આ ટેલીવિઝન કલાકારોએ ઘરે કરી ગણપતિ સ્થાપના, પંડાલની થીમમાં દર વર્ષે હોય છે નવીનતા…

Spread the love

આખા વર્ષના ઈંતજાર પછી ગણપતિ બાપા નું આગમન થઈ ચૂક્યું છે. સમગ્ર દેશમાં આ તહેવારની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ શહેરમાં ગણેશ ઉત્સવ ની ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. આવામાં ટીવી સ્ટાર્સ પણ ગણપતિ બાપા નું સ્વાગત કરવામાં પાછળ નથી. ઘણા સ્ટાર્સ એવા છે જે દર વર્ષે તેના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે અને શૂટિંગમાંથી બ્રેક લઈને ગણપતિ બાપાનુ ભક્તિ ભાવથી પૂજન કરે છે. તો ચાલો જોઈએ આ વર્ષે કયા સ્ટાર ની ઘરે થયેલ છે ગણેશ સ્થાપના.

શ્વેતા તિવારી :

શ્વેતા તિવારી એ દર વખતની જેમ આ વખતે પણ તેમના ઘરે ગણેશજી નું આગમન કર્યું છે. શ્વેતા ગણપતિ બાપા ના આશીર્વાદથી તેના જીવનની દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં થી બહાર નીકળી જાય છે જેને કારણે તે ક્યારેય પણ ગણપતિજીને ઘરે લાવવાનું ચૂકતી નથી. દર વર્ષે તેના મંડપ ની થીમ પણ અલગ હોય છે.

અર્જુન બિજલાની :

અર્જુન બિજલાની ના ગણપતિ સ્થાપન ની ચર્ચા દર વર્ષે સોશિયલ મીડિયામાં રહે છે કારણ કે તેનો ગણપતિ પંડાલ દર વર્ષે ખૂબ જ સુંદર અને અલગ થીમ માં જોવા મળે છે. આ વર્ષે પણ તેને તેના પુત્ર અને પત્ની સાથે મળીને ગણપતિ બાપા ના મંડપ ની ખૂબ જ સુંદર તૈયારીઓ કરી છે.

ઋત્વિક ધનજાની :

ઋત્વિક તો દર વર્ષે ગણેશજીની મૂર્તિ તેની હાથે બનાવે છે. તેનો ગણપતિબાપા પ્રત્યેનો પ્રેમ કંઇક અલગ છે. દર વર્ષે ગણેશ ચતુર્થી ના ઘણા દિવસો પહેલાથી જ તે ગણપતિના આગમન માટેની તૈયારી શરૂ કરી દે છે. ઋત્વિક તેના પંડાલમાં તેના હાથે બનાવીને ગણપતિજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરે છે.

કામ્યા પંજાબી :

દર વર્ષે કામ્યા પંજાબી દસ દિવસ સુધી ગણપતિ બાપા ને તેને ઘરે રાખે છે અને પૂજા અર્ચના કરે છે. કામ્યા ને ગણપતિ બાપા પર અતૂટ વિશ્વાસ છે. તે દર વર્ષે ઢોલ અને નાચગાન સાથે ગણપતિ બાપા ની વિદાય કરે છે.

શરદ મલ્હોત્રા :

શરદ મલ્હોત્રા ઢોલ સાથે ગણપતિ બાપાની મૂર્તિ તેના ઘરમાં લાવે છે અને દસ દિવસ સુધી તેની પૂજા-અર્ચના કરે છે. આ દિવસો દરમિયાન તેના ઘરના દ્રશ્ય ખુબ જ સુંદર હોય છે. શરદ સાથે તેનો આખો પરિવાર પણ ગણપતિ બાપા ની સેવા અર્ચના માં જોડાઈ જાય છે.

રુહાનીકા ધવન :

યે હે મોહબતે માં આવતી નાની રુહી એટલે કે રુહાનીકા ધવન ગણપતિ બાપા ની સૌથી મોટી ભક્ત છે. દર વર્ષે અન્ય સ્ટાર ની જેમ તે પણ તેના ઘરે ગણપતિ બાપા નું સ્વાગત કરે છે અને તેના હાથે મંડપ શણગારે છે. તેની માતા પણ તેને આ કાર્યમાં મદદ કરે છે. રુહાનીકા ગણપતિ બાપા સાથે કેવી રીતે જોડાયેલી છે કે વિદાય સમયે તેની આંખમાં આંસુ આવી જાય છે.

ભારતી સિંહ :

ફેમસ કોમેડિયન ભારતી સિંહ પણ દર વર્ષે તેના ઘરે બાપાનું ભવ્ય સ્વાગત કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી તે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના કરે છે અને ઘરે જ તેનું વિસર્જન કરે છે. તે છોડ ઉગાડવા માટેના કુંડા માં ગણપતિ બાપાનું વિસર્જન કરે છે જેથી વિસર્જન પછી પણ બાપ્પા હંમેશા તેની સાથે રહે છે.

કરણ વાહી :

કરણ વાહી પણ દર વર્ષે તેના ઘરે ધૂમધામથી ગણપતિ બાપા નું સ્વાગત કરે છે અને એટલી જ શાનથી વિસર્જન પણ કરે છે.

રાકેશ બાપત :

તમને જાણીને નવાઈ લાગશે કે કરણ વાહી અને ઋત્વિકે રાકેશ બાપત પાસેથી ગણપતિ બાપાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ લીધી છે. પરંતુ આ વર્ષે રાકેશ બિગ બોસના ઘરમાં છે તે તેના ઘરે પપ્પા નું સ્વાગત નહીં કરી શકે.

દેવોલિના ભટ્ટાચાર્ય :

ટીવીની ગોપી વહુ પણ દર વર્ષે તેના ઘરે ગણપતિ બાપા ની સ્થાપના કરે છે અને ભક્તિભાવથી તેની પૂજા કરે છે. જોકે ટીવી માં તે ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી ભક્ત છે પરંતુ રિયલ લાઇફમાં દેવોલિના ગણપતિ બાપા ની ભક્તિમાં લીન રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

lega taxi online wwwXVideos dick grinding panties wife culcod

ebony bbw blowjob white PerfectGirls xxx pakistan xxx vido sexy vido for miney heimlich sex

sex friend no Youjizz 18 sokan krissy lynn latex dominatrix

kolkata boudi xxx video hd Bang Bros kirito and asuna sword art online oil anal sex dont tell dad mom i fuck you

nurse checked cock kolkata boudi xxx video hd PornHat xxxparea

BayVip | Bay Club - Game bài nỗ hũ dễ nhất thị trường VN bayvip vip sunvin club Bayvip (@gamebayvip)

Choáng Club - Cổng Game Quốc Tế Phát Tài Chớp Nhoáng choáng game bài Nhận Code Choáng Club

B29.games – iOS / Android APK B29.win | Cổng game Bom Tấn Hội Tụ Tải game B29

taibocvip Bốc Club Tải BocClub