આ વ્યક્તિએ ખરીદ્યું માત્ર ૭ લાખ નુ મકાન અને તેના અંદરથી મળી આવ્યો આટલા કરોડ નો ખજાનો, વાંચો આ સત્ય ઘટના…

Spread the love

કેનેડામા રહેતા એક નાનકડીની દુકાનના માલિકે ત્યા એક ઘર ખદીદ્યુ હતુ. તે ઘરની કિંમત લગભગ ૭ લાખ રુપિયાની આજુબાજુ હતી. તેઓએ ક્યારે પણ એમ નહિ વિચાર્યુ હોય કે તેને આ ઘરમાથી કરોડો રુપિયા મળશે. તેઓને આ ઘરમાથી બે કરોડ રુપિયાનો ખજાનો મળયો હતો. તેઓને આ ઘરમાથી મોંઘા અને ડીઝાઇનર કપડા, સિક્કા, સોના અને હીરાના ઘરેણા ભરેલ થેલો, રોકડ રુપિયા, ચાંદીના ડોલર અને પર્સ મળ્યા હતા. આ બધી જ વસ્તુની કિમત અંદાજે બે કરોડ હતી.

આમને એંટીક માલસામાનની દુકાન છે. તેઓનુ નામ આર્કબોલ્ડે મોડે છે. તેઓને એંટીક વસ્તુઓનુ ખુબ વધારે શોખ છે. તેઓએ બેટ્ટે જોન પાસેથી ઘર ખરીદ્યુ હતુ. તેઓ સંગીત ટીચર હતા. તેમના ઘરમા લાગાવેલ એંટીક પાઇન્સ અને બીજી વસ્તુઓ જોઇને આર્કબોલ્ડે તેમનુ ઘર ખરીદ્યુ હતુ. તેઓએ ૧૦૦૦૦ ડોલરમા લીધુ હતુ.

તે હમેશા એંટીક વસ્તુઓ અને ઘર ગોતતા રહે છે. તેઓ પોતાની શોધ એટલે કે એંટીક વસ્તુના ફોટાઓ પોતાના સોસિયલ મિડિયા પર મુકે છે. તેઓ પોતાની દુકાન અને ઘરના આવા એંટીક ફોટા અવારનવાર મુકતા રહે છે. તેઓએ એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવેલ છે. તેઓએ દુનિયાનુ સૌથી વધારે તીખુ મરચુ ખાધુ હતુ. આ મરચુ ખાયને એક વર્લ્ડ રેકોર્ડ તેઓએ પોતાના નામે કર્યો હતો. આ મરચુ ખાવાથી લોકો મરી પણ શકે છે. પરંતુ તેઓએ મરચુ ખાધુ હતુ.

તેઓએ ખરીદેલ ઘરની અંદર જાયને જોવે છે તો તેઓને ત્યા ઘણી બધી મોંઘી અને કિમતિ વસ્તુઓ જોવા મળે છે. તેઓ આ બધી વસ્તુઓ જોઇને ખુબ જ હેરાન થઇ જાય છે. તેઓ એમ કહે છે કે મે ક્યારે પણ આવી કિમતિ વસ્તુ વિશે વિચાર્યુ પણ ન હતુ. તેઓ બેટ્ટે જોનને પહેલાથી ઓળખતા હતા. તેઓ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. પરંતુ તેઓ એકબીજાને ઘરની બહાર જ મળતા હતા. તેઓ ક્યારે પણ સંગીત ટીચરના ઘરમા ન ગયા હતા.

આર્કબોલ્ડ કહે છે કે તેઓને ખબર નહોતી કે તેઓ જે સામાન્ય સંગીત ટીચરને ઓળખે છે તે અસલિયતમા એક કરોડપતિ હતો. તેઓએ વિચાર્યુ પણ નહતુ કે તેઓના ઘરમાથી આટલી કિમતિ વસ્તુઓ મળશે. તેઓને આ ઘરમાથી અનેક જાતની વસ્તુ મળી છે. તેઓ જણાવે છે તેઓને આ ઘર માથી સોનુ, ચાંદીની પટ્ટીઓ, ફર કોટસ ભરેલ રેક, રજત ડોલર અને ૧૯૨૦ના રોકડા રુપિયા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *