આ ત્રણ શુભ યોગ એકીસાથે સર્જાતા કુંભ ની સાથોસાથ આ છ રાશિજાતકોને થશે ધનલાભ, આવકમાં જોવા મળશે વધારો, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને?

Spread the love

આ શુભ યોગના અસરથી આ ૬ રાશિના લોકોનો દિવસ શુભ રહેશે.શુક્રવારના દિવસે વૃદ્ધિ સર્વેશક્તિ અને રવિ યોગ બની રહ્યો છે. તારાઓની અસરો ધન રાશિ અને મકર રાશિ સહિત ૬ રાશિના લોકો પર રહેશે. તેમનો દિવસ શુભ રહેશે.નોકરી ધંધામાં તમને શુભ સફળતા મળશે. તમે તમારી નવી યોજનામાં સફળતા પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ તે રાશિ કઈ છે.

મેષ રાશિ

આ સમય આ રાશિ માટે ખુબ સારો રહેશે. તમને કોઈના લગ્નનું આમત્રણ મળી શકે છે. તમારા સબંધોમાં કોઈ ઝગડાની પરિસ્થિતિ આવે તો તેને ટાળવી જોઈએ. કોઈ પણ ધન સબંધિત વ્યવહાર ન કરવો કેમ કે નાણા પાછા મળી શકશે નહિ. કોઈ નકામી પ્રવૃતિમાં તમારા સમય ન બગાડવો. નહી તો તમારા કામમાં વિધ્નો આવી શકે છે. તમારા ધરમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. જે લોકોના લગ્ન નથી થયા તે માટે તેને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા શુભ રંગ લીલો છે અને શુભ અંક ૬.

વૃષભ રાશિ

આ સમયમાં તમેં કોઈ જરૂરી નિર્ણય લઈ શકશો.જે તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. વિધાર્થીઓને તેમના પ્રોજેક્ટના કાર્યમાં રહેલી ચિંતા ઓછી થશે. શેરબજાર જેવા વિષયોથી તમારે દુર રહેવું.નોકરી કરતા કર્મચારી લોકોને બધાનો સાથ સહકાર મળશે. તમારા એકબીજા પ્રત્યે સમય શુભ રહેશે. તમારા શરીરમાં તાવ અને થાક આવવાથી નબળાઈ આવી શકે છે.તમારો શુભ રંગ લાલ અને શુભ અંક ૬ રહેશે.

મિથુન રાશિ

આ રાશિનો દિવસ આ સમયમાં સારો રહેશે.તમે શેરબજારની માર્કેટમાં તમને ખુબ લાભ થશે.તમારા દુશ્મનો તમારી ખોટી અફવા ફેલાવી શકે છે.જેના લીધે તમારા સબંધોમાં ખરાબ અસર થઈ શકે છે.પણ તેવી સ્થિતિમાં તમારે શાંતિ રાખવી અને તમારા ક્રોધમાં કાબુ રાખવો. તમારા ધંધામાં રહેલા સબંધો મજબુત થશે. તમારા પરિવારમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે.કસરત અને યોગા કરવાથી તમારું આરોગ્ય સારું બનશે.તમારો શુભ રંગ ગુલાબી અને શુભ અંક ૫ રહેશે.

કર્ક રાશિ

આ સમયમાં તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. તે સ્થળે જઈ તમને શાંતિનો અનુભવ થશે.સામાજિક કાર્યમાં તમારું સન્માન વધશે. કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યા દુર થવાની સંભાવના છે. આ સમયમાં તમારે તમારા કાર્ય પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. તમારા કર્મચારીના સબંધો તમારા માટે સારા રાખવા કેમ કે આ સમય પ્રગતીનો રહેશે. તમારો પરિવાર તમારા કામને લગતી સમસ્યામાં તમને સહયોગ આપશે.તમારે વાહનને શાંતિ પૂર્વકથી ચલાવવું. તમારો શુભ રંગ જાંબલી અને શુભ અંક ૮ રહેશે.

સિંહ રાશિ

આ દિવસોમાં તમારો સમય ખુબ સારો રહેશે. જો તમે કોઈ મકાન, જમીન ખરીદવા માંગતા હોય તો આ સમય તમારા માટે શુભ રહેશે. તમે તમારા સંતાનો પાસે રાખેલી આશા પૂરી થશે. વિદ્યાર્થીઓને તેના સપના પુરા કરવા મહેનત કરવી પડશે. તમારે કામનો બોજ વધુ હોવાથી તમે થોડા વ્યસ્ત રહેશો. તમારે વધુ કામને લીધે થાક અનુભવશો. આ સમયે તમારા આવકનો સ્ત્રોત વધશે. તમારો શુભ રંગ નારંગી અને શુભ અંક ૧ રહેશે.

કન્યા રાશિ

આ રાશિના બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા ચાલી રહેલા ઝગડાનું સમાધાન થશે. તમારા સબંધોમાં મીઠાસ આવશે. આ સમયમાં તમારે ખર્ચમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તમારા દરેક કામને ધ્યાનથી કરવું. તમે કરેલી યોજના આ સમયમાં સારી રીતે પૂર્ણ થશે. તમારું પરિવારનું વાતાવરણ સારું બની રહેશે. તમારે તમારા આરોગ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. તમારે તમારા ક્રોધમાં કાબુ રાખવો.તમારા માટે તમારો શુભ રંગ લાલ અને શુભ અંક ૯ રહેશે.

તુલા રાશિ

કેટલાક અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિ સાથે સંપર્કમાં સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વ પર સકારાત્મક અસર કરશે.તેનાથી તમારા જીવનમાં યોગ્ય દિશામાં જવા માટે પ્રેરણા પણ મળશે.આ સમયમાં શાંતિથી કામ કરવું. કોઈ મુસ્કેલ સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લેવી એ તમારી સમસ્યાઓનું સમાધાન કરશે. તમારા ધંધામાં ઘણી મુશ્કેલીઓ આવી શકે. જેના કારણે તમારા જરૂરી કાર્ય અધૂરા રહેશે.આ સમયમાં વધુ મહેનત કરવાની જરૂર છે. યુવાનોને તેમના પ્રેમ સંબંધો વિશે પ્રમાણિકતા રાખવી. કોઈપણ પ્રકારની મશીન અથવા વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે આ સમયે કોઈ પણ પ્રકારની ઈજા થઈ શકે છે. શુભ રંગ ગુલાબી, શુભ અંક 5.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકો સમય વચગાળાનો રહેશે. બાળકો તરફથી કોઈ સારું પરિણામ મળવાથી તમારુ મન હળવું થશે. પારિવારિક ધંધામાં તમને સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિવારના સભ્યોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ઘરની સમસ્યા અંગે પતિ પત્ની વચ્ચે તણાવ રહેશે. કસરત કરવાથી તમારું સ્વસ્થ સારું રહેશે. તમારો શુભ રંગ સ્કાય, શુભ અંક 9.

ધન રાશિ

આ રાશિના વ્યક્તિને સમાજિક કાર્યમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે.તમે ધરેલી મહત્વ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થશે. યુવાન લોકોએ ખરાબ કામ જેવા કે જુગાર, સટ્ટો વગેરે રમતા લોકોના સંપર્કમાં ન આવવું. તમારી ધંધાને સબંધિત પ્રવૃતિઓ થોડી ધીમી રહેશે.તમારા ઘરના વાતાવરણમાં સારું રહેશે.તમારા આરોગ્યમાં કોઈ બેદરકારી ન રાખવી. તમારો શુભ રંગ લાલ અને શુભ અંક ૬ રહેશે.

મકર રાશિ

તમે તમારા સારા કાર્યના વર્તનથી ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સમય જાળવશો. તેનાથી બંને જગ્યાએ સારું વાતાવરણ રહેશે. જીદ્દી સ્વભાવની ખામીને તમારે દૂર કરવી ખૂબ જ જરૂરી છે. આ સમય તમારા ધંધા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોઈપણ નવા કાર્ય કરવાનું વિચારો છો તો તેને ન કરવું જોઈએ. તમારાં કાર્યમાં ખોટા પ્રકારનો ખર્ચ ન કરવો. આ સમયે માથું દુખવાની પરિસ્થિતિ આવી શકે છે. જેના લીધે તમે તમારા કામમાં ધ્યાન આપી શકશો નહી.તમારો શુભ રંગ વાદળી અને શુભ અંક ૭.

કુંભ રાશિ

કોઈ આર્થિક કામ કરવા માટે આ સમય ખુબ સારો છે. આ સમયે ગ્રહો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ખોટો સમય બગડ્યા વગર તમારે તમારા કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ સમયમાં તમારું આરોગ્ય સારું રહેશે. પણ તમારે આગળના પરિસ્થિતિના સમય નું ધ્યાન રાખવું તમારો શુભ રંગ લીલો અને શુભ અંક ૮.

મીન રાશિ

આજે તમને અચાનક નજીકની વ્યક્તિ સાથે મુલાકાત થશે.કોઈ પણ જગ્યાએ રોકાણ કરતી વખતે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે કોઈ વ્યક્તિ તમને છેતરી પણ શકે છે. કોઈ વ્યક્તિ પર પુરેપૂરો વિશ્વાસ ન કરવો. ઘરના વડીલોના આશીર્વાદ તમારા પર હમેશા રહેશે. તમારી આર્થિક સ્થતિ સારી રહેશે. તમારા પ્રેમ સબંધો મજબુત બનશે. તમારે જમવામાં થોડું ધ્યાન રાખવું. શુભ રંગ પીળો અને શુભ અંક ૨.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *