આ પક્ષીના પીંછા થી કરી લો આ ખાસ ઉપાય, બનાવી દેશે તમને ભિખારી માથી કરોડપતિ, જાણો કેવી રીતે કરવો આ ઉપાય…

Spread the love

આપણે બધા ઘરમાં લાભ થાય તે માટે અનેક ઉપાયો કરતાં રહીએ છીએ તેના માટે ઘણા લોકોએ સંભાળ્યું હશે કે ઘરમાં મોરપંખ રાખવાથી ઘરમાં અનેક લાભ મેળવી શકાય છે તેને ઘરમાં રાખવું ખુબ જ શુભ માનવમાં આવે છે. આજે આપણે મોરપંખ ને ઘરમાં રાખવાથી કેટલા લાભ થાય છે તેના વિષે નહીં પરંતુ એક એવા પક્ષી વિષે જેના પીંછા ઘરમાં રાખવાથી તમને ઘણા લાભ મળી શકે છે. તેને ઘરમાં રાખવાથી અનેક લાભ મેળવી શકાય છે તેના વિષે જાણીએ.

તમે તમારા ઘરના કોઈપણ ખૂણામાં કબૂતરના પીંછા રાખશો તો તમારા ઘરમાં રહેલી આર્થિક અને પૈસાને લગતી સમસ્યા તરત દૂર થઈ જશે. ઘણા લોકો નહીં જાણતા હોય કે કબૂતર એક એવું પક્ષી છે કે તેનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે પરંતુ તમે તેના પીંછા ઘરમાં રાખશો છો તમને ખૂબ વધારે સંપત્તિ મેળવી શકો છો.

આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી છે કે કબૂતરનું એક એક પીછું ઘરમાં રાખવાથી તમે ધનવાન બની શકો છો. તેના માટે તમારે એક નાનો ઉપાય કરવો જોઈએ. કબૂતરને શાંતિનું પ્રતિક માનવમાં આવે છે. તેની સાથે તેને સંપત્તિનું પ્રતિક પણ મનાય છે.

આપણા શાસ્ત્ર પ્રમાણે આ પક્ષીને માતા લક્ષ્મીનું ભક્ત માનવામાં આવે છે તેથી તમે તમારા ઘરના અમુક ખૂણામાં આના પીંછા રાખશો તો તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થશે અને તમારા ધનમાં વધારો થશે. તેના માટે તમારે આના પીંછાને સફેદ કપડામાં મૂકવું અને તેના પર તમારે લાલ દોરો બાંધવો જોઈએ. તે પછી તેને તમારી છાતીમાં મૂકો તેનાથી તમારા ઘરમાં ક્યારેય ધનને લગતી કમી આવશે નહીં.

આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા કબૂતરનું પિંછું લઈને તેને તમારે સફેદ કલરના કપડામાં મૂકવું અને તેના પર તમારે લાલા દોરો બાંધી દેવો. તેને તમારી છાતી પર રાખો. આ ઉપરાંત તમારા ઘરની તિજોરી અથવા તમે જે જગ્યાએ પૈસા રાખો છો તેના ચારે ખૂણે આનું પિંછું મૂકવું તેનાથી તમારા રહેલ કરજ ઉતરી જશે. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવી શકે.

જે ઘરમાં કબૂતર રહે છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે. તમે તેની પાંખ ઘરમાં રાખો છો તો તેનાથી તમને ક્યારેય પણ પૈસાની અછત થતી નથી. તેનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ દૂર કરવા માટે તમારે કબૂતરની ત્રણ પાંખ લઈ અને તેમાથી એક પાંખ ઘરના મુખ્ય ઓરડાની દક્ષિણ દિશામાં રાખવી. તે પછી બીજી પાંખ રસોડામાં અને ત્રીજી પાંખ ઘરના બાથરૂમમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં સંતાળીને રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય વાદ વિવાદ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *