આજ રોજ ૯૦૦ વર્ષ બાદ આ ત્રણ રાશિજાતકો પર વરસશે શની અને મંગળની વિશેષ કૃપા, સર્જાઈ રહ્યો છે રાજયોગનો સંયોગ, જાણો શું કહે છે તમારી રાશીનુ ભાગ્ય…?

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુશીઓથી ભરપૂર રહેશે. અધૂરા કામો પૂરા થશે. ધંધામા પ્રગતિ થશે. ઘરમાથી નકારાત્મક શક્તિઓ નીકળી જશે. લાંબા સમય પછી તમારું ભાગ્ય ખુલશે. આર્થિક લાભ થશે. માનસિક તણાવ દૂર થશે. ટુંકમાં તમને બધીજ વસ્તુઓ માં સફળતા મળવાની છે.

વૃષભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય કપરો સાબિત થશે. તેથી આવતુ અઠવાડિયુ તમારા માટે ખાસ નહીં હોય. તમને નુકશાન પણ આવી શકે. હાલ થોડા દિવસો બાદ તમારો સારો સમય ચાલુ થશે.

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મુશ્કેલ રહેશે. મુસાફરી કરવાનું ટાળવું કેમકે, મંગળ અને શનિની બદલેલ ચાલ પ્રવાસ માટે અશુભ જણાય છે. આવામાં મુસાફરી કરવાથી અકસ્માત થવાની સંભાવના વધારે પડતી દેખાય છે.

કર્ક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સારો રહેશે. તમારી બધી મનોકામના પૂરી થશે. અધૂરા કામમાંથી વિઘ્ન દૂર થઈ કામ પૂરા કરશો. ધન-પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે. પરિવારમા ખુશીઓ રહેશે. નવા સંબંધોમા સફળતા મળશે. ઇંટરવ્યૂમા સફળતા મળશે. તમારા બધા કામ મંગલમય રહેશે.

સિંહ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમને કોઈ ખરાબ ખબર મળી શકે. પૈસા ની લેવડ-દેવળમા કાળજી રાખવી. કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચારજો, કેમ કે આ સમય તમારા માટે ઠીક નથી.

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્રિત રહેશે. આવનાર સમયમા સારા સામચાર મળી શકે. શની અને મંગળના યોગથી અશુભ સમય પણ બની રહ્યો છે. કોઈપણ કામ ખૂબ જ વિચારીને અને સમજીને કરવું.

તુલા રાશી :

આ રાશીજાતકો માટે શની અને મંગળનો યોગ સારો નથી દેખાતો. કઈક નુકશાન પણ આવી શકે છે. શનીદેવની પૂજા કરવાથી સારુ ફળ મળી શકે. શનીદેવના મંદિરે દીવો પ્રગટાવવા જવુ જોઈએ.

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ નબળો સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સુધરશે. લેવડ-દેવડ કરવામા ધ્યાન રાખવું. નુકશાની જઈ શકે છે. મંગળવાર અને શનિવારે પૂજા અર્ચના કરવી જોઈએ.

ધનુ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખૂબ સારો રહેશે. તમારી વિચારેલી યોજનાઓ પૂર્ણ કરવા ખૂબ શુભ અવસર છે. શની દેવ ની કૃપા થી બધા કામ પૂરા થશે. લાભદાયક યાત્રા થઈ શકે. આવામાં એક પણ અવસર હાથમાથી જવા ન દેવો.  કિસ્મત તમારો સાથ આપશે.

મકર રાશી :

આ રાશીજાતકોએ આવનાર સમયમા પૈસાની કટોકટીનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે. નકારાત્મક વિચારો નથી કરવાના નહિતર તમારા બનતા કામ પણ બગળી શકે છે.

કુંભ રાશી :

આ રાશીજાતકોનો આવનાર સમય મધ્યમ રહેશે. કાર્ય ક્ષેત્રે સફળતા માળીશકે છે. પરંતુ સ્વસ્થ બાબતે ચિંતિત રહેશો. શનીદેવ ની પૂજા કરવાથી ફાયદો રહેશે.

મીન રાશી :

આ રાશીજાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો. તમારો ગુસ્સો તમને જ ભરી પડી શકે છે. જેથી તમને નુકશાન થઈ શકેછે. તમારે દર શનિવારે શની દેવ ની પૂજા કરવી અને આંગળી માં તાંબા ની વિટી પહેરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *