીણીના કારણે તમારુ સ્વાસ્થ્ય વધારે પડતુ નબળું રહેશે. ક્રોધને કાબૂમા રાખવો પડશે. પરિવારના સભ્યો ઉભા રહેશે. નવા સંબંધો મુશ્કેલીભર્યા સાબિત થશે. નાણાકીય તંગીનો સામનો કરવો પડશે.

સિંહ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે તમને ચિંતા રહેશે. ભાગીદારો સાથે કોઈ કારણોસર મતભેદ સર્જાઈ શકે છે, જેના કારણે વ્યવસાયમા ભારે નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યો પૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થશે.

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સુખ અને શાંતિથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રે તમને આર્થિક લાભ અને સફળતા મળશે. તમારા દ્વારા લેવામા આવેલા નિર્ણયમા ઘરના તમામ સદસ્યોનો સાથ-સહકાર મળી રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબુત બનશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

તુલા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આવનાર સમયમા કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. લાંબા સમય બાદ ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો છો. પ્રેમ-સંબંધ માટે આવનાર સમય ખુબ જ સારો છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકોને આવનાર સમયમા કોઈ બાબતની ચિંતા પરેશાન કરી શકશે. માતા-પિતાની તબિયત ખરાબ રહેશે. જમીન કે વાહનોની ખરીદી કરી શકો છો. વ્યવસાય ક્ષેત્રે ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી ખુબ જ પ્રસન્ન રહેશે.

ધનુ રાશી :

આ રાશીજાતકો આવનાર સમયમા આધ્યાત્મિકતા પ્રત્યે વધારે પડતા આકર્ષિત રહેશે. કોઈપણ નવુ કાર્ય શરૂ કરવા માટે આવનાર સમય શુભ રહેશે. મિત્રો અને સ્વજનોના આગમનથી ઘરમા ખુશહાલીનો માહોલ બની રહેશે. ટૂંકા રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે.

મકર રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત અમુક ફરિયાદો રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ કાળજી લેવી પડશે. આવનાર સમય કાર્યસ્થળમા પરિવર્તન લાવવા માટે ખુબ જ સારો રહેશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

કુંભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. કાર્યસ્થળે સહ-કર્મચારીઓનો સંપૂર્ણપણે સહકાર મળી રહેશે. તમને તમારી ઈચ્છા મુજબની નોકરી મળી શકે છે. વિવાહ માટેના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધો મજબુત બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

મીન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમે આવનાર સમય ધાર્મિક પ્રવૃતિઓ પાછળ વધારે પડતો સમય ખર્ચ કરશો. મિત્રો અને સગા-સબંધીઓ સાથે મતભેદ ઉભા થશે. તમારી લોભ વૃત્તિ તમને હાની ના પહોંચાડે, તે અંગે વિશેષ સાવચેતી રાખવી. જામીન અથવા તો કોર્ટ-કચેરીના કાર્યોથી દૂર રહેવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *