આજે ૧૦ વર્ષે શનિદેવ થયા આ સાત રાશીજાતકો પર મહેરબાન, કાર્યમા આવતા અવરોધો થી મળશે છુટકારો, આવશે ખુશીઓ, જાણો તમારી રાશી નો હાલ?

Spread the love

મેષ :

વ્યવસાયમાં મોટા અધિકારી સાથે જરૂરી બાબતે ચર્ચા થઈ શકે છે. તમારા કામને સરકારી લાભ મળી શકે છે. કામને કારણે સ્થળાંતર કરવું પડી શકે છે. ઘરના પરિવારમાં આનંદિત વાતાવરણ રહેશે. ઘરની સજાવટ અને બીજી સુવિધામાં વધારો થશે. ઘરની બીજી વ્યવસ્થામાં બદલાવ કરીને તમારે સકારાત્મક બદલાવ કરવો. બધા કામમાં વ્યાવહારિક રીતે ધ્યાન કરીને જ કામ કરવું. માતાની તબિયત સુધરશે અને કામ વધારે રહેવાથી થાક અનુભવાશે.

વૃષભ :

આજે જોઈતું ફળ મળશે. ધંધો કરવા માંગતા લોકો નાણાનું રોકાણ કરીને નવા ધંધાની શરૂઆત કરી શકે છે અને ભવિષ્ય માટે યોજનના પણ બનાવી શકે છે. વિદેશ જવાની શક્યતા છે. ધાર્મિક સ્થળનું મુલાકાત લઈને સાત્વિકતા વધારો થશે. તબિયત સાચવવી અને કામ વધારે રહેશે.

મિથુન :

આજે તમારે અશુભ ઘટના વધારે રહેવાથી સાવચેત રહેવું જોઈએ. આજે કોઈ દર્દીની સારવાર ન કરવી. ક્રોધથી તમને આજે નુકશાન થઈ શકે છે. તમારું મન શાંત રાખવું જોઈએ. બદનામી ન થાય તેનું ધ્યાન રાખો. આજે શારીરીક કે માનસિક રીતે સ્વસ્થ રહેશો નહીં. તેથી વાણી પર કાબૂ રાખવો. વધારે ખર્ચા કરવાથી આર્થિક સંકટ આવી શકે છે. ભગવાનની પ્રાર્થના કરાવાથી સારો પરિણામ મળી શકે છે.

કર્ક :

મિત્રો અને પરિવાર સાથે ખુશીનો દિવસ રહેશે. મનોરંજક વલણનો આનંદ મેળવી શકો છો. ધંધામાં તમને વધારે લાભ થઈ શકે છે. ભાગીદારને પણ ફાયદો થશે. ટૂંકા રોકાણ અને મુસાફરી ની યાદગીરી લાંબા સમય સુધી રહેશે. સમાજમાં તમને ઘણું માન મળશે.

સિંહ :

આજે આ રાશિના લોકો માનસિક રીતે ચિંતામાં રહેશે. શંકા અને ઉદાસીથી તમે ઉદાસ રહી શકો છો. મન ભારે રહેશે. આજે કોઈ કારણને લીધે રોજના કામ પર કામ થઈ શકે છે. ધંધામાં ભાગીદારોનો સાથ આજે ઓછો મળી શકે છે. મોટા અધિકારી સાથે આજે સારું રહેશે. રોજગાર યોગ્ય ન મળવાથી નિરાશ રહેશો.

કન્યા :

આજનો દિવસ વિદ્યાર્થી માટે મુશ્કેલ રહેશે. તમારા સંતાનને લગતી ચિંતા આવી શકે છે. શેર બજારમાં તમારે કાળજી પૂર્વક આગળ વધી શકો છો. મન સ્વસ્થ નહીં રહે. કોઈ વાદ વિવાદમાં ન આવવું જોઈએ.

તુલા :

આજે તમે અસ્વસ્થતા, થકાન અને માનસિક રૂપથી બીમાર રહી શકો છો. માતાને લગતી ચિતામાં વધારો થશે. સંપતિને લગતા દસ્તાવેજ કાળજી પૂર્વક કરવા. આજે કોઈ મુસાફરી ન કરવી જોઈએ. પરિવારમાં આજે તકરાર રહેશે. સમાજમાં તમારું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

વૃશ્ચિક :

આજે તમને ઘણા લાભ મળશે. આજે આર્થિક લાભ થશે અને તેની સાથે ભાગ્ય પણ ચમકશે. પ્રિય વ્યક્તિ સાથેના સબંધમાં પ્રેમ વધશે. નવા કામ શરૂ કરવા માટે આજે સારો સમય રહેશે. તમે ટૂંકાગાળાનું રોકાણ કરી શકો છો. માનસિક રીતે ખુશ રહેશો. હરીફાઈમાં જીત મેળવી શકો છો.

ધન :

આજે તમે કોઈ મૂંઝવણમાં આવી શકો છો. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. યોજના કરેલા કામ પૂરા ન થવાથી તમે હતાશ રહેશો. આજે તમારે કોઈ મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ. ઘર અને ધંધાનું કામ વધશે.

મકર :

કામના સ્થળ પર તમારું વર્ચસ્વ રહી શકે છે. ઘરના જીવનમાં આનંદિત વાતાવરણ રહેશે. તબિયત સારી રહેશે. મિત્રો અને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદનું વાતાવરણ રહેશે. તમને સારા કપડાં અને આહાર મળશે. લગ્નજીવનમાં તમને આનંદ મળશે.

કુંભ :

તમારો ખર્ચ વધી શકે છે. શારીરીક અને માનસિક રીતે તમે બીમાર રહેશો. સગા સબંધીમાં મતભેદ થઈ શકે છે. કોઈના કામ માટે તમે પોતાને મુશ્કેલીમાં મૂકી શકો છો. ગૂસ્સા પર કાબૂ રાખવો નહીં તો માનહાનિ થઈ શકે છે.

મીન :

સમાજને લગતા કામ અથવા સમારોહમાં ભાગ લઈ શકો છો. મિત્રો સને પ્રિય વ્યક્તિને મળવાથી મન ખુશ રહેશે. કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનું આયોજન કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. પત્ની અને સંતાનને લાભ થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. કોઈ વસ્તુ ખરીદવા માટે આજનો દિવસ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *