આ વર્ષે એટલે કે ૨૦૨૦મા આટલી રાશિના લોકોનું ખુલી જશે કિસ્મતનું તાળું અને થશે શનીદોષ દુર

Spread the love

૨૦૨૦ ના આ વર્ષ મા ઘણા લોકો ના મન મા આ પ્રશ્નો ની શરૂવાત થવા લાગી હશે કે આ વર્ષ તેમના માટે જ્યોતિષ મુજબ કેવું રેહશે. ભારત ના જાણીતા જ્યોતિષશાસ્ત્ર ની ગણતરી મુજબ આજ ના આ આર્ટીકલ મા વાત જણાવવા જઈ રહ્યા છીએ. ભારતીય જ્યોતિષ મુજબ આ વર્ષ ૨૦૨૦ મા ગ્રહો ની સ્થિતિ મા ઘણા ફેરફારો જોવા મળશે.

તેમાં જો વાત કરીએ વર્ષ ના શરૂવાત ની તો શનિ ની સ્થિતિ બદલાશે એટલે કે શનિ ધન રાશિ ને છોડી ને મકર રાશિ મા પ્રવેશ કરવા જઈ રહા છે. ન્યાય ના દેવતા એવા શનિદેવ ના આ રાશિ પરિવર્તન થી બીજી તમામ રાશિઓ ને લાભ તેમજ હાની પોહચવા ની શક્યતાઓ છે. તો ચાલો જાણીએ ભગવાન શની ના આ રાશિ પરિવર્તન થી કઇ-કઇ રાશિઓ ને લાભ થવા નો છે.

વૃષભ રાશિ
ભગવાન શનિ નું મકર રાશિ મા પરિભ્રમણ થવા ને લીધે આ રાશી ના જાતકો માટે રાહત ના સમાચાર છે. આ રાશી ના જાતકો શનિ ની ઢેચ્યા ના પ્રભાવ થી મુક્ત થવા જઈ રહ્યા છે. તેમના જીવન મા ચાલી રહેલી તમામ સમસ્યાઓ ધીરે-ધીરે કરી ઓછી થશે અને જીવન ની ગાડી શાંતિપૂર્વક પાટા પર દોડવા લાગશે.

કન્યા રાશિ :
કન્યા રાશિ મા શનિદેવ ની ઢેય્યા(અઢી દિવસ) ના પ્રભાવ મા ચાલી રહ્યા હતા માટે આ રાશિ પરિવર્તન ને લીધે આ રાશિ ના જાતકો ને પણ તેમા થી મુક્તિ મળશે. આ સાથે જ તેમના પરિશ્રમ નુ ફળ તેમને ઝડપ થી પ્રાપ્ત થશે. આ સાથે જ આ જાતકો ને ધનલાભ થવા ના યોગ સર્જાય રહ્યા છે. જેથી તેમને આર્થિક નાણા ભીડ ની સમસ્યા દુર થશે પરંતુ તેમના ગૃહસ્થ જીવન મા તેમને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

ધન રાશિ :
શનિદેવ હાલ ધન રાશિ મા છે અને તેમના આ પરિવર્તન ને લીધે આ રાશી ના જાતકો ને બીજા તબક્કા મા સાડે-સાતી પૂરી થઈ જશે અને સાથોસાથ ઉતરતી સાડે-સાતી ચાલુ થવા ને લીધે ત્રીજા તબક્કા ની સાડાસાતી તેમને માનસિક તેમજ શારીરિક પીડા ઉભી કરશે.

વૃશ્વિક રાશિ :
શનિદેવ ના ધન રાશિ માંથી મકર રાશિ મા થતા પરિભ્રમણ ને લીધે આ રાશી ના જાતકો ને શનિ કોપ માંથી મુક્તિ મળી જશે. ગત અઢી વર્ષ મા આ રાશી ના જાતકો દ્વારા કરવામા આવેલા પરિશ્રમ નુ તેમને શુભ ફળ પ્રાપ્ત થવા ના યોગ છે. તેમના માટે આ વર્ષ સુખદ તેમજ ઉન્નતિદાયક નીવડશે. આ વર્ષ દરમિયાન માનસિક તણાવ તેમજ અન્ય સમસ્યાઓ ધીરે-ધીરે ઓછી થતી જશે.

શનિ ના આ મકર રાશિ મા પરિભ્રમણ ને લીધે કુંભ રાશિ ના જાતકો ની સાડે-સાતી ની શરૂવાત થશે. આ સિવાય મિથુન તેમજ તુલા રાશિ ના જાતકો ઉપર શનિદેવ ની અઢી ની અસર જોવા મળશે. વર્ષ ૨૦૨૦ આ ત્રણ રાશિ ના જાતકો માટે વધુ સંઘર્ષો થી ઘેરાયેલું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *