આ માસ દરમિયાન આ ગ્રહ બદલશે તેની ચાલ, સૂર્યદેવ કરશે મીનમા પ્રવેશ, કેવો રહેશે તમારી રાશિનો હાલ?

Spread the love

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ અને નક્ષત્રની ગતિ સતત બદલાતી રહે છે તેનાથી આપની રાશિ પર ઘણી અસર થાય છે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિ બદલાશે, સૂર્ય અને બુધ સાથેના બીજા ઘણા ગ્રહો પણ આ મહિનામાં તેમની રાશિમાં પરીવર્તન કરવા જઇ રહ્યા છે. આજે આપણે જાણીએ આ મહિનામાં ગ્રહ અને રાશિ પરીવર્તન કઈ રીતે થવાનું છે.

સૂર્યનું ગોચર :

ગ્રહોનો રાજા એટલે સૂર્ય આ માસ દરમિયાન મીન રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે. આ સામાન્ય ચર્ચામાં સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવશે. તેથી મીન રાશિમાં સૂર્ય પ્રવેશને મીન સંક્રાંતિ કહે છે. જ્યારે સૂર્ય ભગવાન ધન અને મીન રાશિમાં ગુરુની રાશિમાં આવે છે. તે સમયે મલમાસ લાગે છે. આ સમયમાં કોઈ મંગળ કામ ન કરવા જોઈએ. મીન રાશિના લોકોને આ સમયગાળા અરમિયાન ઘણા ઉતાર ચડાવ આવી શકે છે.

મંગળનું રાશિ પરીવર્તન :

આ મહિનામાં લાલ ગ્રહ મંગળની કોઈ રાશિ નથી. તેને ગુસ્સા અને યુદ્ધના કારક માનવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિના અધિપતિ તેને માનવામાં આવે છે.

બુધ ગ્રહનુ ગોચર :

બુદ્ધિ અને વાણીના કારક માનવમા આવતો આ ગ્રહ આ મહિનામાં કુંભ રાશિમા ગોચર કરશે. આ રાશિમા તે એક મહિના માટે રહેશે. તે પછી તે મીન રાશિમા ગોચર કરશે. કુંભ એ શનિની રાશિ છે અને શનિ અને બુધમાં મિત્રતાની ભાવના રહેલી છે. આવી સ્થિતિમા રહેશે. આ બાદ બુધ રાશિના જાતકો પર શુભ અસર કરશે. તેનાથી તમારી બૌદ્ધિક આવડતનો વિકાશ થઈ શકે છે. તેની વાત સ્પષ્ટ રાખશે.

ગુરુનું ગોચર :

આ મહિનામાં બૃહસ્પતિ દેવમાં કોઈ રાશિમાં પરીવર્તન નથી થાય. આવતા મહિનામાં બુધ તેની રાશિમાં ફેરફાર થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બાળકો, લગ્ન, સંપત્તિ, વૃદ્ધિ જ્ઞાન, ધર્મ વગેરે કારક ગ્રહ માનવમાં આવે છે.

શુક્રનું પરીવર્તન :

આ ગ્રહ આપની ભૌતિક સુવિધા પૂરી કરે છે. આ મહિનામાં તે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ થોડા દિવસે રહેશે અને તે પછી તે શુક્ર સૂર્ય ભગવાન સાથે જોડાશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર વૃષભ અને તુલા રાશિની માલિક કહેવામા આવે છે. મીન રાશિના લોકો શુક્ર પ્રભાવથી મિશ્ર ફળ આપશે.

શનિનું ગોચર :

આ મહિનામાં શનિ મહારાજ કોઈ રાશિ પરીવર્તન થશે નથી.

રાહુ કેતુનું ગોચર :

રહું અને કેતુ આ મહિનામાં રાશિ પરિવર્તન નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *