આ વર્ષે સાત વખત મંગળ કરશે પોતાની રાશી પરિવર્તન, જાણો કેવો પડવાનો છે તમામ રાશીઓ પર પ્રભાવ…

Spread the love

મંગળ ગ્રહને ગ્રહોનો સેના પતિ કહેવામા આવે છે. તે સંરક્ષનણો મોટો ગ્રહ ગણવામાં આવે છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. તે વ્યક્તિને આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે. તેનાથી જીવનમાં ઉતાર ચડાવથી બચાવે છે. આ કુંડળીમાં રાજયોગ હશે તો તેને નાની ઉમરમાં જ સફળતા મળી જશે. પરંતુ તે યોગ્ય સાથ પર નહીં હોય ત્યારે જીવનમાં ઘણી પરેશાની આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સતત બદલાતી રહે છે તેનાથી સારા અને ખરાબ પરિણામ મળે છે. ત્યારે મંગળ રાશિમાં પ્રવેશા કરવા જઈ રહ્યો છે. તેનાથી સાત રાશિમાં અસર થશે તેના વિષે જાણીએ.

મેષ :

આ ગોચર થવાથે તમારા વ્યાવસાયિક નવી રીતો શોધી શકો છો. કારકિર્દીને વધારવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ રહેસે. તમને બધા કામ ઝડપથી કરવાનું પસંદ રહેશે. વાણી સ્પષ્ટ અને મજબૂત બનશે. ક્રોધને તમારે નિયંત્રણમાં રાખવો જોઈએ.

વૃષભ :

તમારી ભૌતિકવાદી વસ્તુ મેળવવાની ઇચ્છામાં વધારો થશે. તે તમારા પ્રયાસમાં વધારે મહેનત કરવા અને તમારા સપના પૂરા કરવા માટે તમને હમેશા પ્રેરિત કરશે. વિવાહિત લોકો તેના જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકે છે. તણી લાગણી એક બીજાને વ્યક્ત કરશે. પ્રેમ સબંધ માટે આ સમય સારો રહેશે.

મિથુન :

તમે એક સાથે ઘણા કામ કરી શકો છો. પરંતુ તમે કોઈ કામમાં નિપુણતા મેળવી નહીં શકશો. તમે ઉરજાથી ભરેલા રહેશો અને તમે તમારી ગતિશીલતામાં વધારો કરશો. વસ્તુને સારી રીતે ઓળખવામાં માહિર થશો. તેમાં તમને ઘણી મદદ મળશે. તમે મિત્રો અને સબંધી સાથે મુસાફરી કરી શકો છો.

કર્ક :

આનાથી તમને મધ્યમ ફળ મળી શકે છે. તમને પડકારનો સામાનો કરવાની શક્તિ મળી શકે છે. તમે ભાવનાશીલ બની શકો છો અને તમારા ધ્યેયને મેળવવા માટે તમે શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકો છો. પરિવારના જીવન વિષે વાત કરતાં તમે કોઈને માર્ગદર્શક બની શકો છો. તમને તમારા પરિવાર માટે કોઈ ભય હોય ત્યારે કોઈને મદદ મેળવવા માટે બને એટલું કરી શકો છો.

સિંહ :

તમારા માટે આ સ્થિતિ ખૂબ શુભ રહેશે. આ સમયમાં તમને સૂર્યની ક્ષમતા મળી શકે છે. આ સમયમાં તમે પ્રભુત્વ મેળવશો અને ખૂબ ગતિશીલ રહી શકો છો. પૈસાને લગતા વ્યવહાર સારા રહેશે. આ સમયે તમે ઘણા નવા સ્થળની મુલાકાત લઈ શકો છો અને તે તમને ખૂબ પસંદ આવશે કારણકે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય હશે.

કન્યા :

તમે આ સમયે અનુભવીની જેમ કામ કરશો. તમારે ટૂંકી રીત લેવી ન જોઈએ. તમે તમારા બધા કામ સારી રીતે કરી શકો છો. તમે સારો યોજના બનાવી શકો છો. તમારા કામની જગ્યાને વ્યવસ્થિત રાખવું તમને ગમશે. તબિયતની ચિંતા રહેશે. તેનાથી તમે રોજે કસરત કરી શકો છો.

તુલા :

તમે લોકોને પ્રભાવિત કરી શકો છો. તમે ખૂબ દયાળુ અને સેવાના કામ કરશો. તેનાથી તમે પોતાને સમાજની જુદા જુદા કામમાં સામેલ કરશો. તેનાથી તમને શાંતિ અને આનંદ મળશે. તમારા ખર્ચમાં વધારો થશે. તમારે તમારી આર્થિક વ્યવસ્થા કરવાનું શીખવું પડી શકે છે. વિવાદમાં આવવાની શક્યતા રહેશે નહીં.

વૃશ્ચિક :

તમે તમારું વ્યક્તિત્વ પ્રભાવિત કરી શકો છો. તમારા આજુબાજુના લોકોમાં તમને લોકપ્રિયતા મળશે. તમે ઘણા લોકો તરફ આકર્ષિત થશો. ઇચ્છાથી ભરપૂર રહી શકો છો. તેના વિષે ઊંડાણ પૂર્વક જાણવાનો પ્રયાસ કરશો. તમે કોઈ પરિસ્થિતિમાં મૂળ સુધી જાણવામાં ખોવાયેલા રહેશો.

ધન :

તમારા નવા મિત્ર બની શકે છે અને તમે વિવિધ સંસ્કૃતિના લોકો સાથે વાતચીત કરી શકો છો. તમે તમારા મિત્ર અને સબંધી સાથે સાહસિક મુસાફરી પર જઈ શકો છો. તમારે ક્રોધને નિયંત્રણમાં રાખવો જોઈએ. સ્વભાવમાં આક્રમક બની શકો છો. વ્યવસાયમાં તમારી નોકરી સારી રીતે ચાલશે.

મકર :

આ સમયમાં તમે ઘણા સંગઠન અને જમીનને લાટી બાબત સાથે સંકળાયેલા રહેશ. સ્વભાવને નમ્ર રાખવો. તે તમારા પ્રિય વ્યક્તિ માટે સારું રહેશે. ત્યારે તમારા ધ્યેયને મેળવવા માટે મજબૂત ઈચ્છાશક્તિ અને નિશ્ચય રહેશે. તમે સારું આયોજન કરીને તમારા ધ્યેયને મેળવી શકો છો. ભૌતિકવાદી યોજના ખૂબ મજબૂત રહેશે.

કુંભ :

તમે પ્રગતિશીલ રહેશો અને ઘણી વસ્તુને જુદી રીતે કરી શકો છો. તમારે કોઈ પણ નિયમોને નિયંત્રિત કરવા અને તેનું પાલન કરવા માટે સલાહ આપી શકો છો. તમે બળવાખોર પણ બની શકો છો. કોઈ પણ કામમાં તમે ઉર્જા સાથે વિશ્વાસ પણ રાખશો.

મીન :

તમે તમારા પ્રિયવ્યક્તિ સાથે સ્નેક અને મદદગાર રહી શકો છો. તાણ અને બદાનને દૂર કરવા માટે તમે ઘણી ટૅક્નિક અપનાવી શકો છો. તમારો ગુસ્સો ઘણી વાર વધી જશે. તમારે ઘણી વાર ધીરજથી કામ કરવું જોઈએ. તમે કળા અને સંગીત તરફ વધારે ઝૂકેલા રહેશો. તમે લખવામાં પણ ખૂબ સારા રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *