આજ રોજથી રાતે સુતા પહેલા તમે પણ શરુ કરી દો જીરા અને પાણીનુ સેવન, મળશે આ સ્વાસ્થ્યના લાભ અને સ્વાસ્થ્ય રહેશે નીરોગી…

Spread the love

આપણા રસોડામાં વપરાતા એક મહત્વના મસાલા જીરું વિશે તો તમે બધા જાણતા જ હશો. જીરું શાક, દાળ વગેરે બધા જ વધારો કરવામાં માટે ઉપયોગી છે. જીરું નો ઉપયોગ બીજી ઘણી જગ્યા પર થાય છે. તે શાકનો સ્વાદ વધારવામા અને સુગંધિત કરવામાં ખૂબ ઉપયોગી છે.

જીરું આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેના આયુર્વેદની દ્રષ્ટિએ ઘણા પણ ઘણા ફાયદા છે. આ ઉપરાંત ઘણા રોગ ની દવા માં જીરુંનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે પેટની સમસ્યા જીરું ખાવાથી મટે છે. નિયમિત રીતે જીરું ખાવાથી ઘણા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. તેમાં પણ સૂતા પહેલા શેકેલું જીરું ચાવી એક ગ્લાસ પાણી પીવાથી આશ્ચર્યજનક ફાયદાઓ થાય છે.

જીરામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,સેલેનિયમ, ઝિંક અને એન્ટી ઇન્ફ્લેમેટરી અને વિટામિન હોય છે. તેમા ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું હોય છે. આજે આપણે રાત્રે સૂતા પહેલા શેકેલું જીરું ખાઈને પાણી પીવાથી કેવા ફાયદા થાય છે તેના વિશે માહિતી મેળવીશુ.

દાંતની સમસ્યા :

તમારા દાંતમાં દુખાવો કે બીજા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો રાતના સૂતા પહેલા શેકેલું જીરું ચાવીને તેના પર પાણી પી જવું. આ કરવાથી તમારા દાંત ની સમસ્યા દૂર થશે ઉપરાંત દાંત મજબૂત બનશે.

ગેસની સમસ્યા :

ગેસની સમસ્યા માટે જીરુંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. આજના સમયમાં લોકો બહાર નો ગંદો અને વાસી ખોરાક તેમજ જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે. આવો ખોરાક પચવામાં ભારે હોય છે. તેથી તે પાચનશક્તિ નબળી પડે છે. તેથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે શેકેલુ જીરુ ચાવીને ઉપર એક ગ્લાસ પાણી પી લો. તેનાથી ગેસ ની સમસ્યા દૂર થઈ જશે.

મનને સ્વસ્થ રાખે :

રાત્રે સૂતા પહેલા જીરું ખાઈને પાણી પીવાથી તમારા શરીરમાં આશ્ચર્યજનક ફેરફાર થશે. તેમથી એક છે તે તમારા મન ને પણ સ્વસ્થ અને વધુ કાર્યશીલ કરશે. તેનાથી શરીર તો તંદુરસ્ત રહેશે સાથે સાથે મન પણ સ્વસ્થ રહેશે.

વજન ઘટાડવા માટે :

જીરું શરીરની ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદરૂપ થાય છે. તેના માટે કાળા જીરાને શેકીને મિક્સર માં તેનો બારીક ભૂકો કરી લો. આ ભૂકકાને દરરોજ ૨ ચમચી દહીમાં નાખીને દિવસમાં ૨ વખત તેનું સેવન કરવું. આ ઉપાય થી તમારું વજન ઘટવા લાગશે.

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા :

ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા માટે ૮ ચમચી કાળું જીરું શેકી લો. ત્યારબાદ તેનો પાવડર બનાવી લો. આ ચૂર્ણ રોજ નિયમિત રીતે અડધી ચમચી પાણી સાથે પીવાથી ફાયદો થશે. થોડા મહિના સુધી નિયમિત રીતે આ ઉપાય કરવાથી ડાયાબિટીસ માં રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

فغ pornbee.net pornstar signs sunny hd xxxc

bbc prone orgasm alessia bionda videopornone.xyz fidig

telugu sexn desisexvideo.xyz melissa decar

sexy movie hindi vf filam PornTub urdu live xxx anak memperkosa mam sex

ladki hasth maithun beegxxx.xyz xxx rappe xxx rappe

Bay VIP - Đăng Ký Nhận Quà Tân Thủ 100K bayvip vip sunvin club Bayvip Club - Cổng game bài chơi là có thưởng

Hướng dẫn tải và cài đặt game Choáng Club Tải Choáng Club - iOS/Android APK/PC/OTP choáng game bài

Tải b29.club 2021 B29 - Cổng game Bom Tấn Hội Tụ https://taib29.fan/

BỐC CLUB - Tải Ngay BỐC CLUB boc vip clup Game đổi thẻ cào Bốc víp