આજ થી શુક્ર ગ્રહ કરશે મેષ રાશિમા પરિભ્રમણ, આ સાત રાશીજાતકોને થશે અઢળક લાભ, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને?

Spread the love

આપણને બધી સુખ સુવિધા આપનારા શુક્ર્દેવ દસ એપ્રિલના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર્દેવ ચાર મે સુધી રહેશે. ત્યારબાદ તે વૃષભ રાશિમાં પ્રેવશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યદેવ તુલા અને વૃષભ રાશિના સ્વામી છે. તે કન્યા રાશિમાં નીચ અને મીન રાશિમાં ઉચ્ચ ભાવમાં રહેશે. તો ચાલો આપણે જાણીશું કે શુક્ર ગ્રહથી થતી બધી રાશિઓ પર તેની અસર કેવી રહેશે.

મેષ રાશિ :

આ રાશિના લોકો પર શુક્ર ગ્રહ પ્રથમ ભાવમાં રહેશે. આ પ્રભાવથી તમારું વ્યક્તિત્વ લોકોની તરફ આકર્ષિત થશે. લગ્નજીવનમાં સુખ રહેશે. કામના લીધે બીજા ભાગીદારી સાથે સાથ નિભાવો.

વૃષભ રાશિ :

આ રાશિના લોકો પર શુક્ર ગ્રહ વ્યવ ભાવમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમારી સુખ સુવિધામાં વધારો થશે. તમારા ખર્ચમાં વધારો થશે. સાથે તમારી આવકમાં પણ વધારો થશે. આ સમયે વિદેશ યાત્રા પર જઈ શકશો.

મિથુન રાશિ :

આ રાશિના લોકો આ શુક્ર ગ્રહથી લાભ થશે. તમારા બધા કામમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધશે. કલાત્મક કામમાં રૂચી વધશે. જેને લીધે ધનલાભ થવા ની સંભાવના છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકોનો શુક્ર ગ્રહ તમારા કર્મ ભાવમાં રહેશે. બીજા વ્યક્તિઓ સાથે પ્રેમ ભાવ રહેશે. સમાજમાં તમારી સારી છાપ બનશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.

સિંહ રાશિ :

આ રાશિના લોકોનો શુક્ર ગ્રહ તમારા ભાગ્યમાં પ્રવેશ કરશે. તમારી નોકરીમાં પરિવર્તન જોવા મળશે. આ પરિવર્તન તમે જેમ ઈચ્છો તેવી રીતે કરી શકશો. કલાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકોને આ સમયમાં સફળતા મેળવશે.

કન્યા રાશિ :

આ રાશિના લોકોનો શુક્ર ગ્રહ આઠમાં ભાવમાં રહેશે. તમારો ખર્ચો વધશે. પિતાનું સ્વાસ્થ્ય આ સમય દરમિયાન સારું રહેશે. તમારે તમારા ભાગ્ય પર આધાર ન રાખવો. મહેનત પર વધુ વિશ્વાસ રાખવો.

તુલા રાશિ :

આ રાશિના લોકોને શુક્ર ગ્રહ વિવાહિત ભાવમાં રહેશે. તમારા લગ્નજીવનમાં સુખી રહેશો. જીવનસાથી તમારાથી ખુશ રહેશે. તમારા જીવનમાં કોઈ સમસ્યા હશે તો આ સમયમાં તે પૂર્ણ થશે. ધંધામાં લીધેલો નિર્ણય તમારા માટે સારો રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકો શુક્ર ગ્રહ પર શત્રુ ભાવમાં પ્રવેશ કરશે. આ શત્રુઓથી સાવધાન રહેવું. તે તમારું કે નુકશાન નહિ કરી શકે. તમારા જીવનસાથી તમારાથી ખુશ રહેશે. સ્ત્રીઓ સાથેનો વ્યવહાર સારો રાખવો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ :

આ રાશિના શુક્ર ગ્રહ પાંચમાં ભાવમાં રહેશે. તેમના પ્રેમ જીવનમાં આનંદ રહેશે. તમારા પ્રેમ જીવનમાં નજીકતા આવશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ સમય તમારા માટે સારો રહેશે. તમારા બાળકો તરફથી ખુશી મળશે.

મકર રાશિ :

આ રાશિના લોકોને શુક્ર ગ્રહ તેમના સુખ ભાવમાં રહેશે. તમારા પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. પરિવારના લોકો સાથે પ્રેમ ભાવના બની રહેશે. આ સમય દરમિયાન તમે વાહન ખરીદી શકશો, અને તમારા ઘરની સજાવટ પર ધ્યાન આપવું.

કુંભ રાશિ :

આ રાશિના લોકો શુક્ર ગ્રહ પરાક્રમ ભાવમાં રહેશે. સમાજમાં માન સન્માન માં વધારો થશે. તમારા અધૂરા કામ આ સમય દરમિયાન પૂર્ણ થશે. તમને તણાવની સમસ્યા માંથી છુટકારો મળશે. તમારા બધા કાર્ય આ સમય દરમિયાન પૂર્ણ કરી શકશો.

મીન રાશિ :

આ રાશિના લોકો શુક્ર ગ્રહથી ધન ભાવમાં રહેશે. તમને આર્થિક રીતે સારો ફાયદો થશે. આ સમય દરમિયાન કરેલુ રોકાણ તમારા માટે ખુબ સારું રહેશે. સંપતીની બાબતોમાં લાભ મળશે. તમારી સંપતીમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *