આજે ૧૦૦ વર્ષો બાદ માતા મહાલક્ષ્મીએ લખી નાખ્યુ છે આ રાશિજાતકોનુ ભાગ્ય, દરેક ઇચ્છાઓ થશે પૂરી, જીવન બનશે ખુશહાલ, જાણો ક્યાંક તમારી રાશીતો નથીને આ યાદીમા?

Spread the love

મેષ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. તમને અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમે તમારી આવક અને ખર્ચાઓનુ સંતુલન બનાવીને ચાલશો. આવનાર દિવસોમા તમને અમુક વિશેષ અનુભવ મળી શકે છે. ઘર-પરિવારના લોકો તમારી લાગણીઓની કદર કરશે. તમે પોતાના કોઈ પ્રિય મિત્રથી મુલાકાત કરી શકો છો. જમીન-સંપત્તિથી જોડાયેલ મામલાઓમા તમને સારો એવો નફો મળશે.

વૃષભ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. રચનાત્મક કાર્યોમા વૃદ્ધિ થશે. તમારા વિચારેલ કાર્ય સફળ થઇ શકે છે. તમને તમારા શત્રુઓથી મુક્તિ મળશે. આવનાર સમયમા કોઈ નવા કાર્યની યોજના બનાવી શકો છો. તમારા આત્મવિશ્વાસમા વૃદ્ધિ થશે. તરક્કીના ઘણા બધા અવસર હાથ લાગી શકે છે. તમારા પ્રેમ સંબંધોમા મજબુતી આવશે.

કન્યા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય આનંદથી ભરપૂર સાબિત થશે. તમારો વ્યવસાય સારુ ચાલશે, તમને તમારા વ્યવસાયમા સારો એવો નફો મળવાના યોગ બની રહ્યા છે. પ્રતિષ્ઠિત લોકોની સાથે ઉઠવા-બેસવાનુ થઇ શકે છે. તમારા દ્વારા બનાવેલ યોજનાઓ ખુબ જ સફળ સાબિત થશે. માતા-પિતાનો સંપૂર્ણ સહકાર મળશે. અમુક મામલાઓમા તમારા દ્વારા આપેલ સલાહ ફાયદાકારક સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. ઘર-પરિવારથી જોડાયેલ બધી પરેશાનીઓ દુર થશે. તમને આર્થીક લાભ મળવાના યોગ બની રહ્યા છે. માનસિક તણાવ દુર થશે. કાર્યસ્થળમા વરિષ્ઠ અધિકારીઓનો તમને સંપૂર્ણ સહકાર મળી શકે છે. પ્રતિષ્ઠિત લોકોનુ માર્ગદર્શન મળશે. તમને તમારી પ્રતિભા દેખાડવાનો એક સારો એવો અવસર મળી શકે છે. એકાએક કોઈ લાંબી યાત્રા તમારા માટે શુભ સાબિત થઇ શકે છે.

કુંભ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. તમને તમારા જુના રોકાણનુ સારુ એવુ વળતર મળી શકે છે. કોઈ જૂની બીમારીથી તમને મુક્તિ મળશે. તમે કોઈ સ્ત્રીની તરફ આકર્ષિત થઇ શકો. આર્થીક સ્થિતિ ખુબ જ સારી રહેશે. ભાગીદારીમા આરંભ કરેલ કાર્ય ફાયદાકારક સાબિત થશે. મોજ-મસ્તી માટે તમે પોતાના મિત્રોની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

ચાલો જાણીએ કેવો રહેશે બાકી રાશિઓનો હાલ?

મિથુન રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ વિશેષ લાભદાયી સાબિત થશે. નાણાકીય લેવડદેવડ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી. આવનાર દિવસોમા કોઈપણ વ્યક્તિ પાસે ઉધાર ના લો. તમે તમારા ઉપર નકારાત્મક વિચારોને હાવી ના થવા દો. ઘર-પરિવારની આર્થીક સ્થિતિને લઈને વાતચીત થઇ શકે છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દુર રહો. કાર્યસ્થળનુ વાતાવરણ સામાન્ય રહેશે.

કર્ક રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થઇ શકે છે. તમે તમારી આર્થીક યોજનાઓ વિશે ગંભીરતાથી વિચાર કરી શકો. અગત્યના કાર્યોમા મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેશે. જો તમે કોઈ નવુ કદમ ઉઠાવો છો તો એકવાર વિચાર જરૂર કરો. તમે લાગણીઓમા વહીને કોઈપણ નિણર્ય લેવાથી બચો.

સિંહ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્રિત રહેશે. કાર્યક્ષેત્રમા કામકાજનો દબાવ વધારે રહેશે. આર્થીક તંગીથી બચવા માટે પોતાનુ બજેટ બનાવીને ચાલવુ પડશે. ઘર-પરિવારની જરૂરતો પર વધારે ધન ખર્ચ થઇ શકે છે. પ્રેમ-સંબંધમા તમને વધુ સફળતા મળશે. તમે કોઈ નવા વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી બચો નહીતર તમને નુક્શાન પહોંચી શકે છે. જીવનસાથી સાથે આરો એવો સમય વ્યતીત કરી શકો.

તુલા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય થોડો મુશ્કેલીથી ભરપૂર રહી શકે છે. તમારા મનમા કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે. શેયર માર્કેટથી લોકોએ વિચારી સમજીને પોતાની પુંજી રોકાણ કરવાની જરૂરત છે. વિવાહ માટે આવનાર સમય સારો રહેશે. એકાએક તમને બાળકો તરફથી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

ધનુ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ ખાસ મિત્ર સાથે મતભેદ થવાની શક્યતા બની રહી છે, જેના કારણે તમારુ મન દુ:ખી રહેશે. જો તમે ક્યાંક નાણા રોકાણ કરવા ઈચ્છો છો તો અનુભવી વ્યક્તિઓની સલાહ અવશ્યપણે લો. ઘરના મામલાઓમા વિચાર કરવાની જરૂરત છે. જીવનસાથીના વ્યવહારમા બદલાવ આવી શકે છે.

મકર રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય ઠીકઠાક રહેશે. તમારુ રોકાયેલ ધન તમને પાછુ મળી શકે છે. કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે છે. પ્રેમ-પ્રસંગ બાબતે આવનાર સમય ખુબ જ સારો રહેશે. જમીન-મિલકતના મામલાઓમા સમજદારીથી કામ લેવાની જરૂરત છે. વિદ્યાર્થીઓએ પ્રતિયોગી પરીક્ષાઓ માટે વધારે મહેનત કરવી પડશે.

મીન રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્રિત રહેવાનો છે. તમારુ મહત્વપૂર્ણ કાર્ય સરળતાથી પૂરું નહિ થઇ શકે. કેટલાક અધૂરા કાર્યોમા વધારે ધન ખર્ચ થવાની શક્યતા બની રહી છે. કોઈ જરૂરી પ્રોજેક્ટ પર તમારા દ્વારા આપેલ સલાહ સારી સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય ના મામલામા સંભાળીને રહેવું પડશે. વૈવાહિક જીવન સારું રહેશે. જીવનસાથી તમારી ભાવનાઓ ની કદર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *