આ સમયે જન્મેલી સ્ત્રીઓ હોય છે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ, જેમની સાથે પણ થાય છે વિવાહ તે બની જાય છે માલામાલ….

Spread the love

નમસ્તે મિત્રો, આજે આપણે આ લેખમા માતા લક્ષ્મીનુ સાક્ષાત સ્વરૂપ એવી ઘરની ગૃહિણી વિશે થોડી ચર્ચા કરીશું. માતા લક્ષ્મીને ધનના દેવી માનવામા આવે છે. જો તમે જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ રહેવા ઈચ્છો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે.

આમ, તો માતા લક્ષ્મી માત્ર તે લોકોની જ મનોકામનાઓ પૂરી કરે છે, જેની અંદર કાંઈક વિશેષ મહિમા હોય છે. મહિલાઓએ ઘરમા અમુક વિશેષ નિયમોનુ પાલન કરવુ અત્યંત જરૂરી છે. જે મહિલાઓ આ નિયમોને અપનાવે છે તેમની ઉપર માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે.

માતા લક્ષ્મીને એવી સ્ત્રીઓ ખુબજ પસંદ હોય છે કે, જે સ્ત્રી સવાર-સાંજ નિયમિતપણે ઘરની પૂજા કરે છે. આ મહિલાઓ બાકીની સ્ત્રીઓ કરતા વધારે સકારાત્મક હોઈ છે. નિયમિત પૂજા અને ઉપાસના કરવાથી આ મહિલાઓનું મન બાકીના લોકો કરતાં વધુ શુદ્ધ હોય છે. આવી મહિલાઓને આપણે લક્ષ્મીનું સ્વરૂપ માની શકીએ છીએ.

આ ઉપરાંત સનાતમ ધર્મના આધાર પર મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. કોઈપણ મહિલાઓના સ્વભાવ અથવા તેમના વર્તન પર તે ઘરની સમૃદ્ધિ અને સંપન્નતા નિર્ભર કરે છે. શાસ્ત્રો મુજબ મહિલાઓના હાવભાવ પરથી આપણે તેમાં લક્ષ્મીનું સ્વરૂપ જોઈ શકીએ છીએ.

આ ઉપરાંત કોઈપણ સ્ત્રીઓની આંખો પરથી પણ આપણે લક્ષ્મી સ્વરૂપ જાણી શકીએ છીએ. જો કોઈ સ્ત્રીની આંખો હરણ જેવી મોટી અને અણીદાર હોય તેમને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. તેમને માનસિક પરેશાની અને પૈસાની તંગીનો ક્યારેય સામનો નથી કરવો પડતો એવું સમુદ્રશાસ્ત્રમાં કહેવાયું છે.

દેવી લક્ષ્મીના નામ પર વ્રત રાખતી મહિલાઓ પર માતાજીનો આશીર્વાદ હંમેશા રહે છે. આ મહિલાઓ ભૂખનો ત્યાગ ફક્ત માતા માટે જ કરે છે. માતા તેમના બલિદાન જોઈને પ્રસન્ન થાય છે. માતાના નામે ઘીનો દીવો કરવાથી પણ માતા ને ખુશી મળે છે. તેથી જે મહિલાઓ આમ કરે છે તેમને માતાનો મહિમા જોવાની તક મળે છે. તેની ઇચ્છાઓને માં લક્ષ્મી ચોક્કસપણે પૂર્ણ કરે છે.

આ ઉપરાંત  દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી આ કામ કરતી સ્ત્રીઓ પર તેમના આશીર્વાદ વરસાવતી રહે છે. આ દાન પૈસા, અનાજ, અથવા કપડાં સહિત કંઈપણ હોઈ શકે છે.જે મહિલાઓ ઘરના બધા સભ્યોની સંભાળ રાખે છે અને ઘરની પ્રગતિનો માર્ગ બતાવે છે તે મા લક્ષ્મીને પણ પ્રિય છે. આવી જગ્યાએ માતા પૈસાની કમીને મંજૂરી આપતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *