આ વર્ષે બનવા જઈ રહ્યો છે પરિઘ યોગ, જાણો કઈ રાશિજાતકો પર જોવા મળશે તેની શુભ અને અશુભ અસર…

Spread the love

મિથુન રાશિ :

આ રાશિના જાતકોને સમાજમાં તેના પદ અને પ્રતિષ્ઠામાં ઘણો વધારો થશે. તમારે પરિવારમાં કોઈ બાબત અંગે કલેશ અને માનસિક અશાંતિ નો સામનો કરવો પડી શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં ઘણો વધારો થઈ શકે તેવી શક્યતા છે. તમે જે બાબતે કઈ નક્કી કર્યું હશે તે તમે કોઈ પણ સંજોગમા પૂરું કરી શકો છો. તમે જે નિર્ણય લીધા હશે તે અને જે મહત્વના કામ કરેલા હશે તેમાં તમારી ખૂબ પ્રસંશા થઈ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિના જાતકોએ વિદેશમાં નોકરી કરવા માટે અથવા ત્યાના નાગરીકત્વ માટે જે અરજી કરી હશે તેમાં તમને ઘણી સફળતા મળી શકે છે. તમારે તમારી જિદ્દ અને આવેશને નિયંત્રણમાં રાખવા જોઈએ, તેનાથી તમને સફળતા મળવાની શક્યતા વધે શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તબિયત અબગે ચિતા રહી સકે છે. તમારે ઝેર અને આગ અને દવાના રીએક્સ્ન થી બચીને રહેવું જોઈએ. તમારે ખાસ જરૂર ન હોય તો તમારે વડીલોની સંપત્તિને ન વહેંચવી જોઈએ.

કર્ક રાશિ :

તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડશે. કામમાં તમારે કોઈ જગ્યાએ વિવાદને કારણે તમને માનસિક તણાવમાં વધારો થઈ શકે છે. તેથી તમારે તમારા કામ પૂરા કર્યા પછી તરત ઘરે પરત ફરી જવું જોઈએ. તમારે કોઈ પાસેથી વધારે પૈસા ઉધાર ન લેવા નહીં તો તેનાથી તમને નુકશાન થઈ શકે છે.

તુલા રાશિ :

જે લોકો અભ્યાસ કરે છે તેને અને સપર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીને ઘણી નવી ચૂનોતીનો સામનો કરવો પડી શકે છે. તેથી પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માટે તમારે ખૂબ વધારે મહેનત કરવી પડી શકે છે. તમારે મનોરંજન માટે વધારે સમય ન બગાડવો જોઈએ.

મીન રાશિ :

તમારે ખરાબ વ્યક્તિની સંગત કરવાથી બચીને રહેવું જોઈએ અને નશાખોરીથી તમારે દૂર રહેવું જોઈએ. તમને તમારા મોટા અધિકારીનો સાથ મળી શકે છે. તમને તમારા સંતાનને લઈને ચિતા રહી શકે છે. નવા લગ્ન કરેલા લોકોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે.

વુશ્ચિક રાશિ :

તમારે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાથી તમારે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા મિત્ર અથવા સગા સબંધી તરફથી ખરાબ સમાચાર મળી શકે છે. તમને તમારા માતા પિતાના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે. તમારે મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી. તમારે સમાનનું ખાસ ધ્યાન રાખવું પડી શકે છે. નહીં તો તે ચોરી થઈ શકે છે.

કુંભ રાશિ :

તમારે કોર્ટ કચેરીની બાબતમાં બહાર જ હલ કરવો તે જ તમારા માટે સારું રહેશે. તમારે જમીન અને સંપત્તિને લગતી બાબતમાં ઉકેલ લાવવામાં સમય લાગી શકે છે. સરકારી નોકરી માટે અને વિદેશમાં નોકરી માટેની અરજીમાં તમને ઘણો લાભ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *