આ વિશેષ પાણીથી ધોઈ લો તમારા વાળ, સફેદ વાળ કાળા થવાની સાથોસાથ નહીં પડે કલર કરવાની જરૂર, જાણો તમે પણ…

Spread the love

આજના આ યુગમાં બધાને સફેદ વાળની સમસ્યા હોય જ છે. આવામાં વ્યક્તિ વાળને કળા કરવા માટે ધણા પ્રોડ્કનો ઉપયોગ કરે છે. છતાં પણ તેમાં સફળતા મળતી નથી. આ માટે આજે અમે તમને તેના માટે આર્યુવેદિક તેલ બનાવી શકો છો. આ તેલ બનાવામાં કુદરતી વસ્તુનો જ ઉપયોગ થઈ રહ્યો છે. તે કુદરતી વસ્તુથી જ બનાવી શકાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ કાળા, લાંબા, મજબુત અને મુલાયમ બનશે. આ તેલમાં ઉપયોગમાં આવતી બધી વસ્તુ ઘરે જ મળી રહેશે. આ તેલ બનાવામાં વધુ સમય લાગતો નથી. આ તેલથી વાળની પ્રાકૃતિક કાળજી રાખવી જોઈએ. ચાલો આ તેલ બનાવવાની રીતે વિશે જાણીએ.

તેલ બનાવવા માટે ની વસ્તુઓ

સરસવ નુ તેલ છ ચમચી, નાઇજેલા ના બી એક ચમચી, મેથીના દાણા એક ચમચી, આમળા નો પાવડર એક ચમચી અને હિના મહેંદી એક ચમચી.

તેલ બનવાની રીત :

સૌ પ્રથમ નાઇજેલા બી અને મેથી નાખો ત્યાર પછી તેને ઘીમાં ગેસ પર ગરમ કરો. પછી તેમાં સરસવનું તેલ મિક્સ કરો, તેલ થોડું ગરમ થાય પછી તેમાં વરીયાળી, મેથી અને આમળા પાવડર નાખો. જયારે બધી વસ્તુ મિક્સ થાય પછી તેમાં મેંદી પાવડરને મિક્સ કરો હવે તેને થોડી વાર ગેસ પર રાખો અને ત્યારબાદ તે ગેસને બંધ કરો એને ૧૫ મિનીટ સુધી ઢાકી દો.ત્યાર પછી તેને ગાળી લો. આ તેલનો ઉપયોગ વાળ ધોવાની પહેલા એક કલાક પહેલા વાળમાં નાખવું અથવા તો તમે આખી રાત પણ વાળમાં રાખી શકો છો. આ તેલને ઘસીને લગાવું અને વાળના મૂળના સુધી ઉતારવું. ત્યારબાદ તેને પાણીથી ઘોઈ લેવા.

મેંદી ના ફાયદા :

સરસવના તેલમાં મેંદી મિક્સ કરી વાળમાં લગાવવાથી વાળ મજબુત અને મુલાયમ બને છે અને કાળા બને છે. તે વાળને જાડા કરે છે અને તેને વોલ્યુમ આપે છે.

નાઇજેલા ના ફાયદા :

નાઇજેલામાં બળતરા વિરોધી, એન્ટિ-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળના મૂળના ઉપરના બધા પ્રકારના બેક્ટેરિયા, ગંદકી અને વાયરસથી સુરક્ષિત રાખે છે. તે વાળને ખુબ જડપથી વધારે છે અને તેમને કાળા પણ કરે છે. તે મેથીના દાણામાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે વાળના મૂળમાં ખોળો થવા દેતા નથી અને વાળને ખરતાં અટકાવે છે.

સરસવના તેલથી થતા ફાયદા :

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સરસવનું તેલ લગાવવાથી વાળ કાળા થાય છે અને તમારા વાળમાં ટાલ પડવા દેતા નથી. ખરેખર સરસવના તેલમાં ઝીંક, ફોલેટ અને સેલેનિયમ હોય છે. તેથી તે વાળને અંદરથી મજબૂત બનાવે છે અને તેને તૂટતા અટકાવે છે.

આમળા ના ફાયદા :

વાળની અલગ અલગ સમસ્યામાં અબળા ખુબ ઉપયોગી છે. તે એક આર્યુવેદિક ઔષધી છે. તેનો રસ વાળમાં નાખવાથી વાળને લાંબા, કાળા, મજબુત અને મુલાયમ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *